Jaji Re Khamayu Sonal by Kirtidan Gadhvi song Lyrics and video
Artist: | Kirtidan Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Kavi Kedan |
Label: | Kirtidan Gadhvi Official |
Genre: | Devotional |
Release: | 2021-01-13 |
Lyrics (English)
JAJI RE KHAMAYU SONAL LYRICS IN GUJARATI: Jaji Re Khamayu Sonal (જાજી રે ખમાયું સોનલ) is a Gujarati Devotional song, voiced by Kirtidan Gadhvi from Kirtidan Gadhvi Official . The song is composed by Dhaval Kapadiya , with lyrics written by Kavi Kedan . The music video of the song features Paresh Rathod, Dhara Mistry, Pravina Surti, Anjana Patel and Gaurav Raval. જાજી રે ખમાયું સોનલ તને જાજી રે ખમાયું ચારણ કુળની તારણ આયલ તુને જાજી રે ખમાયું હે ચારણ કુળની તારણહારી તને જાજી રે ખમાયું જાજી રે ખમાયું સોનલ તુને જાજી રે ખમાયું ચારણ કુળની તારણહારી તને જાજી રે ખમાયું આ ચારણ કુળની તારણહારી તુને ઘણી રે ખમાયું કાળા વાદળ વળિયા માં કાળી રાત ને અંધારિયું કાળા વાદળ વળિયા માં કાળી રાત ને અંધારિયું વીજળી રૂપે ઝબકી સોનલ આવીને અજવાળિયું વીજળી રૂપે ઝબકી સોનલ તું તો આવીને અજવાળિયું ભારતલીરીક્સ.કોમ જાજી રે ખમાયું માડી તુને જાજી રે ખમાયું ચારણ કુળની તારણહારી તુને જાજી રે ખમાયું ચારણ કુળની તારણહારી તુને ઘણી રે ખમાયું હે માં હે માં હે ચારણ એક ધારણ કીધા વરસે વ્હાલની વાદળિયું માં ચારણ એક ધારણ કીધા વરસે વ્હાલની વાદળિયું માં નેહે નગરે ઉગી માડી તારી વિવેકની વાવણીયું નેહે નગરે ઉગી માડી તારી વિવેકની વાવણીયું જાજી રે ખમાયું સોનલ હે આવીને ઉકેલી જાજે હોય અવળી કોઈ આટિયું આવીને ઉકેલી જાજે હોય અવળી કોઈ આટિયું ખંખેરીને ખોળે લેજે ઝાલી બાળની બાવડિયું ખંખેરીને ખોળે લેજે ઝાલી બાળની બાવડિયું માં જાજી રે ખમાયું સોનબાઇ ઘણી રે ખમાયું ચારણ કુળની તારણહારી તુને જાજી રે ખમાયું હે ચારણ કુળની તારણહારી તુને ઘણી રે ખમાયું હે ચારણ કુળની તારણહારી તુને જાજી રે ખમાયું ચારણ કુળની તારણહારી તને જાજી રે ખમાયું. Jaji re khamayu sonal tane jaji re khamayu Charan kulni taran aayal tune jaji re khamayu He charan kulni taranhari tane jaji re khamayu Jaji re khamayu sonal tune jaji re khamayu Charan kulni taranhari tane jaji re khamayu Aa charan kulni taranhari tune ghani re khamayu Kala vadal vadiya maa kali rat ne andhariyu Kala vadal vadiya maa kali rat ne andhariyu Vijali rupe zhabki sonal aavine ajvadiyu Vijali rupe zhabki sonal tu to aavine ajvadiyu Jaji re khamayu maadi tune jaji re khamayu Charan kulni taranhari tune jaji re khamayu Charan kulni taranhari tune ghani re khamayu He maa he maa He charan aek dharan kidhya varse vhalni vadadiyu maa Charan aek dharan kidhya varse vhalni vadadiyu maa Nehe nagare ugi maadi tari vivekni vavniyu Nehe nagare ugi maadi tari vivekni vavniyu Jaji re khamayu sonal atozlyric.com He aavine ukeli jaje hoy avadi koi aatiyu Aavine ukeli jaje hoy avadi koi aatiyu Khankherine khode leje zali bal ni bavdiyu Khankherine khode leje zali bal ni bavdiyu Jaji re khamayu sonbai ghani re khamayu Charan kulni taranhari tune jaji re khamayu He charan kulni taranhari tune ghani re khamayu He charan kulni taranhari tune jaji re khamayu Charan kulni taranhari aayal tane jaji re khamayu. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jaji Re Khamayu Sonal lyrics in Gujarati by Kirtidan Gadhvi, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.