Aavi Jaane by Jigrra (Jigardan Gadhavi) song Lyrics and video

Artist:Jigrra (Jigardan Gadhavi)
Album: Single
Music:Atharva Sanjay Joshi
Lyricist:Vatxl
Label:Melisma Music
Genre:Love
Release:2020-12-17

Lyrics (English)

આવી જાને | AAVI JAANE LYRICS IN GUJARATI: The song is sung by Jigrra (Jigardan Gadhavi) under Melisma Music label. "AAVI JAANE" Gujarati song was composed by Atharva Sanjay Joshi , with lyrics written by Vatxl . The music video of this Love song stars Shraddha Dangar and Jagjeetsinh Vadher.
રાતો રહી ગયી અધૂરી
વાતો થઇ ના જે પુરી
રાહ તારી જોયા કરું છું
કેમ પૂછું છું ખુદને
કેમ ચાહું છું તુજને
તને જ બસ હું માંગ્યા કરું છું
ભારતલીરીક્સ.કોમ
આવી જાને, આવી જાને
મન ની વાત બસ માની જાને
આવી જાને, આવી જાને
મન ની વાત બસ માની જાને
શબ્દો ખૂટે છે
શ્વાસો તૂટે છે
કૈફ તારી આંખોં નો ચડે
પિઘળે લાગણીયો જે
મારા મન માં એ
કેમ સમજાવુ હું તને
કઈ રીતે કહું હૂં તુજને
કેમ રોકુ છું ખુદને
કરે મારુ દિલ જો અરજ બસ તને
આવી જાને…આવી જાને..
આવી જા..
મન ની વાત બસ માની જાને
મન ની વાત બસ માની જાને
શું થયું છે આ મુજને
મળી રહ્યો છું હૂં ખુદને
દિલ મારુ બેઠું જીદ તારી લઈને
આવી જાને, આવી જાને
શું માંડી છે દિલ એ જાણું ના રે
આવી જાને, આવી જાને
બોલાવે મન તને આવી જાને
આવી જાને, આવી જાને
મન ની વાત બસ માની જાને
આવી જાને, આવી જાને
મન ની વાત બસ માની જાને
માની જાને.
Raato rahi gayi adhuri
Vaato thai na je puri
Raah tari joya karu chhu
Kem puchhu chhu khudne
Kem chahu chhu tujne
Tane j bas hu mangya karu chhu
Aavi jaane aavi jaane
Mann ni vaat bas maani jaane
Aavi jaane aavi jaane
Mann ni vaat bas maani jaane
Shabdo khute chhe,
Shwaso tute chhe
Kaif tari aankho no chade
Pighale laaganiyo je,
Mara mann ma ae
Kem samjavu hu tane
Kai rite kahu hu tujne,
Kem roku chhu khudne
Kare maru dil jo araj bas tane
Aavi jaane…aavi jaane…
Aavi jaa..
Mann ni vaat bas maani jaane
Mann ni vaat bas maani jaane
Shu thayu chhe aa mujne
Mali rahyo chhu hu khudne
Dil maru bethu jid tari laine
atozlyric.com
Aavi jaane aavi jaane
Shu mandi chhe dil ae jaanu na re
Aavi jaane aavi jaane
Bolave mann tane avi jaane
Aavi jaane, aavi jaane
Mann ni vaat bas maani jaane
Aavi jaane, aavi jaane
Mann ni vaat bas maani jaane
Maani jaane.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Aavi Jaane lyrics in Gujarati by Jigrra (Jigardan Gadhavi), music by Atharva Sanjay Joshi. Includes YouTube video and lyrics in multiple languages.