Pyaar Karyo Beshumaar by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2022-03-07 |
Lyrics (English)
PYAAR KARYO BESHUMAAR LYRICS IN GUJARATI: પ્યાર કરીયો બેસુમાર, The song is sung by Kajal Maheriya and released by Saregama Gujarati label. "PYAAR KARYO BESHUMAAR" is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this song is picturised on Karan Rajveer and Khusbu Shah. Ho…… Aankhe aasu ni dhar Pyaar karyo beshumaar Ho…… Aankhe aasu ni dhar Pyaar karyo beshumaar Yaad aavi mane tari hadpaar Ho… Dil tara vagar tadpe maru yaar Ho… Dil tara vagar tadpe maru yaar Ho… Saath taro chhute aevo karu na vichar Tu maro jiv yaar tu chhe maro pyaar Ho… Dil tara vagar tadpe maru yaar Ho… Dil tara vagar tadpe maru yaar Ho… Tara thi door rahi mara thi jivay na Ek ek pal mane ghade tu bhulay na Ho… Aavi ja yaar have mane tarsaay na Tara vagar have shwas pan levay na Ho… Kem kari hu kahu kevo intjar Aavi ne joi le halat mari yaar Ho… Dil tara vagar tadpe maru yaar Ho… Dil tara vagar tadpe maru yaar Ho… Raah joine maro tute na vishwas Mara jivan ma tuj chhe ek khaas Ho… Hu ne tu bandhana shwas na tantane Kona nasibe jane malya aaj apane Ho… Jane aaj galiyo ma nikalyo chhe chand Ghadi ghadi dil ne aavi tari yaad Ho… Dil tara vagar tadpe maru yaar Ho… Dil tara vagar tadpe maru yaar Ho… Dil tara vagar tadpe maru yaar. હો… આંખે આંસુની ધાર પ્યાર કર્યો બેશુંમાર હો… આંખે આંસુની ધાર પ્યાર કર્યો બેશુંમાર યાદ આવી મને તારી હદપાર હો… દિલ તારા વગર તડપે મારુ યાર… હો… દિલ તારા વગર તડપે મારુ યાર… હો.. સાથ તારો છૂટે એવો કરું ના વિચાર તું મારો જીવ યાર તું છે મારો પ્યાર હો.. દિલ તારા વગર તડપે મારુ યાર હો… દિલ તારા વગર તડપે મારુ યાર હો તારાથી દૂર રહી મારાથી જીવાય ના એક એક પલ મને ઘડે તું ભુલાય ના હો… આવી જા યાર હવે મને તરસાય ના તારા વગર હવે શ્વાસ પણ લેવાય ના હો… કેમ કરી કહું કરું કેવો ઇન્તજાર આવી ને જોઈ લે હાલત મારી યાર હો.. દિલ તારા વગર તડપે મારુ યાર હો… દિલ તારા વગર તડપે મારુ યાર હો… રાહ જોઈને મારો તૂટે ના વિશ્વાસ મારા જીવન માં તુજ છે એક ખાસ હો… હું ને તું બંધાણાં શ્વાસ ના તાંતણે કોના નસીબે જાણે મળ્યા આજ આપણે atozlyric.com હો.. જાણે આજ ગલીયોમાં નીકળ્યો છે ચાંદ ઘડી ઘડી દિલને આવી તારી યાદ હો.. દિલ તારા વગર તડપે મારુ યાર હો… દિલ તારા વગર તડપે મારુ યાર હો.. દિલ તારા વગર તડપે મારુ યાર. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pyaar Karyo Beshumaar lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.