Phone Pe Ma Luti Gai G Pay Ma Luti Gai by Arjun Thakor, Chetan Adiwasi song Lyrics and video
Artist: | Arjun Thakor, Chetan Adiwasi |
---|---|
Album: | Single |
Music: | Rajni Prajapati, Gabbar Thakor |
Lyricist: | Gabbar Thakor |
Label: | Jhankar Music |
Genre: | Motivational |
Release: | 2025-02-28 |
Lyrics (English)
LYRICS OF PHONE PE MA LUTI GAI G PAY MA LUTI GAI IN GUJARATI: ફોન પે મા લુટી ગઈ જી પે મા લુટી ગઈ, The song is sung by Arjun Thakor and Chetan Adiwasi from Jhankar Music . "PHONE PE MA LUTI GAI G PAY MA LUTI GAI" is a Gujarati Motivational song, composed by Rajni Prajapati and Gabbar Thakor , with lyrics written by Gabbar Thakor . The music video of the track is picturised on Neel Joshi and Bharati Sen. હે ફોન પે માં લૂટી ગઈ ગૂગલ પે માં લૂટી ગઈ ફોન પે માં લૂટી ગઈ ગૂગલ પે માં લૂટી ગઈ ફોન પે માં લૂટી ગઈ ગૂગલ પે માં લૂટી ગઈ મારી જાનુડી ના પ્રેમમાં મની ખૂટી ગઈ હે ફોન પે માં લૂટી ગઈ ગૂગલ પે માં લૂટી ગઈ ફોન પે માં લૂટી ગઈ ગૂગલ પે માં લૂટી ગઈ મારી જીગુના પ્રેમમાં મની ખૂટી ગઈ હે મહિને મહિને મારી જોડે રિચાર્જ કરાવે મીઠું મીઠું બોલી ફોનમાં પૈસા રે નખાવે હે મારું ખાઈને ખૂટી જઈ હોટલના બિલ ભરાવી જઈ મારું ખાઈને ખૂટી જઈ હોટલના બિલ ભરાવી જઈ મારી જાનુના પ્રેમમાં મની ખૂટી ગઈ હે મારી જાનુના પ્રેમમાં મની ખૂટી ગઈ હે અરે મોટી મોટી હોટલમાં મને ખાવા લઈને જાવે ફોન પે ગૂગલ પે થી મને બિલ રે ભરાવે હે અરે મોટા મોટા શો રૂમમાં એ કપડા રે ખરીદે મને કે છે બકા પૈસા ફોન પે કરી દે હે મહિને મહિને એક્ટિવાના હપ્તા રે ભરાવે એક્ટિવાની લોન મારા નામે રે કરાવે બુચ મારી ગઈ રોલ કરી ગઈ બુચ મારી ગઈ રોલ કરી ગઈ મારી જાનુડી ના પ્રેમમાં મની ખૂટી ગઈ હે મારી જાનુના પ્રેમમાં મની ખૂટી ગઈ હે મને છેતરીને મારી જોડે આઇફોન લેવરાયો લોન મારી ઉપર હપ્તો 1600 નો કરાયો હે અરે મહિને મહિને બેંકમાંથી હપ્તો રે કપાતો રહ્યો ધીરે ધીરે જાનુ મને છોડીને જતો રહ્યો હે થોડે થોડે મારી જોડે પૈસા રે ખૂટી ગયા અમે ભોળા પડ્યા અમે પ્રેમમાં લુટાઈ ગયા ફોન પે માં લૂટી ગઈ ગૂગલ પે માં લૂટી ગઈ ફોન પે માં લૂટી ગઈ ગૂગલ પે માં લૂટી ગઈ મારી જાનુડીના પ્રેમમાં મની ખૂટી ગઈ હે મારી જાનુડીના પ્રેમમાં મની ખૂટી ગઈ He phone pe ma luti gai google pay ma luti gai Phone pe ma luti gai google pay ma luti gai Phone pe ma luti gai google pay ma luti gai Mari janudi na prem ma money khuti gai He phone pe ma luti gai google pay ma luti gai Phone pe ma luti gai google pay ma luti gai Mari jigu na prem ma money khuti gai He mahine mahine mari jode recharge karave Mithu mithu boli phone ma paisa re nakhave He maru khaine khuti jai hotel na bill bharavi jai Maru khaine khuti jai hotel na bill bharavi jai Mari janu na prem ma money khuti gai He mari janu na prem ma money khuti gai He are moti moti hotel ma mane khava laine jave Phone pe google pay thi mane bill re bharave He are mota mota show romm ma ae kapda re kharide Mane ke che baka paisa phone pe kari de He mahine mahine active na hapta re bharave Activa ni loan mara name re karave Buch mari gai roll kari gai Buch mari gai roll kari gai Mari janudi na prem ma money khuti gai He mari janu na prem ma money khuti gai He mane chetarine mari jode iphone levravyo Loan mari upar hapto 1600 no karayo He are mahine mahine bank mathi hapto re kapato rahyo Dhire dhire jaanu mane chodine jato rahyo He thode thode mari jode paisa re khuti gaya Ame bhola padya ame prem ma lutai gaya Phone pe ma luti gai google pay ma luti gai Phone pe ma luti gai google pay ma luti gai Mari janudi na prem ma money khuti gai He mari janudi na prem ma money khuti gai Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Phone Pe Ma Luti Gai G Pay Ma Luti Gai lyrics in Gujarati by Arjun Thakor, Chetan Adiwasi, music by Rajni Prajapati, Gabbar Thakor. Includes YouTube video and lyrics in multiple languages.