Vat No Saval Che by Hiral Raval song Lyrics and video
Artist: | Hiral Raval |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Playful |
Release: | 2023-10-23 |
Lyrics (English)
LYRICS OF VAT NO SAVAL CHE IN GUJARATI: વટ નો સવાલ છે, The song is sung by Hiral Raval from T-Series Gujarati . "VAT NO SAVAL CHE" is a Gujarati Playful song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the track is picturised on Shahid Shaikh, Nirav Brahmbhatt, Amrat Raval and Devraj Bhatiya. Ae je loko mara target ma Ae aeto jova nai made fari market ma Ae je loko mara target ma Aeto jova nai made fari market ma Ae nazare chadya che gana re amari Fari jase jo jo emani pathari Nazare chadya che gana re amari Fari jase jo jo emani pathari Have to vat no saval che Have to vat no saval che Ae je loko mara target ma Aeto jova nai made fari market ma Ae bhulthi ae amara home na aavata Hantai jajo gharma bar na aavta Alya service thai jase nakar aavta ne jata Sutela sinhne na re satavata Ae amara thi bachi cho tame jaso Khoti jagya ae bhidai jayacho Amara thi bachi cho tame jaso Khoti jagya ae bhidai jayacho Have to vat no saval che Have to vat no saval che Ae je loko mara target ma Aeto jova nai made fari market ma He taro pavar na utaru to nom badli desu Mafi na mangavu to gom chhodi desu Alya vasti vachhe tari ame aabru re lesu Cheda hudi puru karsu baki na melsu Ae moti top hoy toy fodi re nakhsu Abhiman badhu taru todi re nakhsu Moti top hoy to fodi re nakhsu Abhiman badhu taru todi re nakhsu Have to vat no saval che Amara vat no saval che Ae je loko mara target ma Aeto jova nai made fari market ma Nazare chadya ch gana re amari Fari jase jo jo emani pathari Ae rajan bhai vat no saval che Dhaval bhai vat no saval che Ae amara vat no saval che એ જે લોકો મારા ટાર્ગેટ માં એ એતો જોવા નઈ મળે ફરી માર્કેટ માં એ જે લોકો મારા ટાર્ગેટ માં એતો જોવા નઈ મળે ફરી માર્કેટ માં એ નઝરે ચડ્યા છે ગણાં રે અમારી ફરી જશે જો જો એમની પથારી નઝરે ચડ્યા છે ગણાં રે અમારી ફરી જશે જો જો એમની પથારી હવે તો વટ નો સવાલ છે હવે તો વટ નો સવાલ છે એ જે લોકો મારા ટાર્ગેટ માં એતો જોવા નઈ મળે ફરી માર્કેટ માં એ ભૂલથી એ અમારા હોમે ના આવતા હંતઈ જજો ઘરમાં બાર ના આવતા અલ્યા સર્વિસ થઈ જાશે નકર આવતા ને જાતા સુતેલા સિંહને ના રે સતવતા એ અમારા થી બચી ચોં તમે જાસો ખોટી જગ્યા એ ભીડાઈ જયાંછો અમારા થી બચી ચોં તમે જાસો ખોટી જગ્યા એ ભીડાઈ જયાંછો હવે તો વટ નો સવાલ છે હવે તો વટ નો સવાલ છે એ જે લોકો મારા ટાર્ગેટ માં એતો જોવા નઈ મળે ફરી માર્કેટ માં હે તારો પાવર ના ઉતારુ તો નોમ બદલી દેસુ માફી ના મંગાવું તો ગોમ છોડી દેસુ અલ્યા વસ્તી વચ્ચે તારી અમે આબરૂ રે લેશુ છેડા હુદી પૂરું કરશુ બાકી ના મેલસું atozlyric.com એ મોટી ટોપ હોય તોય ફોડી રે નાખશુ અભિમાન બધું તારું તોડી રે નાખશુ મોટી ટોપ હોય તોય ફોડી રે નાખશુ અભિમાન બધું તારું તોડી રે નાખશુ હવે તો વટ નો સવાલ છે હવે તો વટ નો સવાલ છે એ જે લોકો મારા ટાર્ગેટ માં એતો જોવા નઈ મળે ફરી માર્કેટ માં નઝરે ચડ્યા છે ગણાં રે અમારી ફરી જશે જો જો એમની પથારી એ રાજન ભાઈ વટ નો સાવલ છે ધવલ ભાઈ વટ નો સાવલ છે એ અમારા વટ નો સાવલ છે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vat No Saval Che lyrics in Gujarati by Hiral Raval, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.