Lat Tari Latakati Na Raakh by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Chetan Prajapati |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2021-11-13 |
Lyrics (English)
LAT TARI LATAKATI NA RAAKH LYRICS IN GUJARATI: લટ તારી લટકતી ના રાખ, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "LAT TARI LATAKATI NA RAAKH" is a Gujarati Love song, composed by Mayur Nadiya , with lyrics written by Chetan Prajapati . The music video of this song is picturised on Rakesh Barot and Vijita Pareekh. Ae lat tari latakati na raakh Ae lat tari latakati na raakh Dal maaru vindhi re nakhse Ae lat tari latakati na raakh Dal maaru vindhi re nakhse Ae gondi om najaru na naakh Ghayal maru dal kari nakhse O okho aniyali Okho aniyali mesh onji kali aakh ma Latako lakheno ne chatako tari chaal ma Halavu om halvanu na rakh gondi Ae halavu om halvanu na rakh Jiv maro jokham ma nakhshe Ae lat tari latakati na raakh Dal maru, jiv maro, Dal maru vindhi re nakhse O popanae poni jare ekdharu tu jo jove Palkaro na thay okh mari tane jove Ae gondi popanae poni jare ekdharu tu jo jove Palkaro na thay okh mari tane jove Ae halave thi tu hasvanu raakh jaanu Ae halave thi tu hasvanu raakh Dil na dhabkara bhulavi nakhse Ae lat tari latakati na raakh Ghayal aa dal maru Jiv maro jokham ma nakhse O nakharo nashilo udi ne valage ookh mo Khabar se mane tu badhu rakhe dhyon mo O nakharo nashilo udi ne valage ookh mo Khabar se mane tu badhu rakhe dhyon mo Ae naine thi isharo kari naakh Ae naine thi isharo kari naakh Rakesh taro hamaji re jase Ae lat tari latakati na raakh Dal maru vindhi re nakhse Ae gondi om najaru na naakh Ghayal maru dal kari nakhse atozlyric.com Ae lat tari latakati na raakh Ghayal aa dal maru Jiv maro jokham ma nakhse. એ લટ તારી લટકતી ના રાખ એ લટ તારી લટકતી ના રાખ દલ મારું વીંધી રે નાખશે એ લટ તારી લટકતી ના રાખ દલ મારું વીંધી રે નાખશે એ ગોંડી ઓમ નજરું ના નાખ ઘાયલ મારુ દલ કરી નાખશે ઓ ઓખો અણિયાળી ઓખો અણિયાળી મેષ ઓજી કાળી આંખમાં લટકો લાખેણો ને ચટકો તારી ચાલમાં હળવુ ઓમ હાલવાનું ના રાખ ગોંડી એ હળવુ ઓમ હાલવાનું ના રાખ જીવ મારો જોખમમાં નાખશે એ લટ તારી લટકતી ના રાખ દલ મારુ, જીવ મારો દલ મારુ વીંધી રે નાખશે ઓ પોપણે પોણી ઝરે એકધારું તું જો જોવે પલકારો ના થાય ઓંખ મારી તને જોવે એ ગોંડી પોપણે પોણી ઝરે એકધારું તું જો જોવે પલકારો ના થાય ઓંખો મારી તને જોવે એ હળવેથી તું હસવાનું રાખ જાનુ એ હળવેથી તું હસવાનું રાખ દિલનાં ધબકારા ભુલાવી નાખશે એ લટ તારી લટકતી ના રાખ ઘાયલ આ દલ મારુ જીવ મારો જોખમમાં નાખશે ઓ નખરો નશીલો ઉડી ને વળગે ઓખ મો ખબર સે મને તું બધું રાખે ધ્યોન મો ઓ નખરો નશીલો ઉડી ને વળગે ઓખ મો ખબર સે મને તું બધું રાખે ધ્યોન મો ભારતલીરીક્સ.કોમ એ નૈનેથી ઈશારો કરી નાખ એ નૈનેથી ઈશારો કરી નાખ રાકેશ તારો હમજી રે જાશે એ લટ તારી લટકતી ના રાખ દલ મારુ વીંધી રે નાખશે એ ગોંડી ઓમ નજરું ના નાખ ઘાયલ મારુ દલ કરી નાખશે એ લટ તારી લટકતી ના રાખ ઘાયલ આ દલ મારુ જીવ મારો જોખમમાં નાખશે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lat Tari Latakati Na Raakh lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.