Parle by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Dharmik Bamosana |
Label: | Jigar Studio |
Genre: | Playful |
Release: | 2025-02-18 |
Lyrics (English)
PARLE LYRICS IN GUJARATI: પારલે, This Gujarati Playful song is sung by Gopal Bharwad & released by Jigar Studio . "PARLE" song was composed by Shashi Kapadiya , with lyrics written by Dharmik Bamosana . The music video of this track is picturised on Janak Thakor and Chhaya Thakor. એ પોંચ ના પારલે માં બિસ્કીટ મળતાતા જ્યારે હોળ એ પોંચ ના પારલે માં બિસ્કિટ મળતાતા જ્યારે હોળ એ સમય ની જુની છે આપડી જોડ એ ખાટી મીઠી ગોળી રૂપીયા ની મળતી ચાર એ ગલ્લા આગળ થયો તો આપણ ને પ્યાર એ બનાવ પણ બન્યો હતો કેવો યાદગાર ઘરઘતા રમતા રમતા પેરાવતા ફુલ નો હર એ બનાવ પણ બન્યો હતો કેવો યાદગાર ઘરઘતા રમતા રમતા પેરાવતા ફુલ નો હર મણિરાજ બારોટ નો મણિયારો ચાલતો ચારે કોર એ જમાના ની જુની છે આપડી જોડ એ પોંચ ના પારલે મા બિસ્કિટ મળતાતા જ્યારે હોળ એ સમય ની જુની છે આપડી જોડ હો બોરડી એ ખાવા ગયાતા બોર ને કોંટો હાથે વાગ્યો લોહી થી નેતર પેતર હાથ રે દુપટ્ટા થી બાંધ્યો હો તારી કાયા માયા જોઈને અમને ઘણું લાગ્યું હારુ મારે દોડવુ હતુ ને ઢાલ નુ મળી ગયુ બાનુ હો ઘેર થી લઈને તારા પાછળ વાપરીયો રૂપિયો ભગો રહી રહી ને હું થયો તારો ભૂમિયો હો ઘેર થી લઈને તારા પાછળ વાપરીયો રૂપિયો ભગો રહી રહી ને હું થયો તારો ભૂમિયો એ આનંદ મેળો મા ચડીતી તને ચકડોલ ઘેર મુકવા તને હુ આયોતો હોજ ના પોર એ પોંચ ના પારલે માં બિસ્કિટ મળતાતા જ્યારે હોળ એ સમય ની જુની સે આપડી જોડ હો આઠમા ધોરણ મો આયા ને આપડી વાલી નેહાળ બદલોની ટ્યુશન બંધાયું ભેગુ મળવા મેતો જોઈ જોણી હુ નપાસ થયો ને તારે આઈ ઊંચી ટકાવારી છૂટક મજુરી મને મલી ને તું બની સરકારી અધિકારી હો બસ સ્ટેન્ડ મા લખેલુ નથી ભુસાયુ હજી નોમ રોજ જોવુ ને રોવું એ આપે છે ટાઢા ડોમ હો બસ સ્ટેન્ડ મા લખેલુ નથી ભુસાયુ હજી નોમ રોજ જોવુ ને રોવું એ આપે છે ટાઢા ડોમ એ હુ ઓય નો ઓય રહી જ્યો તુ થઈ જી મારા મોર એ જુદી પડી આપડી જુગલ જોડ એ પોંચ ના પારલે માં બિસ્કીટ હવે મળતા નથી હોળ એ ના બની તારી ને મારી જોડ Ae ponch na parle ma biscuit maltata jyare sol Ae ponch na palle ma biskit maltata jyare hol Ae samay ni juni chhe aapadi jod Ae khati mithi goli rupiya ni malti char Ae galla aagal thayo to aapadane pyar Ae banav pan banyo hato kevo yaadgar Ghargatta ramta ramta peravata ful no har Ae banav pan banyo hato kevo yaadgar Ghargatta ramata ramata peravata ful no har Maniraj barot no maniyaro chalto chare kor Ae jamana ni juni chhe aapadi jod Ae ponch na palle ma biskit malta ta jyare hol Ae samay ni juni chhe aapani jod Ho boradi ae khava gyataa bor ne Konto hathe vagyo Lohi thi netar petar hath re Dupatta thi bandhyo Ho tari kaya maaya joine amne Ghanu lagyu haru Mare dodavu hatu ne dhad nu Mali gayu banu Ho gher thi laine tara pachhal vapryo rupiyo Bhego rahi rahi ne hu thayo taro bhumiyo Mara gher thi lai tara pachhad vaparyo rupiyo Bhego rai rai ne hu thayo taro bhumiyo Ae aanand mela ma chaditi tane chakdol Gher mukva tane hu aayoto hoj na por Ae ponch na parle ma biskit malta ta jyare hol Ae samay ni juni se aapani jod Ho aathama dhoran mo aaya ne aapadi Vali nehal badloni Tution bandhyu bhegu malava Meto joi joni Hu napas thayo ne tare aayi Unchi takavari Chhutak majuri mane mali ne tu bani Sarkari adhikari Ho bus stand ma lakhelu nathi bhusayu haji nom Roj jovu ne rove ae aape chhe tatha dom Bus stand ma lakhelu nathi bhusayu taru nom Roj jovu ne rove ae aape chhe tatha dom Ae hu aoy no aoy rahi jyo Tu thai ji mara mor Ae judi padi aapadi jugal jod Ae ponch na parle ma biscuit have malta nathi hol Ae na bani tari ne mari jod Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Parle lyrics in Gujarati by Gopal Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.