Dalada Dubhya Dal Ni Rani by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Ramesh Vachiya |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2024-01-05 |
Lyrics (English)
DALADA DUBHYA DAL NI RANI LYRICS IN GUJARATI: Dalada Dubhya Dal Ni Rani (દલડા દુભ્યા દલ ની રોણી) is a Gujarati Sad song, voiced by Mahesh Vanzara from Saregama Gujarati . The song is composed by Dipesh Chavda , with lyrics written by Ramesh Vachiya . The music video of the song features Mahesh Vanzara, Sejal Panchal and Dharti Patel. Ae dil thi dil no todi naato Ane chodyo maro sangaath Kone jaine kahevi aa dil ni vaat He mari janudi nikali dagabaaj Ke kone kone jaine karu hu fariyaad He mari janudi nikali dagabaj He dalada dubhya dal ni raani He dalada dubhya dal ni raani Dalada dubhya dal ni raani Chutyo taro saath are kai de kai de shu hato maro vaak He mari aakh ma jone aahu aaya Aakh ma jone aahu aaya Joya chomhaar ae kai de kai de shu hato maro vaak Ae mara jivthi vadhare me to tane rakhyu Dal ni dagali man ma paap kevu rakhyu Pachi aa dal ne chyoy chen na pade dal ne chyoy chen na pade Mathe kali raat boli jaav boli jaav shu hato maro vaak Kai de kai de shu hato maro vaak Ho ja re jaa o dagali tane aavi nati dhari Kuna mara kalaja tu to gai chu re baali Ha ha mane chhodi ne tu to thai she bijane vaali Mara aa dil ne dard tu to ghana aali Ho taru kidhelu shu ame nata karata Tara ishare ame jiv hata dharata atozlyric.com Ae haiye haath meli cham haiya balya haath meli cham haiya balya Kalaju bani ne raakh ae kai de kai de shu hato maro vaak Boli jaav boli jaav cham rakhyu man ma paap Ho tari vaahe ghanu badhu ame to khoi betha Tu thai bijani ame to joyi rahya Ho ho shu malyu tane gojari mari hare dago kari Samana satavashe tara malya na dhola daade Ho maru dajadyu dal te taru pan dajashe Aaje nai to kale taru paap pokarashe Are mara manada mujya man ni rani manada munjya man ni raani Chutyo taro saath ha kai de kai de shu hato maro vaak He boli jaav boli jaav cham chodyo maro saath Ha lage se lage se mara ontarada ni haay એ દિલ થી દિલ નો તોડી નાતો અને છોડ્યો મારો સંગાથ કોને જઈને કહેવી આ દિલ ની વાત હે મારી જાનુડી નીકળી દગાબાજ કે કોને કોને જઈને કરું હું ફરિયાદ હે મારી જાનુડી નીકળી દગાબાજ ભારતલીરીક્સ.કોમ હે દલડા દુભ્યા દલ ની રાણી હે દલડા દુભ્યા દલ ની રાણી દલડા દુભ્યા દલ ની રાણી છૂટ્યો તારો સાથ અરે કઈ દે કઈ દે શું હતો મારો વાંક હે મારી ઓંખ માં જોને ઓંહુઁ આયા ઓંખ માં જોને ઓંહુઁ આયા જોયા ચોમહાર હે કઈ દે કઈ દે શું હતો મારો વાંક એ મારા જીવથી વધારે મેં તો તને રાખ્યું દલ ની દગાળી મન માં પાપ કેવું રાખ્યું પછી આ દલ ને ચ્યોંય ચેન ના પડે દલ ને ચ્યોંય ચેન ના પડે માથે કાળી રાત બોલી જાવ બોલી જાવ શું હતો મારો વાંક કઈ દે કઈ દે શું હતો મારો વાંક હો જા રે જા ઓ દગાળી તને આવી નતી ધારી કુણા મારા કાળજા તું તો ગઈ છું રે બાળી હા હા મને છોડીને તું તો થઇ સુ બીજાને વાલી મારા આ દિલ ને દર્દ તૂ તો ઘણા આલી હો તારું કીધેલું શું અમે નતા કરતા તારા ઈશારે અમે જીવ હતા ધરાતા એ હૈયે હાથ મેલી ચમ હૈયા બાળ્યા હાથ મેલી ચમ હૈયા બાળ્યા કાળજું બની ને રાખ એ કઈ દે કઈ દે શું હતો મારો વાંક બોલી જાવ બોલી જાવ ચમ રાખ્યું મન માં પાપ હો તારી વાહે ઘણું બધું અમે તો ખોઈ બેઠા તું થઇ બીજાની અમે તો જોયી રહ્યા હો હો સુ મળ્યું તને ગોજારી મારી હારે દગો કરી સમણાં સતાવશે તારા મયલા ના ધોળા દાડે હો મારુ દઝાડ્યું દલ તે તારું પણ દાજસે આજે નઈ તો કાલે તારું પાપ પોકારશે અરે મારા મનડાં મુંજયા મન ની રોણી મનડાં મુંજયા મન ની રોણી છૂટ્યો તારો સાથ હા કઈ દે કઈ દે શું હતો મારો વાંક હે બોલી જાવ બોલી જાવ ચમ છોડ્યો મારો સાથ હા લાગ સે લાગ સે મારા ઓતરડા ની હાય Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dalada Dubhya Dal Ni Rani lyrics in Gujarati by Mahesh Vanzara, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.