Dazela Dilne Dazadayu by Rajdeep Barot song Lyrics and video
Artist: | Rajdeep Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Chandu Raval |
Label: | Jhankar Music |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2025-02-06 |
Lyrics (English)
LYRICS OF DAZELA DILNE DAZADAYU: The Gujarati song is sung by Rajdeep Barot from Jhankar Music . "DAZELA DILNE DAZADAYU" is a Bewafa (બેવફા) song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Chandu Raval . The music video of the track is picturised on Rajdeep Barot, Sudha Tripathi and Shahid Shaikh. હે હે હે મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ હે હે હે દાઝેલા દિલને દઝાડયું માણારાજ દાઝેલા દિલને દઝાડયું માણારાજ મારુ ધુળ ધાણી કર્યુ જીવતર એવુ મે તારુ શુ બગાડયુ માણારાજ હે દાઝેલા દિલને દઝાડયું માણારાજ મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ હો રાખી અંધારા માં ઘર મોંડયુ પરભારુ જા દગાળી તારુ નહી થાય હારુ હો હો તારા કારણે ઘર ભેળાણું મારુ મારા મીઠા જળ માં લુણ નાખ્યું તે ખારુ હે આનુ આલશે રોમ મારો વળતર મને વાગેલા માથે તે વગાડયુ માણારાજ હે દાઝેલા દિલને દઝાડયું માણારાજ મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ હો મારા દિલના તને નેહાકા લાગશે આજે નહિ તો કાલે ભોગવવુ રે પડશે હો હો તારી પાથરેલી જાળ ના કોટા તને વાગશે એ દાડે તને રોતા છાનુ ના કોઈ રાખશે એ તે તો બળયા માથે કરાવી બળતર તારુ બેવફા નુ રુપ તે દેખાડયું માણારાજ હે હે હે મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ દાઝેલા દિલને દઝાડયું માણારાજ મારુ ધુળ ધાણી કર્યુ જીવતર એવુ મે તારુ શુ બગાડયુ માણારાજ હે દાઝેલા દિલને દઝાડયું માણારાજ મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ He he he mara dazela dilne dazadayu manaraj He he he dazela dilne dazadayu manaraj Dazela dilne dazadayu manaraj Maru dhul dhani karyu jivtar Aevu me taru shu bagadayu manaraj He dazela dilne dazadayu manaraj Mara dazela dilne dazadayu manaraj Ho rakhi anadhra ma ghar mandayu parbharu Ja dagali taru nahi thay haru Ho ho tara karane ghar bhelanu maru Mara mitha jal ma lun nakhayu te kharu He aanu aalshe rom maro valtar Mane vagela mathe te vagadayu manaraj He dazela dilne dazadayu manaraj Mara dazela dilne dazadayu manaraj Ho mara dilna tane nehaka lagashe Aaje nahi to kale bhogavavu padashe Ho ho tari pathareli jal na kota tane vagashe Ae dade tane rota chhanuna koi rakhashe Ae te to karya mathe karavi baltar Taru bewafa nu rup te dekhadayu manaraj He he he mara dazela dilne dazadayu manaraj Dazela dilne dazadayu manaraj Maru dhul dhani karyu jivtar Aevu me taru shu bagadayu manaraj He dazela dilne dazadayu manaraj Mara dazela dilne dazadayu manaraj Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dazela Dilne Dazadayu lyrics in Gujarati by Rajdeep Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.