Bhuli Nathi Ke Tane Nathi Bhulvani by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Manu Rabari |
Label: | VM DIGITAL |
Genre: | Sad |
Release: | 2020-12-16 |
Lyrics (English)
BHULI NATHI KE TANE NATHI BHULVANI LYRICS IN GUJARATI: Bhuli Nathi Ke Tane Nathi Bhulvani (ભૂલી નથી કે તને નથી ભૂલવાની) is a Gujarati Sad song, voiced by Kajal Maheriya from VM Digital . The song is composed by Ravi-Rahul , with lyrics written by Manu Rabari . The music video of the song features Yuvraj Suvada, Bhumi Chauhan and Khushi Manglani . હો દિલ માં કોતરેલું નોમ એક તારુ હો દિલ માં કોતરેલું નોમ એક તારુ હવે તારા વિના મારે એકલું રહેવાનું પોતાના પારકા થયા અમે તો જોતા રહ્યા તમે તો પારકા થયા અમે તો જોતા રહ્યા યાદ તને કરી જીવવાની નથી ભૂલી કે તને નથી ભૂલવાની હા નથી ભૂલી કે તને નથી ભૂલવાની હો દિલ માં કોતરેલું નોમ એક તારુ હવે તારા વિના મારે એકલું રહેવાનું હો જારે જા ખુશ રે તું તારી જિંદગી માં સદા રેવાનો તું મારી બંદગી માં હો જારે જા ખુશ રે તું તારી જિંદગી માં સદા રેવાનો તું મારી બંદગી માં હો ભલે તમે દૂર થયા દિલ માં થી નથી ગયા ભલે તમે દૂર થયા દિલ માં થી નથી ગયા પ્રેમ તને કરતી રેવાની નથી ભૂલી કે તને નથી ભૂલવાની હો નથી ભૂલી કે તને નથી ભૂલવાની હો દિલ માં કોતરેલું નોમ એક તારુ હવે તારા વિના મારે એકલું રહેવાનું હો નથી પુછવી મારે તારી મજબૂરી દિલ દુખાવે તારુ નથી થવું તારી હા નથી પુછવી મારે તારી મજબૂરી દિલ દુખાવે તારુ નથી થવું તારી ભારતલીરીક્સ.કોમ હો તારી ખુશીયો માં ખુશી તારા રે સુખ માં સુખી તારી ખુશીયો માં ખુશી તારા રે સુખ માં સુખી નથી તને કદી નડવાની નથી ભૂલી કે તને નથી ભૂલવાની હો હો નથી ભૂલી કે તને નથી ભૂલવાની હો દિલ માં કોતરેલું નોમ હતું એક તારુ હવે તારા વિના મારે એકલું રહેવાનું પોતાના પારકા થયા અમે તો જોતા રહ્યા પોતાના પારકા થયા અમે તો જોતા રહ્યા યાદ તને કરી જીવવાની નથી ભૂલી કે તને નથી ભૂલવાની હો તારી હતી ને હૂતો તારી રેવાની હા નથી ભૂલી કે તને નથી ભૂલવાની વાલા નથી ભૂલવાની Ho dil ma kotrelu nom ek taru Ho dil ma kotrelu nom ek taru Have tara vina mare eklu rahevanu Potana parka thaya ame to jota rahya Tame to parka thaya ame to jota rahya Yaad tane kari jivvani Nathi bhuli ke tane nathi bhulvani Ha nathi bhuli ke tane nathi bhulvani atozlyric.com Ho dil ma kotrelu nom ek taru Have tara vina mare eklu rahevanu Ho jare jaa khush re tu tari jindagi ma Sada revano tu mari bandgi ma Ho jare jaa khush re tu tari jindagi ma Sada revano tu mari bandgi ma Ho bhale tame dur thaya dil ma thi nathi gaya Bhale tame dur thaya dil ma thi nathi gaya Prem tane karti revani Nathi bhuli ke tane nathi bhulvani Ho nathi bhuli ke tane nathi bhulvani Ho dil ma kotrelu nom ek taru Have tara vian mare eklu rahevanu Ho nathi puchavi mare tari majburi Dil dukhave taru nathi thavu tari Ha nathi puchavi mare tari majburi Dil dukhave taru nathi thavu tari Ho tari khushiyo ma khushi Tara re sukh ma sukhi Tari khushiyo ma khushi Tara re sukh na sukhi Nathi tane kadi nadvani Nathi bhuli ke tane nathi bhulvani Ho ho nathi bhuli ke tane nathi bhulvani Ho dil ma kotrelu nom hatu ek taru Have tara vina mare eklu rahevanu Potana parka thaya ame to jota rahya Potana parka thaya ame to jota rahya Yaad tane kari jivvani Nathi bhuli ke tane nathi bhulvani Ho tari hati ne huto tari revani Ha nathi bhuli ke tane nathi bhulvani Wala nathi bhulvani Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhuli Nathi Ke Tane Nathi Bhulvani lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.