100 Dada Tara 1 Dado Maro by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Bansidhar Studio |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2022-03-14 |
Lyrics (English)
100 DADA TARA 1 DADO MARO LYRICS IN GUJARATI: ૧૦૦ દાડા તારા ૧ દાડો મારો, This Gujarati Bewafa (બેવફા) song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Bansidhar Studio . "100 DADA TARA 1 DADO MARO" song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this track is picturised on Viral Mevani, Chhaya Thakor, Nirav Brahmbhatt, Pooja Prasad and Megha Goswami. 100 dada tara ne 1 dado maro Are… 100 Dada tara ne 1 dado maro Vara pachhi varo taro aavshe re Ho… Mane rovdavyo aevu rovu tare padshe Vara pachhi varo hauvno aavshe re Ho… Pap no ghado tao je dade chhalkashe Ae dade taru hagu koi na thashe Are… 100 dada tara ne 1 dado maro Vara pachhi varo hauvno aavshe re Vara pachhi varo taro aavshe re Ho… Tara upar odhalo vishvas rakhyo Toye te janudi mane choi no na rakhyo Ho… Tara sivay koi na homu na takyo Toye te prem no tarasyo mane rakhyo Ho… Karela karmo tare bhogava va re padshe Tara jevu bewafa tane kok malshe Are… 100 dada tara ne 1 dado maro Vara pachhi varo hauvno aavshe re Vara pachhi varo taro aavshe re Ho… Tara re vishvase mara van re dubi jya Prem re karine tame cham re chhuti gya Prem ni lanka tame re lunti jya Bewafa na sang ma karam re futi jya He… Hachu kav to tane aavi noti dhari Rakh ma roli didhi jindagi jigani 100 dada tara ne 1 dado maro Vara pachhi varo hauvno aavshe re Ho… Mane rovdavyo aevu rovu tare padshe Vara pachhi varo hauvno aavshe re Are vara pachhi varo taro aavshe re Are vara pachhi varo taro aavshe re Ae vara pachhi varo hauvno aavshe re. ૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો અરે… ૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો વારા પછી વારો તારો આવશે રે હો… મને રોવડાવ્યો એવું રોવું તારે પડશે વારા પછી વારો હૌવનો આવશે રે હો… પાપનો રે ઘડો તારો જે દાડે છલકાશે એ દાડે તારૂ હગુ કોઈ ના થાશે અરે… ૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો વારા પછી વારો હૌવનો આવશે રે વારા પછી વારો તારો આવશે રે હો… તારા ઉપર ઓધળો વિશ્વાસ રાખ્યો તોયે તે જાનુડી મને ચોઈનો ના રાખ્યો હો… તારા સિવાય કોઈના હોમું ના તાક્યો તોયે તે પ્રેમનો તરસ્યો મને રાખ્યો હો… કરેલા કર્મો તારે ભોગવવા રે પડશે તારા જેવું બેવફા તને કોક મળશે અરે… ૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો વારા પછી વારો હૌવનો આવશે રે વારા પછી વારો તારો આવશે રે હો… તારા રે વિશ્વાસે મારા વાણ રે ડુબી જ્યાં પ્રેમ રે કરીને તમે ચમ રે છુટી ગ્યાં પ્રેમની લંકા તમે રે લુંટી જ્યાં બેવફાનાં સંગમાં કરમ રે ફુટી જ્યાં હે… હાચુ કવ તો તને આવી નોતી ધારી રાખમાં રોળી દીધી જિંદગી જીગાની atozlyric.com ૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો વારા પછી વારો હૌવનો આવશે રે હો… મને રોવડાવ્યો એવું રોવું તારે પડશે વારા પછી વારો હૌવનો આવશે રે અરે વારા પછી વારો તારો આવશે રે અરે વારા પછી વારો તારો આવશે રે એ વારા પછી વારો હૌવનો આવશે રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: 100 Dada Tara 1 Dado Maro lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.