Bau Hava Ma Udo Cho by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Playful |
Release: | 2022-06-21 |
Lyrics (English)
બઉ હવામાં ઉડો છો | BAU HAVA MA UDO CHO LYRICS IN GUJARATI is recorded by Vijay Suvada from T-Series Gujarati label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Bau Hava Ma Udo Cho" are penned by Rajan Rayka and Dhaval Motan . The music video of the Gujarati track features Yuvraj Suvada and Bhumi Chauhan. Ho aaj kaal color bau karo chho Ho aaj kaal color bau karo chho Aaj kaal color bau karo chho Bau hava ma udo chho He bau hava ma udo chho He full fashion ma tame faro chho Full fashion ma tame faro chho Bau hava ma udo chho Ho aatlu badhu baka mon na mango Paase aavo door na bhago Ho aaj kaal color bau karo chho Aaj kaal color bau karo chho He bau hava ma udo chho He tame hava ma udo chho Ho khava nu khov baka bhav cham khav chho Bolvano vehvar tame todi ne jaav chho Ho aalvu chhe dil pan tame chyo lyo chho Amaro prem cham pade chhe ocho Ho ambani ni tu nathi re bhoni Tata birla na gher maari ughroni Ho aaj kaal color bau karo chho Aaj kaal color bau karo chho He bau hava ma udo chho He tame hava ma udo chho Ho fashion ma bole ne nakhra karti jaay chhe Amari bhasha ma ene chopali kehvay chhe Ho dahi thane baka gondi cham thay chhe Tara lidhe badho jone mahol doday chhe Ho chare kor ude prem na fuvara Gothvai jav na ke rehsho kunwara Ho aaj kaal color bau karo chho Aaj kaal color bau karo chho He bau hava ma udo chho He full fashion ma tame faro chho Full fashion ma tame faro chho He bau hava ma udo chho He tame hava ma udo chho He cham hava ma udo chho. હો આજ કાલ કલર બઉ કરો છો હો આજ કાલ કલર બઉ કરો છો આજ કાલ કલર બઉ કરો છો બઉ હવામાં ઉડો છો હે બઉ હવામાં ઉડો છો હે ફુલ ફેશનમાં તમે ફરો છો ફુલ ફેશનમાં તમે ફરો છો બઉ હવામાં ઉડો છો હો આટલું બધું બકા મોનના માંગો પાસે આવો દુરના ભાગો હો આજ કાલ કલર બઉ કરો છો આજ કાલ કલર બઉ કરો છો હે બઉ હવામાં ઉડો છો હે તમે હવામાં ઉડો છો હો ખાવાનું ખોવ બકા ભાવ ચમ ખાવ છો બોલવાનો વહેવાર તમે તોડીને જાવ છો હો આલવું છે દિલ પણ તમે ચ્યો લ્યો છો અમારો પ્રેમ ચમ પડે છે ઓછો atozlyric.com હો અંબાણીની તું નથી રે ભોણી ટાટા બિરલાના ઘેર મારી ઉઘરોણી હો આજ કાલ કલર બઉ કરો છો આજ કાલ કલર બઉ કરો છો હે બઉ હવામાં ઉડો છો હે તમે હવામાં ઉડો છો હો ફેશનમાં બોલેને નખરા કરતી જાય છે અમારી ભાષામાં એને ચોપલી કહેવાય છે હો ડાહી થાને બકા ગોંડી ચમ થાય છે તારા લીધે બધો જોને માહોલ ડોળાઈ છે હો ચારે કોર ઉડે પ્રેમના ફુવારા ગોઠવાઈ જાવ ન કે રહેશો કુંવારા હો આજ કાલ કલર બઉ કરો છો આજ કાલ કલર બઉ કરો છો હે બઉ હવામાં ઉડો છો હે ફુલ ફેશનમાં તમે ફરો છો ફુલ ફેશનમાં તમે ફરો છો હે બઉ હવામાં ઉડો છો હે તમે હવામાં ઉડો છો હે ચમ હવામાં ઉડો છો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bau Hava Ma Udo Cho lyrics in Gujarati by Vijay Suvada, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.