Tadko Chhayo by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Ketan Barot |
Label: | Jignesh Barot |
Genre: | Love |
Release: | 2021-06-11 |
Lyrics (English)
TADKO CHHAYO LYRICS IN GUJARATI: તડકો છાયો, This Gujarati Love song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Jignesh Barot . "TADKO CHHAYO" song was composed by Ravi-Rahul , with lyrics written by Ketan Barot . The music video of this track is picturised on Jignesh Barot, Neha Suthar and Nirav Bhrambhatt. Ho tadko chhayo Ho tadko chhayo bhale game tevo thay Pan maro kadi prem nai ochho thay Ho tadko chhayo bhale game tevo thay Pan maro kadi prem nai ochho thay Ho samay ane tarikh kadi rokai jo jaay Tane malya vina maro dado nai jaay He tadko chhayo Ho tadko chhayo bhale game tevo thay Pan maro kadi prem nai ochho thay Pan maro kadi prem nai ochho thay Ho jate hasine jaanu mane tu radave bhale Pan nai aave koi tara aa jigani tole Ho ho rakhu chhu tamne jaanu manna moghera mole Jiv dhari daishu jaanu tamara aek j bole Ho hedki tane aave to dukh mane thay Tane udas joi maro jeev bali jaay He tadko chhayo Ho tadko chhayo bhale game tevo thay Pan maro kadi prem nai ochho thay Pan maro kadi prem nai ochho thay atozlyric.com Ho amuk vaate jaanu chadhati tu jyare jide Dilni vaat tari hamji leto vagar kidhe Ho ho devle devle jaanu monta monu chhu badhe Hachavine rakhaje prabhu jivu chhu hu aena lidhe Ho dukhno bhale game tevo rat dado thay Premno padchhayo maro kadinai bhusay He tadko chhayo Ho tadko chhayo bhale game tevo thay Pan maro kadi prem nai ochho thay Pan maro kadi prem nai ochho thay He jigano kadi prem ni ochho thay. હો તડકો છાયો હો તડકો છાયો ભલે ગમે તેવો થાય પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય હો તડકો છાયો ભલે ગમે તેવો થાય પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય હો સમય અન તારીખ કદી રોકઈ જો જાય તને મળ્યા વિના મારો દાડો નઈ જાય ભારતલીરીક્સ.કોમ હે તડકો છાયો હો તડકો છાયો ભલે ગમે તેવો થાય પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય હો જાતે હસીને જાનુ મને તું રડાવે ભલે પણ નઈ આવે કોઈ તારા આ જીગાની તોલે હો હો રાખું છું તમને જાનુ મનના મોંઘેરા મોલે જીવ ધરી દઈશું જાનુ તમારા એક જ બોલે હો હેડકી તને આવેતો દુઃખ મને થાય તને ઉદાસ જોઈ મારો જીવ બળી જાય હે તડકો છાયો હો તડકો છાયો ભલે ગમે તેવો થાય પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય હો અમુક વાતે જાનુ ચઢતી તું જયારે જીદે દિલની વાત તારી હમજી લેતો વગર કીધે હો હો દેવળે દેવળે જાનુ મોનતા મોનુ છું બધે હાચવીને રાખજે પ્રભુ જીવું છું હું એના લીધે હો દુઃખનો ભલે ગમે તેવો રાત દાડો થાય પ્રેમનો પડછાયો મારો કદી નઈ ભુસાય હો તડકો છાયો હે તડકો છાયો ભલે ગમે તેવો થાય પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય હે જીગાનો કદી પ્રેમ નઈ ઓછો થાય. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tadko Chhayo lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.