Lembuda by Bhoomi Trivedi song Lyrics and video
Artist: | Bhoomi Trivedi |
---|---|
Album: | Single |
Music: | DJ Kwid, Gaurav Dhola |
Lyricist: | Janki Gadhavi |
Label: | T-Series |
Genre: | Garba |
Release: | 2024-10-10 |
Lyrics (English)
LEMBUDA LYRICS IN GUJARATI: લેંબુડા, The song is sung by Bhoomi Trivedi and released by T-Series Gujarati label. "LEMBUDA" is a Gujarati Garba song, composed by DJ Kwid and Gaurav Dhola , with lyrics written by Janki Gadhavi . લેંબુડા વેણવા જઇતી રે મેહોણા દેહમા જઇતી રે લેંબુડા વેણવા જઇતી રે મુ મેહોણા દેહમા ગઇતી રે આવી ઉભો મારી હોમે જુવાનીયો ભુલી ગઈ હું કરવા ગઇતી રે લેંબુડા ના લીલાપીળા પોન લેંબુડા લેરાલેર અરે લેંબુડા ના લીલાપીળા પોન લેંબુડા લેરાલેર અલ્યા લેંબુડા ના લીલાપીળા પોન લેંબુડા લેરાલેર અહીં અહીં અહીં આવી ક્યાંથી કોની છોડી સે તું દૂધ જેવી ગોરી ગોરી સે તું નખરા વખરા છોડી દે તું આંખો નમણી ને ભોલી સે તું મનબન માં રાખે નહિ ને મોઢે બોલે એવી બોલી સે તું થોડી તીખી મીઠી મોળી સે તું હાથ જોડું તને કરુ વિનંતિ શેરી ના છોકરા છોડી દે તું માથુ દુઃખે મને દુનિયા થી ને દુખતા માથા ની ગોળી સે તું એલી તારે હું કેવુ સે ખેંચાઈ જાઉ તારી વાત મા હુ મોહી ગઈ ખોટે ખોટુ ફેંકે સે કામધંધો હકે નાય જાવા દે હુ લેમ્બુડા વેણતી થઉ બાપો મારો જુડી નાખ હાલતી થઉ આવુ સે હારે મારા ગોમ જુવાનિયા જોઈ લઈ તેવડ તારી સે કે નઈ લેંબુડા ના લીલાપીળા પોન લેંબુડા લેરાલેર અરે લેંબુડા ના લીલાપીળા પોન લેંબુડા લેરાલેર અલ્યા લેંબુડા ના લીલાપીળા પોન લેંબુડા લેરાલેર બધાય કોમ મેલી વોહે વોહે ભાગે સે મન માં હું હાલે સે લ્યા નવરો તુ લાગે સે રેવા દે આજ ભીગુ તાહે નઇ ગોમવાળા જોઇ જાહે જોમસે નઇ લેંબુડા લઈ હવે ભાગું જુવાનિયા ખાલી ખોટી તારી વોહે ખોટી થઈ લેંબુડા ના લીલાપીળા પોન લેંબુડા લેરાલેર અરે લેંબુડા ના લીલાપીળા પોન લેંબુડા લેરાલેર અલ્યા લેંબુડા ના લીલાપીળા પોન લેંબુડા લેરાલેર Lembuda venva jaiti re Mehona dehma jaiti re Lembuda venva jaiti re mu Mehona dehma gaiti re Aavi ubho mari hame juwaniyo Bhuli gai hu karva gaiti re Lembuda na leelapida pon Lembuda leraler Are lembuda na leelapida pon Lembuda leraler Are lembuda na leelapida pon Lembuda leraler Ahi ahi ahi Aavi kyarhi koni chodi se tu Doodh jevi gori gori se tu Nakhra vakhara chodi de tu Aankhon namani ne bholi se tu Manban maa rakhe nahi ne Modhe bole evi boli se tu Thodi tikhi mithi modi se tu Haath jodu tane karu vinanti Seri na chokara chodi de tu Mathu dukhe mane duniya thi ne Dukhta matha ni goli se tu Eli tare hu kevu se Khenchai jaau tari vato ma hu mohi gai Khote khotu fenke se ke komdhandho hake nai Java de hu lembuda venti thau Bapo maro judi naakh halti thau Aavu se haare mara gom juwaniya Joi lau tevad tari se ke nai Lembuda na leelapida pon Lembuda leraler Are lembuda na leelapida pon Lembuda leraler Alya lembuda na leelapida pon Lembuda leraler Badhay kom meli vohe vohe bhage se Mann maa hun haale se lyaa navro tu lage se Reva de aaje bhegu thahe nai Gomvada joi jahe jomse nai Lembuda lai have bhagu juwaniya Khali khoti tari vahe khoti thai Lembuda na leelapida pon Lembuda leraler Are lembuda na leelapida pon Lembuda leraler Alya lembuda na leelapida pon Lembuda leraler Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lembuda lyrics in Gujarati by Bhoomi Trivedi, music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.