Lohi Thi Lakhani Prem Kahani by Rajdeep Barot, Vanita Barot song Lyrics and video
Artist: | Rajdeep Barot, Vanita Barot |
---|---|
Album: | Single |
Music: | Sunil Vagheswari, Vishal Vagheshwari |
Lyricist: | Rajdeep Barot |
Label: | Gangani Music |
Genre: | Sad, Love |
Release: | 2021-07-31 |
Lyrics (English)
LYRICS OF LOHI THI LAKHANI PREM KAHANI IN GUJARATI: લોહી થી લખાણી પ્રેમ કહાણી, The song is sung by Rajdeep Barot and Vanita Barot from Gangani Music . "LOHI THI LAKHANI PREM KAHANI" is a Gujarati Sad and Love song, composed by Sunil Vagheswari and Vishal Vagheshwari , with lyrics written by Rajdeep Barot . The music video of the track is picturised on Rajdeep Barot, Kinjal Patel and Lalit Pancholi. Sayba ho…sayba ho Sayba ho…sayba ho Sayba ho…sayba ho Sayba ho…sayba ho Preet ni ramto rahi gai adhuri Kene mara sayba kyare thase puri Lohi thi lakhani prem kahani atozlyric.com Gorande ho…gorande ho Gorande ho…gorande ho Preet ni ramto rahi gai adhuri Kene mari gorande kyare thase puri Lohi thi lakhani prem kahani Sayba ho Kaya re guna ni saja aa mali chhe Dagari aa duniya amne nadi chhe Prem na marag ma verya chhe kanta Dil ma jakham ame rahya re tadapta Sayba ho..sayba ho Sayba ho..sayba ho Premi pankhida ni jodi jaal ma fasani Prem ni baji pal ma gaya hari Lohi thi lakhani prem kahani Gorande ho Meto joyata shamna o jaja Ghode chadi aavshu bani ne varraja Prem ni veran bani chhe vidhata Panetar ma prem na rang purya rata Gori ho…gorande ho Gori ho…gorande ho Poonam ni raatdi bani chhe andhari Karme kasoti kevi re aadri Lohi thi lakhani prem kahani Sayba ho..sayba ho Sayba ho..sayba ho Preet ni ramto rahi gai adhuri Kene mara sayba kyare thase puri Lohi thi lakhani prem kahani Lohi thi lakhani prem kahani Lohi thi lakhani prem kahani સાયબા હો…સાયબા હો સાયબા હો…સાયબા હો સાયબા હો…સાયબા હો સાયબા હો…સાયબા હો પ્રીત ની રમતો રહી ગઈ અધૂરી કેને મારા સાયબા ક્યારે થાશે પુરી લોહી થી લખાણી પ્રેમ કહાણી ગોરાંદે હો…ગોરાંદે હો ગોરાંદે હો…ગોરાંદે હો પ્રીત ની રમતો રહી ગઈ અધૂરી કેને મારી ગોરાંદે ક્યારે થાશે પુરી લોહી થી લખાણી પ્રેમ કહાણી સાયબા હો કયા રે ગુના ની સજા આ મળી છે દગાળી આ દુનિયા અમને નડી છે પ્રેમ ના મારગ માં વેર્યા છે કાંટા દિલ માં જખમ અમે રહ્યા રે તડપતા સાયબા હો…સાયબા હો સાયબા હો…સાયબા હો પ્રેમી પંખીડા ની જોડી જાળ માં ફસાણી પ્રેમ ની બાજી પલ માં ગયા હારી લોહી થી લખાણી પ્રેમ કહાણી ગોરાંદે હો મેતો જોયાતા શમણાં ઓ જાજા ઘોડે ચડી આવશું બની ને વરરાજા ભારતલીરીક્સ.કોમ પ્રેમ ની વેરણ બની છે વિધાતા પાનેતર માં પ્રેમ ના રંગ પૂર્યા રાતા ગોરી હો…ગોરાંદે હો ગોરી હો…ગોરાંદે હો પૂનમ ની રાતડી બની છે અંધારી કર્મે કસોટી કેવી રે આદરી લોહી થી લખાણી પ્રેમ કહાણી સાયબા હો..સાયબા હો સાયબા હો…સાયબા હો પ્રીત ની રમતો રહી ગઈ અધૂરી કેને મારા સાયબા ક્યારે થાશે પુરી લોહી થી લખાણી પ્રેમ કહાણી લોહી થી લખાણી પ્રેમ કહાણી લોહી થી લખાણી પ્રેમ કહાણી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lohi Thi Lakhani Prem Kahani lyrics in Gujarati by Rajdeep Barot, Vanita Barot, music by Sunil Vagheswari, Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.