Mogal Na Marge by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Manu Rabari |
Label: | Bhammar |
Genre: | Devotional |
Release: | 2021-06-05 |
Lyrics (English)
MOGAL NA MARGE LYRICS IN GUJARATI: મોગલના માર્ગે, This Gujarati Devotional song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Bharat Bhammar . "MOGAL NA MARGE" song was composed by Vishal Vagheshwari , with lyrics written by Manu Rabari . Ho mogalna marge hu chalyo re jyar thi Ho mogalna marge hu chalyo re jyar thi Are bija marag badha khulya re tyarthi He samay kapro hato marag malto nato Samay kapro hato marag malto nato Mogalna madhade hu to aayo mangalvarthi atozlyric.com He mogalna marge hu chalyo re jyarthi Are re bija marag badha khulya re tyarthi Ho vela velani chhayadi vela vina na vale Sukhno re chhayado samay vina nai male Ho samay sudharjo maro mogal machhrali Kanku kapalima maa hambhaljo krupali He radta rudiyane bhali jagi maa bheliya vali Radta rudiyane bhali jagi maa bheliya vali Ami najaro maa ae nakhi re jyarthi Are mogalna marge hu to chalyo re jyarthi Ho bija marag badha khuya re tyarthi Ho sachi bhavna ne jani antarni re vaat Lekh badali didha mogale rato rat Ho daya aevi kari aakhi duniya rai dekhati Kam mara karya maa ae aekde aekthi He sukh chhalkavi didhu magyu te maa ae didhu Sukh chhalkavi didhu mangyu te maa ae didhu Manu rabari ke ma mali re jyarthi He mogalna marge hu to chalyo re jyarthi Are bija marag badha kulya re tyarthi He mogalna marge hu chalyo re jyarthi. હો મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથી હો મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથી અરે બીજા મારગ બધા ખુલ્યા રે ત્યારથી હે સમય કપરો હતો મારગ મળતો નતો સમય કપરો હતો મારગ મળતો નતો મોગલના મઢડે હૂતો આયો મંગળવારથી હે મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથી અરે રે બીજા મારગ બધા ખુલ્યા રે ત્યારથી હો વેળા વેળાની છાંયડી વેળા વિના ના વળે સુખનો રે છાંયડો સમય વિના નઈ મળે હો સમય સુધારજો મારો મોગલ મચ્છરાળી કંકુ કપાળી માં હાંભળજો કૃપાળી હે રડતા રુદિયાને ભાળી જાગી માં ભેળીયા વાળી રડતા રુદિયાને ભાળી જાગી માં ભેળીયા વાળી અમી નજારો માં એ નાખી રે જ્યારથી ભારતલીરીક્સ.કોમ અરે મોગલના માર્ગે હું તો ચાલ્યો રે જ્યારથી હો બીજા મારગ બધા ખુલ્યા રે ત્યારથી હો સાચી ભાવના ને જાણી અંતરની રે વાત લેખ બદલી દીધા મોગલે રાતો રાત હો દયા એવી કરી આખી દુનિયા રઇ દેખતી કામ મારા કર્યા માં એ એકડે એકથી હે સુખ છલકાવી દીધું માગ્યું તે માં એ દીધુ સુખ છલકાવી દીધું માગ્યું તે માં એ દીધુ મનુ રબારી કે માં મળી રે જયારથી હે મોગલના માર્ગે હું તો ચાલ્યો રે જ્યારથી અરે બીજા મારગ બધા ખુલ્યા રે ત્યારથી હે મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mogal Na Marge lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.