Dasha Maa Valo Mari Vela by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Manu Rabari |
Label: | VM DIGITAL |
Genre: | Devotional |
Release: | 2020-07-18 |
Lyrics (English)
દશા માં વાળો મારી વેળા | DASHA MAA VALO MARI VELA LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from VM Digital label. The music of the song is composed by Ravi-Rahul , while the lyrics of "Dasha Maa Valo Mari Vela" are penned by Manu Rabari . હો… ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા હો.. હો.. હો.. ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા આ વર્ષે નથી ભેળા દશામાં મારી વાળો દયા કરી વેળા હો.. હો.. હો.. ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા આ વર્ષે નથી ભેળા દશામાં મારી વાળજો દયા કરી વેળા ભારતલીરીક્સ.કોમ અરે… અરે રે એકબીજાના હતા મનડાં રે મળેલા એકબીજાના હતા મનડાં રે મળેલા આ વર્ષે નથી ભેળા દશામાં મારી વાળજો દયા કરી વેળા અરે…અરે રે ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા આ વર્ષે નથી ભેળા દશામાં મારી વાળજો દયા કરી વેળા હો.. હો.. હો.. મોંઘવારીનો મારને દશા દુબળી અમારી કોમ ધંધો કોય નથી પાહે મારી હો..હો..હો..મોંઘવારી નો માર ને દશા અમારી દુબળી કોમ ધધો કોય નથી પાહે મારી અરે…અરે રે નથી મારે મા બાપ જવાબદારી વાળા નથી મારે મા બાપ જવાબદારી વાળા કાકા કુટુંબ નથી ભેળા દશામાં મારી દયા કરી વાળજો તમે વેળા અરે… અરે રે ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા આ વર્ષે નથી ભેળા દશામાં મારી વાળો દયા કરી વેળા હો.. ઘરનું પૂરું કરવા હારું ધંધો અમે ગોતીયે ઓછા પગારમાં ભેળા કેમ કરી રહીયે હો.. હો.. હો.. ઘરનું પૂરું કરવા હારું ધંધો અમે ગોતીયે ઓછા પગારમાં ભેળા કેમ અમે રહીયે અરે… અરે રે ઘરમાં અંધારાના કરો અજવાળા ઘરમાં અંધારાના કરો અજવાળા દયા કરી વાળો મારી વેળા દશામાં મારી રહીયે કાયમ અમે ભેળા અરે… અરે રે ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા ગયા વર્ષે વરતમાં હતા અમે ભેળા આ વર્ષે નથી ભેળા દશામાં મારી વાળો દયા કરી વેળા હે.. દશામાં મારી વાળો દયા કરી વેળા હે.. દશામાં મારી વાળો દયા કરી વેળા. Ho… Gaya varse varatma hata ame bheda Ho… Ho… Ho… Gaya varse varatma hata ame bheda Gaya varse varatma hata ame bheda Aa varse nathi bheda Dashama mari vado daya kari veda Ho… Ho… Ho… Gaya varse varatma hata ame bheda Gaya varse varatma hata ame bheda Aa varse nathi bheda Dashama mari vadajo daya kari veda Are… Are re aekbijana hata manda re madela Aekbijana hata manda re madela Aa varse nathi bheda Dashama mari vadajo daya kari veda Are… Are re gaya varse varatma hata ame bheda Gaya varse varatma hata ame bheda Dashama mari vado daya kari veda Aa varse nathi bheda Dashama mari vadajo daya kari veda Ho… Ho… Ho… Moghavarino marne dasha dubadi amari Kom dhadho koy nathi pohe mari Ho… Ho… Ho… Moghavarino marne dasha dubadi amari Kom dhadho koy nathi pohe mari Are… Are re nathi mare maa bap javabdari vada Nathi mare maa bap javabdari vada Kaka kutub nathi bheda Dashama mari vadajo tame veda Are… Are re gaya varse varatma hata ame bheda Gaya varse varatma hata ame bheda Aa varse nathi bheda Dashama mari vado daya kari veda atozlyric.com Ho… Gharnu puru karva haru dhandho ame gotiye Ochha pagarma bheda kem kari rahiye Ho… Ho… Ho… Gharnu puru karva haru dhandho ame gotiye Ochha pagarma bheda kem kari rahiye Are… Are re gharma andharana karo ajvada Gharma andharana karo ajvada Daya kari vado mari veda Dashama mari rahiye kaym ame bheda Are… Are re gaya varse varatma hata ame bheda Gaya varse varatma hata ame bheda Aa varse nathi bheda Dashama mari vado daya kari veda He… Dashama mari vado daya kari veda He… Dashama mari vado daya kari veda. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dasha Maa Valo Mari Vela lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.