Leva Aavyo Taro Gharvado by Jayesh Sodha song Lyrics and video
Artist: | Jayesh Sodha |
---|---|
Album: | Single |
Music: | Harshad Kumar |
Lyricist: | Harshad Kumar |
Label: | Jayesh Sodha Official |
Genre: | Sad |
Release: | 2024-12-05 |
Lyrics (English)
લેવા આયો તારો ઘરવાડો | LEVA AAVYO TARO GHARVADO LYRICS IN GUJARATI: The song is sung by Jayesh Sodha under Jayesh Sodha Official label. "LEVA AAVYO TARO GHARVADO" Gujarati song was composed by Harshad Kumar , with lyrics written by Harshad Kumar . The music video of this Sad song stars Jayesh Sodha, Heru Rajput and Dipu Denjer. હો આયા ભાઈબંધો વાત મળી મને તારી હો તમે ના કીધુ હુ તો કાલ રે જવાની હો આયા ભાઈબંધો વાત મળી મને તારી તમે ના કીધુ હુ તો કાલ રે જવાની લેવા આવ્યો ઘરવાડો ને હેડી સાસરે તારી હો તમે જતા રેસો તો રઈશુ કોની સાથે તમે નહિ હોય તો જીવશુ કોની માટે લેવા આવ્યો ઘરવાડો ને હેડી સાસરે તારી તારા હાથે હતું નોમ મારુ જોસે તારો ઘરવાડો કરસે ઘણા સવાલ શુ કાઢશો તમે બોના તારા હાથે હતું નોમ મારુ જોસે તારો ઘરવાડો કરસે ઘણા સવાલ શુ કાઢશો તમે બોના હો નવરા પડ્યા હોય તો કોક દાડો ફોન કરજો રિંગટોન બદલી છે નંબર એજ મારો તમે ના કીધુ હુ તો કાલ રે જવાની હો લેવા આવ્યો ઘરવાડો ને હેડી સાસરે તારી હો હોંભળ જો તમે સાસરી નું હોંભળ જો ઘરવાડા નું અમે હતા પારકા ભૂલી જજો તમે અમને હો પિયર માંથી સાસરી તને પરોણે મોકલે છે દસ દાડા અહીં ચાર દાડા તો તુ રેશે હો મળશે જુદાઈ થાસુ છેટા ચિયા રે ચોગડીયે હવે થાશું ક્યારે ભેળા એતો રોમ જોણે હો મળશે જુદાઈ થાસુ છેટા ચિયા રે ચોગડીયે હવે થાશું ક્યારે ભેળા એતો રોમ જોણે હો તારો ઘરવાડો રાજી રાખે એવી અરજી હો નઈ આવુ જીવન મા એવી મરજી મેતો રાખી હો તારો ઘરવાડો રાજી રાખે એવી અરજી નઈ આવુ જીવન મા એવી મરજી મેતો રાખી તમે ના કીધુ હુ તો કાલ રે જવાની હો લેવા આવ્યો ઘરવાડો તું હેડી સાસરે તારી હો કોક દાડો આવશો તો મુલાકાત થાશે આપણી બાકી ના હું તારો કે હવે નથી તું રે મારી હો એકલો મેલી ગયા કદર કરી ના અમારી શુ રાખીતિ ખોટ વાત મને ના હમજાણી હો રોકશુ નઈ તને હવે નહિ રે કગરીયે રોશો એક દાડો તમે જોજો સોને મોને હો રોકશુ નઈ તને હવે નહિ રે કગરીયે રોશો એક દાડો તમે જોજો સોને મોને હો લઈ જસે ઘરવાડો તને એની રે બનાવી હો સુખે થી રેજો તમે સાસરે તમારી હો લઈ જસે ઘરવાડો તને એની રે બનાવી હો સુખે થી રેજો તમે સાસરે તમારી કેવા ના રહી તું તો કાલ રે જવાની હો લેવા આવ્યો ઘરવાડો ને હેડી સાસરે તારી હો ખબર ના પડી તું તો કાલ રે જવાની Ho aaya bhaibandho vat madi mane tari Ho tame na kidhu hu to kaal re javani Ho aaya bhaibandho vat madi mane tari Tame na kidhu hu to kaal re javani Leva aavyo gharvado ne hedi sasare tari Ho tame jata reso to raishu koni sathe Tame nahi hoy to jivashu koni mate Leva aavyo gharvado ne hedi sasare tari Tara hathe hatu nom maru jose taro gharvado Karse ghana sawal shu kadhso tame bona Tara hathe hatu nom maru jose taro gharvado Karse ghana sawal shu kadhso tame bona Ho navra padya hoy to kok dado phone karjo Ringtone badali che number ej maro Tame naa kidhu hu to kaal re javani Ho leva aavyo gharvado ne hedi sasare tari Ho hombhal jo tame sasari nu hombhal jo gharvada nu Ame hata parka bhuli jajo tame amane Ho piyar mathi sasare tane parone mokale che Dus dada ahi chaar dada to tu rese Ho madse judaai thasu chheta chiya re chogadiye Have thashu kyare bheda eto rom jone Ho madse judaai thasu chheta chiya re chogadiye Have thashu kyare bheda eto rom jone Ho taro gharvado rajji rakhe evi arji Ho nai aavu jeevan ma evi marji meto rakhi Ho taro gharvado rajji rakhe evi arji Nai avu jeevan ma evi marji meto rakhi Tame na kidhu hu to kaal re javani Ho leva aavyo gharvado tu hedi sasare tari Ho kok dado aavsho to mulakat thase aapni Baki na hu taro ke have nathi tu re mari Ho ekalo meli gaya kadar kari na amari Shu rakhiti khot vat mane naa hamjhani Ho rokshu nai tane have nahi re kagariye Rosho ek dado tame jojo sone mone Ho rokshu nai tane have nahi re kagariye Rosho ek dado tame jojo sone mone Ho lai jase gharvado tane eni re banavi Ho sukhe thi rejo tame sasare tamari Ho lai jase gharvado tane eni re banavi Sukhe thi rejo tame sasare tamari Keva na rahi tu to kaal re javani Ho leva aavyo gharvado ne hedi sasare tari Ho khabar na padi tu to kaal re javani Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Leva Aavyo Taro Gharvado lyrics in Gujarati by Jayesh Sodha, music by Harshad Kumar. Includes YouTube video and lyrics in multiple languages.