Prem Ni Kimmat by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | MS Raval |
Label: | Folk Fusion |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-07-09 |
Lyrics (English)
પ્રેમ ની કિંમત | PREM NI KIMMAT LYRICS IN GUJARATI is recorded by Bechar Thakor from Folk Fusion label. The music of the song is composed by Dhaval Kapadiya , while the lyrics of "Prem Ni Kimmat" are penned by MS Raval . The music video of the Gujarati track features Bechar Thakor and Mamta Chaudhari. O jyare mane mot aavshe Aedi mari kimat hamjase Ho jyare mane mot aavshe Aedi mari kimat hamjashe Aa julmi duniya tane jivva nai de Aa julmi duniya tane jivva nai de Tari raah ma roj roj kanta verse Jedi tari duniya chhode Tedi mari kimat hamjashe O jyare mane mot aavshe Aedi mari kimat hamjashe Roj roj tan mari yaad satavshe Pachhi rota tane nai aavde o chhokari Roj roj tan mari yaad satavshe Pachhi rota tane nai aavde o chhokari Tara dil nu re dard ho ho ho Tara dil nu re dard tu kone jai kaye Tara dil nu re dard tu kone jai kaye Taru potanu koi tari pase nai hoy Jedi taru dil tutse Aedi mari kimat hamjashe Jyare mane mot aavshe Aedi mari kimat hamjashe atozlyric.com Ho tari khabryu koi leva nai aave Tara re fayda uthavshe aa duniya Ho tari khabryu koi leva nai aave Tara re fayda uthavse aa duniya Ho tari aankho ma har-pal ho ho ho Tari aankho ma har-pal aasu aavshe Tari aankho ma har-pal aasu aavshe Tara aasu luchnar tari pase nai hoy Koi tara haal nai puchhe Aedi mari kimat hamjashe Jyare mane mot aavshe Aedi mari kimat hamjashe Aedi mari kimat hamjashe Aedi mari kimat hamjashe ઓ જયારે મને મોત આવશે એદી મારી કિંમત હમજાશે હો જયારે મને મોત આવશે એદી મારી કિંમત હમજાશે ભારતલીરીક્સ.કોમ આ જુલ્મી દુનિયા તને જીવવા નઈ દે આ જુલ્મી દુનિયા તને જીવવા નઈ દે તારી રાહ માં રોજ રોજ કાંટા વેરાશે જેદી તારી દુનિયા છોડશે તેદી મારી કિંમત હમજાશે ઓ જ્યારે મને મોત આવશે એદી મારી કિંમત હમજાશે રોજ રોજ તન મારી યાદ સતાવશે પછી રોતા તને નઈ આવડે ઓ છોકરી રોજ રોજ તન મારી યાદ સતાવશે પછી રોતા તને નઈ આવડે ઓ છોકરી તારા દિલનું રે દર્દ હો હો હો તારા દિલનું રે દર્દ તું કોને જઈ કયે તારા દિલનું રે દર્દ તું કોને જઈ કયે તારું પોતાનું કોઈ તારી પાસે નઈ હોય જેદી તારું દિલ તૂટશે એદી મારી કિંમત હમજાશે જયારે મને મોત આવશે એદી મારી કિંમત હમજાશે હો તારી ખબર્યું કોઈ લેવા નઈ આવે તારા રે ફાયદા ઉઠાવશે આ દુનિયા હો તારી ખબર્યું કોઈ લેવા નઈ આવે તારા રે ફાયદા ઉઠાવશે આ દુનિયા હો તારી આંખો માં હર-પળ હો હો હો તારી આંખો માં હર-પળ આંસુ આવશે તારી આંખો માં હર-પળ આંસુ આવશે તારા આંસુ લૂછનાર તારી પાસે નઈ હોય કોઈ તારા હાલ નઈ પૂછે એદી મારી કિંમત હમજાશે જયારે મને મોત આવશે એદી મારી કિંમત હમજાશે એદી મારી કિંમત હમજાશે એદી મારી કિંમત હમજાશે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Ni Kimmat lyrics in Gujarati by Bechar Thakor, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.