Ghana Divase Avi Mari Yaad by Sanjay Thakor song Lyrics and video
Artist: | Sanjay Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajit Solanki, Kamlesh Kadiya |
Lyricist: | L.D Tamboliya |
Label: | Vaghela Brother's Official |
Genre: | Sad |
Release: | 2022-09-16 |
Lyrics (English)
GHANA DIVASE AVI MARI YAAD LYRICS IN GUJARATI: ઘણા દિવસે આવી મારી યાદ, This Gujarati Sad song is sung by Sanjay Thakor & released by Vaghela Brother's Official . "GHANA DIVASE AVI MARI YAAD" song was composed by Ajit Solanki and Kamlesh Kadiya , with lyrics written by L.D Tamboliya . The music video of this track is picturised on Mukesh Chavda, Hiralba Rajput, Ravisinh Zala and Alpa Thakor. Ho dil thi aavi yaad ke bhul thi aavi yaad Ho dil thi aavi yaad ke bhul thi aavi yaad Dil thi aavi yaad ke bhul thi aavi yaad Ghana divas pachhi janu aavi mari yaad Aek hato ae samay te na sambhadyo maro sad Aek hato ae samay te na sambhadyo maro sad Aaj achanak tamne aavi mari yaad Ho ghana divas pachhi janu aavi mari yaad Ho sapna roli rakh ma tame chalta thaya Mahedi mukta vijani na hath kapaya Joyela sapna tame todi re didhya Baki na sapna jovana chhodi me didhya Mara armano bali ne kari didhya tame rakh Mara armano bali ne tame didhya tame rakh To aaj pachhi tamne kem aavi mari yaad Ghana divas pachhi janu aavi mari yaad Samay male to mari mot par aavi jaje Didhi kai bhul ni saja kai tu jaje Dil ma mara hamesha ae vat rahi jashe Tara mate jivto chhata maryo sha mate Prem ni chita salgavi te karyo vishvasghat Prem ni chita salgavi te karyo vishvasghat To aaj pachhi tamne kem aavi mari yaad Ghana divas pachhi janu aavi mari yaad Dil thi aavi yaad ke bhul thi aavi yaad Dil thi aavi yaad ke bhul thi aavi yaad Ghana divas pachhi janu aavi mari yaad. હો દિલથી આવી યાદ કે ભૂલથી આવી યાદ હો દિલથી આવી યાદ કે ભૂલથી આવી યાદ દિલથી આવી યાદ કે ભૂલથી આવી યાદ ઘણા દિવસ પછી જાનુ આવી મારી યાદ એક હતો એ સમય તે ના સાંભળ્યો મારો સાદ એક હતો એ સમય તે ના સાંભળ્યો મારો સાદ આજ અચાનક તમને આવી મારી યાદ હો ઘણા દિવસ પછી જાનુ આવી મારી યાદ હો સપના રોળી રાખમાં તમે ચાલતા થયા મહેંદી મુકતા વિજાણી ના હાથ કપાયા જોયેલા સપના ને તમે તોડી રે દીધા બાકી ના સપના જોવાના છોડી મેં દીધા મારા અરમાનો બાળી ને કરી દીધા તમે રાખ મારા અરમાનો બાળી ને કરી દીધા તમે રાખ તો આજ પછી તમને કેમ આવી મારી યાદ ઘણા દિવસ પછી જાનુ આવી મારી યાદ સમય મળે તો મારા મોત પર આવી જજે દીધી કઈ ભૂલ ની સજા કઈ તું જાજે દિલમાં મારા હંમેશા એ વાત રહી જાશે તારા માટે જીવતો છતાં માર્યો શા માટે atozlyric.com પ્રેમ ની ચિતા સળગાવી તે કર્યો વિશ્વાસઘાત પ્રેમ ની ચિતા સળગાવી તે કર્યો વિશ્વાસઘાત તો આજ પછી તમને કેમ આવી મારી યાદ ઘણા દિવસ પછી જાનુ આવી મારી યાદ દિલથી આવી યાદ કે ભૂલ થી આવી યાદ દિલથી આવી યાદ કે ભૂલ થી આવી યાદ ઘણા દિવસ પછી જાનુ આવી મારી યાદ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ghana Divase Avi Mari Yaad lyrics in Gujarati by Sanjay Thakor, music by Ajit Solanki, Kamlesh Kadiya. Includes YouTube video and lyrics in multiple languages.