Paiso Maro Khutyo Ane Bhando Taro Futyo by Rohit Thakor song Lyrics and video
Artist: | Rohit Thakor |
---|---|
Album: | Single |
Music: | Hardik Rathod |
Lyricist: | M.S.Raval, Sandip Talpada |
Label: | Ashapura Studio Amba Hotel |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-10-30 |
Lyrics (English)
પૈસો મારો ખુટ્યો અને ભાંડો તારો ફુટ્યો | PAISO MARO KHUTYO ANE BHANDO TARO FUTYO LYRICS IN GUJARATI: The song is sung by Rohit Thakor under Ashapura Studio Amba Hotel label. "PAISO MARO KHUTYO ANE BHANDO TARO FUTYO" Gujarati song was composed by Hardik Rathod , with lyrics written by M.S.Raval and Sandip Talpada . Rupiyo khutyo Godi maro rupiyo khutyo Rupiyo khutyo Godi maro rupiyo khutyo Maro samay muj thi ruthyo Are are are godi mari He maro samay muj thi ruthyo hu paise take tutyo He maro samay muj thi ruthyo hu paise take tutyo atozlyric.com Ho tu hati bau vhali tane hato rupiyo vhalo Tu hati bau vhali tane hato rupiyo vhalo Mara khicha tu kari gai khali Ho maro bank ma rupiyo khutyo pachhi bhando taro futyo Ho maro bank ma rupiyo khutyo pachhi bhando taro futyo Ho mithu mithu bolati hati mane fohlavati hati Mara rupiya na ae ghumada udavati hati Are are re mithu mithu bolati hati mane fohlavati hati Mara rupiya na ae ghumada udavati hati Ho mane aavi khabar noti mari aokho aaj roti Mane aavi khabar noti mari aokho aaj roti Mari homu have kem na joti Ho maro bank ma rupiyo khutyo pachhi bhando taro futyo Ho maro bank ma rupiyo khutyo pachhi bhando taro futyo Ho poch monah vachhe maru kai mon na rahyu Maru modhu batava jevu choy na rahyu Ho poch monah vachhe maru kai mon na rahyu Maru modhu batava jevu choy na rahyu Ho tu maru khai ne khuti khare kharo gai tu luti Tu maru khai ne khuti khare kharo gai tu luti Tane prem kari bhul kari moti He godi bank ma rupiyo khutyo pachhi taro bhando futyo He godi bank ma rupiyo khutyo pachhi taro bhando futyo He maro bank ma rupiyo khutyo pachhi taro bhando futyo He godi bank ma rupiyo khutyo pachhi taro bhando futyo. રૂપિયો ખુટ્યો ગોંડી મારો રૂપિયો ખુટ્યો રૂપિયો ખુટ્યો ગોંડી મારો રૂપિયો ખુટ્યો મારો સમય મુજથી રુઠ્યો અરે અરે અરે ગોંડી મારી હે મારો સમય મુજથી રુઠ્યો હું પૈસે ટકે તૂટ્યો હે મારો સમય મુજથી રુઠ્યો હું પૈસે ટકે તૂટ્યો ભારતલીરીક્સ.કોમ હો તું હતી બઉ વ્હાલી તને હતો રૂપિયો વ્હાલો તું હતી બઉ વ્હાલી તને હતો રૂપિયો વ્હાલો મારા ખીચા તું કરી ગઈ ખાલી હો મારો બેંકમાં રૂપિયો ખુટ્યો પછી ભાંડો તારો ફૂટ્યો હો મારો બેંકમાં રૂપિયો ખુટ્યો પછી ભાંડો તારો ફૂટ્યો હો મીઠું મીઠું બોલતી હતી મને ફોહલાવતી હતી મારા રૂપિયાના એ ધુમાડા ઉડાવતી હતી અરે અરે રે મીઠું મીઠું બોલતી હતી મને ફોહલાવતી હતી મારા રૂપિયાના એ ધુમાડા ઉડાવતી હતી હો મને આવી ખબર નોતી મારી ઓખો આજ રોતી મને આવી ખબર નોતી મારી ઓખો આજ રોતી મારી હોમુ હવે કેમ ના જોતી હો મારો બેંકમાં રૂપિયો ખુટ્યો પછી ભાંડો તારો ફૂટ્યો હો મારો બેંકમાં રૂપિયો ખુટ્યો ગોંડી ભાંડો તારો ફૂટ્યો હો પોંચ મોણહ વચ્ચે મારુ કઈ મોન ના રહ્યું મારુ મોઢું બતાવા જેવું ચોય ના રહ્યું હો પોંચ મોણહ વચ્ચે મારુ કઈ મોન ના રહ્યું મારુ મોઢું બતાવા જેવું ચોય ના રહ્યું હો તું મારુ ખઈ ને ખુંટી ખરે ખરો ગઈ તું લુંટી તું મારુ ખઈ ને ખુંટી ખરે ખરો ગઈ તું લુંટી તને પ્રેમ કરી ભુલ કરી મોટી હે ગોંડી બેંકમાં રૂપિયો ખુટ્યો પછી તારો ભાંડો ફૂટ્યો હે ગોંડી બેંકમાં રૂપિયો ખુટ્યો પછી તારો ભાંડો ફૂટ્યો હે મારો બેંકમાં રૂપિયો ખુટ્યો પછી તારો ભાંડો ફૂટ્યો હે ગોંડી બેંકમાં રૂપિયો ખુટ્યો પછી તારો ભાંડો ફૂટ્યો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Paiso Maro Khutyo Ane Bhando Taro Futyo lyrics in Gujarati by Rohit Thakor, music by Hardik Rathod. Includes YouTube video and lyrics in multiple languages.