Na Malyu Koi Tara Jevu by Naresh Thakor song Lyrics and video
Artist: | Naresh Thakor |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Kamlesh Thakor (Sultan) |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2025-04-14 |
Lyrics (English)
ના મળ્યું કોઈ તારા જેવું | NA MALYU KOI TARA JEVU LYRICS IN GUJARATI: The song is sung by Naresh Thakor under T-Series Gujarati label. "NA MALYU KOI TARA JEVU" Gujarati song was composed by Shashi Kapadiya , with lyrics written by Kamlesh Thakor (Sultan) . The music video of this Sad song stars Hiral Patel and Shahid Shaikh. હો ના મળ્યું કોઈ તારા જેવુ હો ના મળ્યું કોઈ તારા જેવુ તુયે ના મળી એ વાત અલગ છે હારે રહેવાનું સપનુ જોયુ પુરુ ના થયું એ વાત અલગ છે હો જ્યારે જ્યારે દેવ ના પગથિયા ચડ્યા તને જ માંગી દિધા રુપિયા બંગલા બધુ તને કેમ દૂર રાખી હો વગર માંગે બીજા ને વરી મૈં માંગી તોયે મને તું ના રે મળી હો વગર માંગે મારી વાલી તું બીજા ને વરી હો આવતા ભવે વિધિ એવા લેખ લખજે આયખુ થોડુ પણ પ્રેમ પુરો લખજે હો કોઈ ને મનગમતા થી છેટા ના કરજે આ ભવે ના મળે તો આવતા ભવે મેળવજે હો કોઈ ને પ્રેમ મળ્યો કોઈ તડપી રહયા એકબીજાની માટે કોઈ ની આંખો માં હરખ કોઈ રડી રહ્યા હાચા પ્રેમ ની કાજે હા નઈ મળે કોઈ તારા જેવુ તુયે ના મળી એ વાત અલગ છે હા તુયે ના મળી એ વાત અલગ છે હો દુનિયા જાણે છે તારા મારા પ્રેમ ને જવાબ દુનિયા ને શુ દઈશ હુ તને ખોઈને હો રૂઠ્યાં હોય તો મનાવું આતો ભૂલ્યા છે મને દિલ તોડી રાજી ફરે દુઃખી કરે છે મને ભારતલીરીક્સ.કોમ હા જ્યારે કોઈ પ્રેમીઓ ને મળતા જોવુ મને તુ યાદ આવે હારે મારે રહેવુ તુ ઘણું તારી જોડે કોણ મને લાવે હો હા નઈ મળે કોઈ તારા જેવુ તુયે ના મળી એ વાત અલગ છે હો તુયે ના મળી એ વાત અલગ છે Ho na malyu koi tara jevu Ho na malyu koi tara jevu Tuye na mali ae vat alag che Hare rahevanu sapnu joyu Puru na thayu ae vat alag che Ho jyare jyare dev na pagathiya chadya tane j mangi Didha rupiya bangla badhu tane kem door rakhi Ho vagar mange bija ne vari Main mangi toy mane tu na re mali Ho vagar mange mari vali tu bija ne vari Ho aavta bhave vidhi eva lekh lakhje Aaykhu thodu pan prem puro lakhje Ho koi ne mangamta thi cheta na karje Aa bhave na male to aavta bhave melvaje Ho koi ne prem malyo koi tadpi rahya ekbijani mate Koi ni aankho ma harakh koi radi rahya hacha prem ni kaje Ha nayi male koi tara jevu Tuye na mali ae vat alag che Ha tuye na mali ae vat alag che Ho duniya jane che tara mara prem ne Jawab duniya ne shu daish hu tane khoyine Ho ruthya hoy to manavu aato bhulya che mane Dil todi raji fare dukhi kare che mane Ha jyare koi premione malta jovu mane tu yaad aave Hare mare rahevu tu ghanu tari jode kon mane lave Ho nayi male koi tara jevu Tuye na mali ae vat alag che atozlyric.com Ho tuye na mali ae vat alag che Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Na Malyu Koi Tara Jevu lyrics in Gujarati by Naresh Thakor, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.