Tame Bija Na Thaya by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Prakash Vaghela |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2024-07-29 |
Lyrics (English)
LYRICS OF TAME BIJA NA THAYA IN GUJARATI: તમે બીજા ના થયા, The song is sung by Rakesh Barot from Saregama Gujarati . "TAME BIJA NA THAYA" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Dipesh Chavda , with lyrics written by Prakash Vaghela . The music video of the track is picturised on Rakesh Barot, Sweta Sen and Bobby Kalpesh. ઓ ધરતી ને આભ મળતા મળતા રહી ગયા ઓ ધરતી ને આભ મળતા મળતા રહી ગયા ધરતી ને આભ મળતા મળતા રહી ગયા તમે બીજા ના થયા અને અમે જોતા રહી ગયા હો પ્રેમના રે પૂર મા અમે તણાતા રહ્યા પ્રેમના રે પૂર મા અમે તણાતા રહ્યા તમને કિનારા મળ્યા અને અમે ડૂબી મર્યા હો તું તો ના સમજી મારા દિલ નો ધબકારો ડૂબ્યો મારી જિંદગી નો ચમકતો સિતારો હો હસતા હસતા દિલ ને તમે ઝખ્મો દઈ ગયા હો હો હસતા હસતા દિલ ને તમે ઝખ્મો દઈ ગયા હસતા હસતા દિલ ને તમે ઝખ્મો દઈ ગયા તમે રમતો રમ્યા ને અમે બાજી હારી ગયા તમે બીજા ના થયા અને અમે જોતા રહી ગયા ઓ અમને પણ મળતું તું તમારા રે જેવું અમે તો ખોયું પણ તમે ના ખોયું ઓ અમારા રે હાલ ઉપર દિલ મારુ રોયું કિસ્મત નો વાંક નતો આજે અમે જોયું હો તમે તો હતા મારો આખરી સહારો મારી જાનુ ને કોક ધૂતી ગયો ધુતારો હો કોના રે ભરોસે અમને છોડી ને ગયા ઓ કોના રે ભરોસે અમને છોડી ને ગયા કોના રે ભરોસે અમને છોડી ને ગયા અમે તમને ના ભૂલ્યા તમે અમને ભૂલી ગયા તમે બીજા ના થયા ને અમે જોતા રહી ગયા ઓ સપના ઓ સજાવ્યા હતા સાથે જીવવાના નોતી ખબર ને દિલ જુદા પડવાના છેલ્લા મારા શ્વાસ સુધી તને ચાહવાના તમારા વિચારો માં અમે મરવાના હો તારો ને મારો હવે તૂટી ગયો નાતો કોને જઈ ને કહેવી ઝખ્મી દિલ ની વાતો હો દિલ તૂટ્યું દિલ ના ટુકડા હજારો થઇ ગયા હો દિલ તૂટ્યું દિલ ના ટુકડા હજારો થઇ ગયા દિલ તૂટ્યું દિલ ના ટુકડા હજારો થયા તમે છોડિ દીધા અમે દુનિયા છોડી રે ગયા ઓ તમે બીજા ના થયા ને અમે જોતા રહી ગયા ઓ તમે બીજા ના થયા ને અમે જોતા રહી ગયા O dharti ne aabh madta madta rahi gaya O dharti ne aabh madta madta rahi gaya Dharti ne aabh madta madta rahi gaya Tame bija na thaya ane ame jota rahi gaya Ho premna re poor ma ame tanata rahya Premna re poor ma ame tanata rahya Tamne kinara madya ane ame doobi marya Ho tu to na samji mara dil no dhabkaro Dubyo mari zindagi no chamkto sitaro Ho hasta hasta dil ne tame zakhmo dai gaya Hasta hasta dil ne tame zakhmo dai gaya Tame ramto ramya ne ame baji hari gaya Tame bija na thaya ane ame jota rahi gaya O amne pan madtu tu tamara re jevu Ame to khoyu pan tame na khoyu O amara re hal upar dil maru royu Kismat no vaank nato aaje ame joyu Ho tame to hata maro aakhari saharo Mari jaanu ne kok dhuti gayo dhutaro Ho kona re bharose amne chodi ne gaya Kona re bharose amne chodi ne gaya Ame tamne na bhulya tame amne bhuli gaya Tame bija na thaya ne ame jota rahi gaya O sapna o sajavya hata sathe jivvana Noti khabar ne dil juda padvana Chella mara swas sudhi tane chahvana Tamara vicharo ma ame marvana Ho taro ne maro have tuti gayo nato Kone jaine kahevi zakhmi dil ni vato Ho dil tutyu dil na tookda hajaro thai gaya Ho dil tutyu dil na tookda hajaro thai gaya Dil tutyu dil na tookda hajaro tahya Tame chodi didha ame duniya chodi re gaya O tame bija na thaya ne ame jota rahi gaya O tame bija na thaya ne ame jota rahi gaya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Bija Na Thaya lyrics in Gujarati by Rakesh Barot, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.