Chokari Patavi Chocolate Ma by Kamlesh Barot song Lyrics and video
Artist: | Kamlesh Barot |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Kamlesh Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Romantic |
Release: | 2025-01-13 |
Lyrics (English)
CHOKARI PATAVI CHOCOLATE MA LYRICS IN GUJARATI: છોકરી પટાવી ચોકલેટ મા, This Gujarati Romantic song is sung by Kamlesh Barot & released by Saregama Gujarati . "CHOKARI PATAVI CHOCOLATE MA" song was composed by Dipesh Chavda , with lyrics written by Kamlesh Barot . The music video of this track is picturised on Kamlesh Barot and Avantika Bhati. ના ઓડી મા ના આઇફોનમાં ના ઓડી મા ના આઇફૉન મા ના ઓડી મા ના આઇફૉન મા મેતો છોકરી પટાવી એક ચોકલેટ મા ના સલવાર મા ના સાડી મા ના સલવાર મા ના સાડી મા મેતો ઝમકુ પટાવી એક ચોકલેટ મા હો પ્રીત બંધાઈ ગઈ પહેલી મુલાકાત મા જીવ કરતા વાંલી મને લાગી એક રાત મા ના આઇફોન મા ના ઓડી મા ના આઇફૉન મા ના ઓડી મા મેતો છોકરી પટાવી એક ચોકલેટ મા હાય હાય હાય મેતો ઝમકુ પટાવી એક ચોકલેટ મા હો પહેલી મુલાકાત મા એતો મને ગમી ગઈ વાતો વાતો મા દિલ મારું ચોરી ગઈ અરે ધોળા દાડે મારા સપના મા આવે હવે નથી રેવાતું બઉ તડપાવે ના ગોમડા મા ના સીટી મા ના ગોમડાં ના સીટી મા મેતો છોકરી પટાવી એક ચોકલેટ મા ના ઓડી મા ના આઇ ફૉન મા ના ઓડી મા ના આઇ ફૉન મા મેતો ઝમકુ પટાવી એક ચોકલેટ મા મેતો છોકરી પટાવી એક ચોકલેટ મા હાય દિલ કરે ગુલાબી આ હોઠ ચુમી લઉં મારું જીગર તારા નોમ કરી દઉં હો સાત ફેરા જીવન નાં તારી જોડે ફરી લઉં કોરટ મા જઈ લવ મેરેજ કરી લઉ ના સ્ટાઈલ મા ના સ્માઈલ મા ના સ્ટાઈલ મા ના સ્માઈલ મા મેતો છોકરી પટાવી એક ચોકલેટ મા ના ઓડી મા ના આઇફૉન મા ના ઓડી મા ના આઇફૉન મા મેતો છોકરી પટાવી એક ચોકલેટ મા મેતો છોકરી પટાવી એક ચોકલેટ મા મેતો ઝમકુ પટાવી એક ચોકલેટ મા Na odi ma na iphone ma Na odi ma na iphone ma Na odi ma na iphone ma Meto chokari patavi ek choclate ma Na salwar ma na sadi ma Na salwar ma na sadi ma Meto chokari patavi ek choclate ma Ho prit bandhai gai paheli mulakat ma Jeev karta vaali mane lagi ek raat ma Na iphone ma na odi ma Na iphone ma na odi ma Meto chokari patavi ek choclate ma Hay hay jay meto jhamku patavi ek choclate ma Ho paheli mulakat ma eto mane gami gai Vato vato ma dil maru chori gai Are dhoda dade mara sapna ma aave Have nathi revatu bau tadpave Na gomda ma na city ma Na gomda ma na city ma Meto chokari patavi ek choclate ma Na odi ma na iphone ma Na odi ma na iphone ma Meto jhamku patavi ek choclate ma Meto chokari patavi ek choclate ma Hay dil kare gulabi aa hoth chumi lau Maru jigar tara nom kari dau Ho saat fera jivan na tari jode fari lau Korat ma jai love merrage kari lau Na style ma na smile ma Na style ma na smile ma Meto chokari patavi ek choclate ma Na odi ma na iphone ma Na odi ma na iphone ma Meto chokari patavi ek choclate ma Meto chokari patavi ek choclate ma Meto jhamku patavi ek choclate ma Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chokari Patavi Chocolate Ma lyrics in Gujarati by Kamlesh Barot, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.