Taro Thay Divo Mara Garma Re by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manu Rabari |
Label: | SS Films |
Genre: | Devotional |
Release: | 2020-12-25 |
Lyrics (English)
TARO THAY DIVO MARA GARMA RE LYRICS IN GUJARATI: Taro Thay Divo Mara Garma Re (તારો થાય દીવો મારા ઘરમાં રે) is a Gujarati Devotional song, voiced by Vijay Suvada from SS Films . The song is composed by Dhaval Kapadiya , with lyrics written by Manu Rabari . The music video of the song features Yuvraj Suvada, Jaymini Trivedi, Sejal Panchal, Jigna Goswami, Urvashi Harshoda and Jaymin Patel. ધન્ય ભાયગ બેઠી તું મારા ગામમાં રે મારુ ધન્ય ભાયગ બેઠી તું મારા ગામમાં રે એહે માડી વડલે તારું ધામ સૌના મુખે તારું નામ માડી વડલે તારું ધામ સૌના મુખે તારું નામ સઘળા સુખ માં તારી નજરમાં રે તારો થાય દીવો મારા ઘરમાં રે હો વિહત ધન્ય ભાયગ મારા ગોમનાં રે ભારતલીરીક્સ.કોમ કુંવાસીના ઓતેડે માં તું હેડનારી રાખે વિશ્વાસ એના કોમ રે કરનારી હો પારણું બંધાવી માં તું ખમ્મા કરનારી પુત્ર પરીવારની તું લાજ રાખનારી એહે તારી જબરી છે નજર તને સઘળી છે ખબર તારી જબરી છે નજર તને સઘળી છે ખબર સૌની લાજ વિહત તારા હાથમાં રે તારો થાય દીવો મારા ઘરમાં રે વિહત ધન્ય ભાયગ મારા ગોમનાં રે તારી દયાથી સુખ છલકે આખા ગામમાં સૌને ભરોસો માડી વિહત તારા નામમાં તારા દીકરા આજ ફરે છે ફોરેનમાં સદા રટણ હોય માડી તારું મનમાં એહે મને માડી તારી ટેક તારા મારા હાચા લેખ મને માડી તારી ટેક તારા મારા હાચા લેખ મનુ રબાઈ કે માં રેજે સાથમા રે તારો થાય દીવો મારા ઘરમાં રે વિહત ધન્ય ભાયગ મારા ગોમનાં રે એવા ધન્ય ભાયગ મારા ગામનાં રે. Dhanya bhayg bethi tu mara gamma re Maru dhanya bhayg bethi tu mara gamma re Aehe madi vadle taru dham sauna mukhe taru nam Madi vadle taru dham sauna mukhe taru nam Saghada sukh maa tari najarma re Taro thay divo mara garma re Ho vihat dhanya bhayg mara gomna re atozlyric.com Kuvasina otede ma tu hednari Rakhe vishvas aena kom re karnari Ho parnu bandhavi maa tu khamma karnari Putra parivarni tu laaj rakhnari Aehe tari jabari che najar Tane saghadi chhe khabar Tari jabari che najar Tane saghadi chhe khabar Sauni laaj vihat tara hathma re Taro thay divo mara garma re Vihat dhanya bhayg mara gomna re Tari dayathi sukh chhalke akha gamma Saune bharoso madi vihat tara namma Tara dikra aaj fare chhe forenma Sada ratan hoy madi taru manma Aehe mane maadi tari tek Tara mara hacha lekh Mane maadi tari tek Tara mara hacha lekh Manu rabai ke maa reje sath mare Taro thay divo mara garma re Vihat dhanya bhayg mara gomna re Aeva dhanya bhayg mara gomna re. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Taro Thay Divo Mara Garma Re lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.