Bhagwan No Bharoso by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Dhaval Motan, Rajan Rayka |
Label: | Dear Dreams |
Genre: | Devotional |
Release: | 2020-05-07 |
Lyrics (English)
Bhagwan No Bharoso lyrics, ભગવાનનો ભરોસો the song is sung by Vijay Suvada from Dear Dreams. Bhagwan No Bharoso Devotional soundtrack was composed by Jitu Prajapati with lyrics written by Rajan Rayka, Dhaval Motan. Jokham ma jiv muki kare je suraksha Jokham ma jiv muki kare je suraksha Jokham ma jiv muki kare je suraksha Mara dwarka vara karjo aemni raksha Pariwar thi door rahi kare sauni seva Pariwar thi door rahi kare sauni seva Aene hachvjo tame somnath mahadeva Shu kare koi jayre kudarat chhe ruthi Raat divas adhikari chhe on duty Bhar bapore pan hajar baari nakhe taap Bhar bapore pan hajar baari nakhe taap Aene chhoyo deje ambaji aapo aap Mara dakor na thakar hachvjo gujarat Muskeli ma marag gote aakhi duniya Pardesh ma gujarati ne hachvjo re umiya Kutch ma jayre jayre muskeli aayi Tyare dodi ashapura ne aai momai Man ma amara visvas dhrad chhe Sakti bethi bahuchraji ne pavagadh chhe Jokham ma jiv muki kare je suraksha Jokham ma jiv muki kare je suraksha Mara dwarka vara karjo aemni raksha Mari mogal machradi karjo aemni raksha atozlyric.com Jagti jot chhe virpur bagdana Jaino araj kare jaine palitana Desh par andhari aafat aayi Ek thaya hindu muslim sikh isai Bhega thai kahe aaj sau re dharam Uper vara karjo tame daya nu karm Jokham ma jiv muki kare je suraksha Jokham ma jiv muki kare je suraksha Mara dwarka vara karjo aemni raksha Mara vadvada vadinath karjo sauni raksha Narendra modi saheb saheb amit shah Musibat mathi nikarvani bataveshe raah Rupani saheb ni gujarat ne araj Jitu bhai vaghani saheb samjaveshe faraj Police doctor ne safai karmchari Sadaye ame rahsu media na aabhari Jokham ma ma jiv muki kare je suraksha Jokham ma ma jiv muki kare je suraksha Mara dwarka vara karjo aemni raksha Abu ni re arbuda karjo aemni raksha Mari kuldevi krupari karjo sauni raksha જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા મારા દ્વારકાવાળા કરજો એમની રક્ષા પરિવાર થી દૂર રહી કરે સૌની સેવા પરિવાર થી દૂર રહી કરે સૌની સેવા એને હચવજો તમે સોમનાથ મહાદેવા શું કરે કોઈ જયારે કુદરત છે રૂઠી રાત-દિવસ અધિકારી છે ઓન ડ્યૂટી ભર બપોરે પણ હાજર બાળી નાખે તાપ ભર બપોરે પણ હાજર બાળી નાખે તાપ એને છોયો દેજે અંબાજી આપો આપ મારા ડાકોર ના ઠાકર હાચવજો ગુજરાત ભારતલીરીક્સ.કોમ મુશ્કેલી માં મારગ ગોતે આખી દુનિયા પરદેશ માં ગુજરાતી ને હાચવજો રે ઉમિયા કચ્છ માં જયારે જયારે મુશ્કેલી આયી ત્યારે દોડી આશાપુરા ને આઈ મોમાઈ મન માં અમારા વિશ્વાસ ધ્રડ છે શક્તિ બેઠી બહુચરાજી ને પાવાગઢ છે જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા મારા દ્વારકાવાળા કરજો એમની રક્ષા મારી મોગલ મોગલ મચ્છરાળી કરજો એમની રક્ષા જાગતી જ્યોત છે વીરપુર બગદાણા જૈનો અરજ કરે જઈને પાલીતાણા દેશ પર અણધારી આફત આયી એક થયા હિન્દૂ મુસ્લિમ શીખ ઈસાઈ ભેગા થઇ કહે આજ સૌ રે ધર્મ ઉપર વારા કરજો તમે દયા નું કર્મ જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા મારા દ્વારકાવાળા કરજો એમની રક્ષા મારા વડવાળા વાળીનાથ કરજો સૌની રક્ષા નરેન્દ્ર મોદી સાહેબ સાહેબ અમિત શાહ મુસીબત માંથી નીકરવાની બતાવેશે રાહ રૂપાણી સાહેબ ની ગુજરાત ને અરજ જીતુ ભાઈ વાઘાણી સાહેબ સમજાવેશે ફરજ પોલીસ ડૉક્ટર ને સફાઈ કર્મચારી સદાયે અમે રહેશુ મીડિયા ના આભારી જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા જોખમ માં જીવ મૂકી કરે જે સુરક્ષા મારા દ્વારકાવાળા કરજો એમની રક્ષા આબુ ની રે અર્બુદા કરજો એમની રક્ષા મારી કુળદેવી કૃપાળી કરજો સૌની રક્ષા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhagwan No Bharoso lyrics in Gujarati by Vijay Suvada, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.