Nasibma Lakhe Tamne Agad by Mahesh Vanzara, Hansha Bharwad song Lyrics and video
Artist: | Mahesh Vanzara, Hansha Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Kandhal Odedara |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2024-03-04 |
Lyrics (English)
નશીબમાં લખે તમને આગળ | NASIBMA LAKHE TAMNE AGAD LYRICS IN GUJARATI: The song is sung by Mahesh Vanzara and Hansha Bharwad under T-Series Gujarati label. "NASIBMA LAKHE TAMNE AGAD" Gujarati song was composed by Shashi Kapadiya , with lyrics written by Kandhal Odedara . The music video of this Love song stars Viyona Patil and Mahesh Vanzara. Ho safar maro janmaro madyo taro sathvaro Ore hum safar ha mara hum safar Ke pagle tara ghar maru banyu jane swarg saru Ore hum safar ha mara hum safar Ho vidhata ne lakhyo evo kagad Ho vidhata ne lakhyo evo kagad Nasib ma tamne lakhe sada agad Ha dukh ma tari bhero sukh ma pachhad Sath chhute nahi tute swasni sakad Ho rehsu padsayo bani jivan sathi Tu dia hai aur me hu baati Tamari thi hu to ghani raazi ho He tari khushiyo thi vadhare na kai mare Har ek pal jivvu tari hare Ho dukh bhale aave mara bhage Maro ram tamne hasta mukhe rakhe Har ek pal jivvu tari hare atozlyric.com Ho aakho diwas jiv maro tamara ma bhatke Tam thi badhu saru thay tamara par atke Ho be haiya ek dhabkar jone keva dhadke Jindgi no gham bhuli jau jo hoy tu padkhe Ho mannat fari ne mane jannat madi Varsadi sugndh jem mati ma bhari Hu manu nasibdar mujne ho Ke tuj thi uge aathame maro suraj Thay sanj sawar joi tari murat Ho chogdiya jova ni na jarurat Darsh tara thay subh badha murat He thay sanjh sawar joi tari murat Ho rang taro odhine tara range hu rangau Har avtare hu tari bani aavu He tari kaje aakha aa aabhne jukau Tarliya ni sej bhari tane hu sajau Ho hu su sita ne tu ram maro Mari jindgi no tuj ek saharo Tu dariyo ne hu chhu kinaro ho Ho kora aakase banu taru vadar Hem ni heli varsavu tari aagad Ho tu maro palkaro tu mari jyoti Tara vina hu marama nathi hoti He sath chute nahi Bhale tute swas ni sakad હો સફર મારો જન્મારો મળ્યો તારો સથવારો ઓરે હમ સફર હા મારા હમ સફર કે પગલે તારા ઘર મારુ બન્યું જાણે સ્વર્ગ સારું ઓરે હમ સફર હા મારા હમ સફર હો વિધાતા ને લખ્યો એવો કાગળ હો વિધાતા ને લખ્યો એવો કાગળ નસીબ માં તમને લખે સદા આગળ હા દુઃખ માં તારી ભેરો સુખ માં પાછળ સાથ છૂટે નહિ તૂટે શ્વાસની સાંકળ હો રહેશુ પડસાયો બની જીવન સાથી તું દિયા હૈ ઔર મેં હું બાતી તમારા થી હું તો ઘણી રાઝી હો હે તારી ખુશીયો થી વધારે ના કઈ મારે હર એક પલ જીવવું તારી હારે હો દુઃખ ભલે આવે મારા ભાગે મારો રામ તમને હસતા મુખે રાખે હર એક પલ જીવવું તારી હારે હો આખો દિવસ જીવ મારો તમારા માં ભટકે તમ થી બધું શરૂ થાય તમારા પર અટકે હો બે હૈયા એક ધબકાર જોને કેવા ધડકે જિંદગી નો ગમ ભૂલી જાઉં જો હોય તું પડખે હો મન્નત ફરી ને મને જન્નત મળી વરસાદી સુગન્ધ જેમ માટી માં ભરી હું માનું નસીબદાર મુજને હો ભારતલીરીક્સ.કોમ કે તુજ થી ઉગે આથમે મારો સુરજ થાય સાંજ સવાર જોઈ તારી મુરત હો ચોગડીયા જોવા ની ના જરૂરત દર્શ તારા થાય શુભ બધા મુરત હે થાય સાંજ સવાર જોઈ તારી મુરત હો રંગ તારો ઓઢીને તારા રંગે હું રંગાઉં હર અવતારે હું તારી બની આવું હે તારી કાજે આખા આ આભને જુકાઉ તારલિયા ની સેજ ભરી તને હું સજાઉ હો હું છું સીતા ને તું રામ મારો મારી જિંદગી નો તુજ એક સહારો તું દરિયો ને હું છું કિનારો હો હો કોરા આકાશે બનું તારું વાદળ હેમ ની હેલી વરસાવું તારી આગળ હો તું મારો પલકારો તું મારી જ્યોતિ તારા વિના હું મારામાં નથી હોતી હે સાથ છૂટે નહિ ભલે તૂટે શ્વાસ ની સાંકળ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nasibma Lakhe Tamne Agad lyrics in Gujarati by Mahesh Vanzara, Hansha Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.