Lagni Lagi by Umesh Barot song Lyrics and video
Artist: | Umesh Barot |
---|---|
Album: | Single |
Music: | Bandish Vaz |
Lyricist: | Anand Mehra |
Label: | Ram Audio |
Genre: | Love |
Release: | 2024-10-28 |
Lyrics (English)
લગની લાગી | LAGNI LAGI LYRICS IN GUJARATI: The song is sung by Umesh Barot under Ram Audio label. "LAGNI LAGI" Gujarati song was composed by Bandish Vaz , with lyrics written by Anand Mehra . The music video of this Love song stars Umesh Barot and Mamta Menaria. હે લગની લાગી લાગી હે લગની લાગી લાગી હે લગની લાગી લાગી હે લગની લાગી લાગી હો તારા પ્રેમની તારા વાલ ની તારા નામની રે હે લગની લાગી લાગી હે લગની લાગી લાગી હે લગની લાગી લાગી હે લગની લાગી લાગી મેઘ ધનુષના સાતે રંગ ભેળાં જો થઈ જાય મેઘ ધનુષના સાતે રંગ ભેળાં જો થઈ જાય તોય તારા રૂપની આગળ ફિકા પડી જાય તોય તારા રૂપની આગળ ફિકા પડી જાય દિલ થી મારી મારી મેં તને માની માની રે હે લગની લાગી લાગી હે લગની લાગી લાગી આભે ચમકતા તારલાઓ તુઝને જોવા તરસે તારી ઝલક જોઈ ચાંદો પણ કેવો ભડકે બળે હો જોવા તારા ઉડતા વાળ વાયરો હરખે વાય તારી ખુશ્બુ સામે જોને ફૂલો પણ મુરઝાય કુદરતનો તું કિમતી ખજાનો મને મળી ગયો કુદરતનો તું કિમતી ખજાનો મને મળી ગયો હૂતો મારી કિશ્મત પર રાજી થઈ ગયો હૂતો મારી કિશ્મત પર રાજી રાજી થઈ ગયો મારા જીવથી જીવથી તું મુજને વાલી વાલી રે હે લગની લાગી લાગી હે લગની લાગી લાગી હો તારી ખુશીયો માં મારી ખુશીયો છે સમાંણી મારા જીવનની તો છે તુઝ સાચી કમાણી હો પ્રેમ થી હૈયું આપૂ છું તું હાચવ જે મારું ધડકે છે જે મારામાં એ દિલ પણ છે તારું હો રાત દિવસ મેં જોયેલું મારું સપનું છે તું હો હો હો હો રાત દિવસ મેં જોયેલું મારું સપનું છે તું મારી મનગમતી મળેલી મોંઘી ભેટ છે તું મારી મનગમતી મળેલી મોંઘી ભેટ છે તું હો કદી તું મુજથી મુજથી તું દૂરના થાતી થાતી રે લગની લાગી લાગી હે લગની લાગી લાગી હો તારા પ્રેમની તારા વાલ ની તારા નામની રે હો લગની લાગી લાગી હે લગની લાગી લાગી રે હે લગની લાગી લાગી હે લગની લાગી લાગી He lagni lagi lagi He lagni lagi lagi He lagni lagi lagi He lagni lagi lagi Ho tara premni tara vaal ni tara naamni re He lagni lagi lagi He lagni lagi lagi He lagni lagi lagi He lagni lagi lagi Megh dhanushna sate rang bheda jo thai jay Megh dhanushna sate rang bheda jo thai jay Toy tara roopni agad fika padi jay Toy tara roopni agad fika padi jay Dil thi mari mari main tane mani mani re He lagni lagi lagi He lagni lagi lagi Abhe chamkta taralao tujhne jova tarase Tari zhalak joi chando pan kevo bhadke bale Ho jova tara udta vaad vayro harkhe vaay Tari khushbu same jone foolon pan murjay Kudarat no tu kimati khazano mane madi gayo Kudarat no tu kimati khazano mane madi gayo Huto mari kismet par raji thai gayo Huto mari kismet par raji raji thai gayo Mara jivthi jivthi Tu mujhne vaali vaali re He lagni lagi lagi He lagni lagi lagi Ho tari khusiyo maa mari khusiyon che samani Mara jivanni to che tujh sachi kamani Ho prem thi haiyyu aapu chu tu hachav je maru Dhadke che je mara maa ae dil pan che taru Ho raat divas me joyelu maru sapnu che tu Ho ho ho Ho raat divas me joyelu maru sapnu che tu Mari mangamti madeli moghi bhet che tu Mari mangamti madeli moghi bhet che tu Ho kadi tu mujhthi tu door na thati thati Re lagni lagi lagi He lagni lagi lagi Ho tara premni tara vaal ni tara naamni re Ho lagni lagi lagi He lagni lagi lagi re He lagni lagi lagi He lagni lagi lagi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lagni Lagi lyrics in Gujarati by Umesh Barot, music by Bandish Vaz. Includes YouTube video and lyrics in multiple languages.