12 Varsh Juno Prem by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mehul Barot |
Lyricist: | Naresh Thakor |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2025-01-04 |
Lyrics (English)
12 VARSH JUNO PREM LYRICS IN GUJARATI: 12 Varsh Juno Prem (12 વર્ષ જુનો પ્રેમ) is a Gujarati Sad song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Mehul Barot , with lyrics written by Naresh Thakor . The music video of the song features Rakesh Barot, Viyona Patil and Divya Vaniya. હો જબરો હતો એ જમાનો ને હું કરતો તો એને બહુ પ્યાર ઓ હો જબરો હતો એ જમાનો ને હું કરતો તો એને બહુ પ્યાર જબરો હતો એ જમાનો ને હું કરતો તો એને બહુ પ્યાર જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર એ સાયકલ ઉપર બેસી ને એ સાયકલ ઉપર બેસી ને ભણવા જાતા અમે નેહાળ હારો હાર જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર હે આજ વાટ્યો જોવાંમાં ઓખો ના તૂટ્યા નૂર એની યાદો માં હું થઇ જ્યો ગોડો તુર એ હેત ભર્યો હાથ મારે એ હેત ભર્યો હાથ મારે વિખૂટો પડ્યો અને જીવું થઇ ને લાચાર જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર એ અડકો દડકો દહીં દડૂકો રમતા ભેળા સાથમાં વાતો કરતા થાકતી ના તું અડધી અડધી રાતના એ આજ એના વિના મારે થઇ ગયું અંધારું એને એનો જીવ જોણે કોઈ ના રહ્યું મારું હો આજ નથી મારી પાહે મને લાડ કરનાર હુકાઇ ગયા શરીર ખોઈ વાલ કરનાર વાલ કરનાર હો જબરો હતો એ જમાનો ને હું કરતો તો એને બહુ પ્યાર જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર એ જે દાડે મને ચડે માથું ન પેટમાં દુખાતું દવાખાને થી દવા લાવતી જઈને મારા હાટું એ પ્રેમ ના પોણિ ગોડી મને ખોબલે પિવડાવતી મારા માથે હાથ એનો હેતથી ફેરવતી એ તું આવશે કે નહીં મને આવે બહુ વિચાર તારા વગર એકલો તડપે તારો પ્યાર એ જબરો હતો એ જબરો હતો એ જમાનો ને હું કરતો તો એને બહુ પ્યાર જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર જતો રહ્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર Ho jabaro hato ae jamano ne hu karto to ene bahu pyar O ho jabaro hato ae jamano ne hu karto to ene bahu pyar Jabaro hato ae jamano ne hu karto to ene bahu pyar Jato rahyo jamano ne varas thai jya baar Ae cycle upar besine Ae cycle upar besine bhanva jata ame nehad haro har Jato rahyo jamano ne varas thai jya baar He aaj vaatyo jovama onkho na tutya noor Eni yaado ma hu thai jyo godo tur Ae het bharya hath mare Ae het bharya hath mare vikhuto padyo ane jivu thaine lachar Jato rahyo jamano ne varas thai jya baar Jato rahyo jamano ne varas thai jya baar Ae adako dadko dahi daduko ramta bheda saathma Vato karta thakti na tu adadhi adadhi raatna Ae aaj ena vina mare thai gayu andharu Ene eno jeev jone koi na rahyu maru Ho aaj nathi mari pahe mane laad karnar Hukai gaya sarir khoi vaal karnar vaal karnar Ho jabaro hato ae jamano ne hu karto to ene bahu pyar Jato rahyo jamano ne varas thai jya baar Jato rahyo jamano ne varas thai jya baar Ae je dade mane chade mathu na petma dukhatu Davakhane thi dava lavti jaine mara hatu Ae prem na poni godi mane khobale pivdavti Mara mathe haath eno hetthi feravti Ae tu aavse ke nahi mane aave bahu vichar Tara vagar ekalo tadpe taro pyar Ae jabaro hati ae jabaro hato ae jamano ne hu karto to ene bahu pyar Jato rahyo jamano ne varas thai jya baar Jato rahyo jamano ne varas thai jya baar Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: 12 Varsh Juno Prem lyrics in Gujarati by Rakesh Barot, music by Mehul Barot. Includes YouTube video and lyrics in multiple languages.