Ek Vaar Shyam Tame Radha Ne Kahi Do by Nayan Pancholi, Gargi Vora song Lyrics and video
Artist: | Nayan Pancholi, Gargi Vora |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | |
Label: | Saiyar Be - Tran Taali Garba |
Genre: | Dandiya, Garba |
Release: | 2020-07-13 |
Lyrics (English)
એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગોકુળિયે ગામ નહી આવું..નહી આવું..નહી આવું રે ગોકુળિયે ગામ નહી આવું રે ગોકુળિયે ગામ નહી આવું રે ગોકુળિયે ગામ નહી આવું રે ગોકુળિયે ગામ નહી આવું રે જમુનાનાં વ્હેણમાંથી પાણી લઈ મૂકો કે જમુનાનાં વ્હેણમાંથી પાણી લઈ મૂકો કે મુરલીની તાન નહીં લાવું..નહીં આવું..નહીં આવું રે ભારતલીરીક્સ.કોમ ગોકુળિયે ગામ નહીં આવું રે ગોકુળિયે ગામ નહીં આવું રે ગોકુળિયે ગામ નહીં આવું રે ગોકુળિયે ગામ નહીં આવું રે એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે જમુનાને તીર તમે ઊભા તો એમ જાણે જમુનાને તીર તમે ઊભા તો એમ જાણે ઊભો કદંબનો ઘાટ ઊભો કદંબનો ઘાટ જમુનાને તીર તમે ઊભા તો એમ જાણે ઊભો કદંબનો ઘાટ ઊભો કદંબનો ઘાટ લીલેરી લાગણીઓ ક્યાંય ગઈ ઓસરીને લીલેરી લાગણીઓ ક્યાંય ગઈ ઓસરીને રહી ગઈ વેદનાની વાટ રહી ગઈ વેદનાની વાટ રહી ગઈ વેદનાની વાટ રહી ગઈ વેદનાની વાટ ફૂલની સુવાસ તણા સૌગંધ લઈ મુકો કે ફૂલની સુવાસ તણા સૌગંધ લઈ મુકો કે શમણાંને સાદ નહી આવું..નહી આવું..નહી આવું રે ગોકુળિયે ગામ નહીં આવું રે ગોકુળિયે ગામ નહીં આવું રે ગોકુળિયે ગામ નહીં આવું રે ગોકુળિયે ગામ નહીં આવું રે એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે આટલી અધીરતા જવામાં છે કેમ આટલી અધીરતા જવામાં છે કેમ જરા એક નજર ગાયો પર નાખો એક નજર ગાયો પર નાખો આટલી અધીરતા જવામાં છે કેમ જરા એક નજર ગાયો પર નાખો એક નજર ગાયો પર નાખો આખરી એ વાર કોઈ મટકી માં બોળીને આખરી એ વાર કોઈ મટકી માં બોળીને આંગળીનું માખણ તો ચાખો એકવાર નીરખીને ગામ પછી કહી દો કે એકવાર નીરખીને ગામ પછી કહી દો કે પાંપણને પાન નહીં આવું..નહીં આવું..નહીં આવું રે ગોકુળિયે ગામ નહીં આવું રે ગોકુળિયે ગામ નહીં આવું રે ગોકુળિયે ગામ નહીં આવું રે ગોકુળિયે ગામ નહીં આવું રે એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે Ek vaar shyam tame radha ne kahi do ke Ek vaar shyam tame radha ne kahi do ke Gokuliye gaam nahi aavu re..nahi aavu re..nahi aavu re Gokuliye gaam nahi aavu re Gokuliye gaam nahi aavu re Gokuliye gaam nahi aavu re Gokuliye gaam nahi aavu re Jamuna na vhenma thi pani laie muko ke Jamuna na vhenma thi pani laie muko ke Murli ni taan nahi nahi aavu..nahi aavu..nahi aavu re Gokuliye gaam nahi aavu re Gokuliye gaam nahi aavu re Gokuliye gaam nahi aavu re Gokuliye gaam nahi aavu re atozlyric.com Ek vaar shyam tame radha ne kahi do ke Jamuna ne tir tame ubha toh em jane Jamuna ne tir tame ubha toh em jane Ubho kadamb no ghaat Ubho kadamb no ghaat Jamuna ne tir tame ubha toh em jane Ubho kadamb no ghaat Ubho kadamb no ghaat Lileri lagnio kyaay gayi osarine Lileri lagnio kyaay gayi osarine Rahi gai vednani vaat Rahi gai vednani vaat Rahi gai vednani vaat Rahi gai vednani vaat Fool ni suvaas tana saugandh laie kahi do ke Fool ni suvaas tana saugandh laie kahi do ke Shamna ne saad nahi aavu..nahi aavu..nahi aavu re Gokuliye gaam nahi aavu re Gokuliye gaam nahi aavu re Gokuliye gaam nahi aavu re Gokuliye gaam nahi aavu re Ek vaar shyam tame radha ne kahi do ke Aatli adhirta javama chhe kem Aatli adhirta javama chhe kem Jara ek najar gayo par nakho Ek najar gayo par nakho Aatli adhirta javama chhe kem Jara ek najar gayo par nakho Ek najar gayo par nakho Aakhri ae vaar koi matki ma bodine Aakhri ae vaar koi matki ma bodine Aangli nu makhan toh chakho Ek vaar neerkhine gaam pachi kahi do ke Ek vaar neerkhine gaam pachi kahi do ke Papan ne paan nahi aavu re..nahi aavu re..nahi aavu re Gokuliye gaam nahi aavu re Gokuliye gaam nahi aavu re Gokuliye gaam nahi aavu re Gokuliye gaam nahi aavu re Ek vaar shyam tame radha ne kahi do ke Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ek Vaar Shyam Tame Radha Ne Kahi Do lyrics in Gujarati by Nayan Pancholi, Gargi Vora, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.