Hay Mara Dil Ni Tane Lagashe by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Devraj Adroj, Ravat |
Label: | HCT Creation |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-11-11 |
Lyrics (English)
હાય મારા દિલ ની તને લાગશે | HAY MARA DIL NI TANE LAGASHE LYRICS IN GUJARATI is recorded by Ashok Thakor from HCT Creation label. The music of the song is composed by Ajay Vagheshwari , while the lyrics of "Hay Mara Dil Ni Tane Lagashe" are penned by Devraj Adroj and Bharat Ravat . The music video of the Gujarati track features Karan Rajveer, Yashvi Patel and Nirav Bhrahmbhatt. હો હાચો હમજાવી ખોટો પ્રેમ તે કર્યો દિલ થી લગાવી પછી દૂર તે કર્યો હાચો હમજાવી ખોટો પ્રેમ તે કર્યો દિલ થી લગાવી પછી દૂર તે કર્યો મારી બદ-દુઆ ઓ તને લાગશે પ્રેમ માં ઠોકર તને વાગશે મારો બદ-દુઆ ઓ તને લાગશે પ્રેમ માં ઠોકર તને વાગશે હો વાગશે હાય મારા દિલ ની તને લાગશે હો હો…હાય મારા દિલ ની તને લાગશે હાચો હમજાવી ખોટો પ્રેમ તે કર્યો દિલ થી લગાવી પછી દૂર તે કર્યો ભારતલીરીક્સ.કોમ હો બોલતી હતી એ મીઠું મીઠું મને ફોન માં ચમ સો ખાધું કે નહિ પૂછતી વાત વાત માં હો હો…મારા સપના ઓ એ રોળી ગઈ રાખ માં જાય રાત દિવસો રોઈ રોઈ એની યાદ માં હો દિલ તારું જયારે કોઈ તોડશે હાચો મારો પ્યાર યાદ આવશે દિલ તારું જયારે કોઈ તોડશે હાચો મારો પ્યાર યાદ આવશે હો આવશે હે હાય મારા દિલ ની તને લાગશે હો હો…હાય મારા દિલ ની તને લાગશે હાચો હમજાવી ખોટો પ્રેમ તે કર્યો દિલ થી લગાવી પછી દૂર તે કર્યો હો હતો સીધો સાદો ક્યાં ફસાયો તારા પ્રેમ માં સમજી ના શક્યો હું ભરાયો ખોટા વેમ માં હો હો…લખ્યા હતા જાનુ તારા નામ મારા હાથ માં દિલ પર ઘાવ કરી ગઈ છે પલ વાર માં હો જયારે તને કોઈ તરછોડશે સાથ અધવચમાં કોઈ છોડશે જયારે તને કોઈ તરછોડશે સાથ અધવચમાં કોઈ છોડશે હો કોઈ છોડશે તારી ભૂલ તને હમજાશે હો કોઈ છોડશે તારી ભૂલ તને હમજાશે હો હો…જિંદગી ઝેર તને લાગશે હાચો હમજાવી ખોટો પ્રેમ તે કર્યો દિલ થી લગાવી પછી દૂર તે કર્યો Ho hacho hamjavi khoto prem te karyo Dil thi lagavi pachi dur te karyo Hacho hamjavi khoto prem te karyo Dil thi lagavi pachi dur te karyo Mari bad duaa o tane lagshe Prem ma thokar tane vagse Mari bad duaa o tane lagshe Prem ma thokar tane vagse Ho vagshe vagshe Haay mara dil ni tane lagshe Ho ho..haay mara dil ni tane lagshe Hacho hamjavi khoto prem te karyo Dil thi lagavi pachi dur te karyo atozlyric.com Ho bolti hati ae mithu mithu mane phone ma Cham so khadhu ke nahi puchhti vaat vaat ma Ho ho…mara sapna o ae rodi gai rakh ma Jaay raat divso roi roi aeni yaad ma Ho dil taru jyare koi todse Hacho maro pyar yaad aavse Dil taru jyare koi todse Hacho maro pyar yaad aavse Ho aavse he Haay mara dil ni tane lagshe Ho ho…haay mara dil ni tane lagshe Hacho hamjavi khoto prem te karyo Dil thi lagavi pachi dur te karyo Ho hato sidho sado kya fasayo tara prem ma Samji na sakyo hu bharayo khota vem ma Ho ho..lakhya hata janu tara naam mara hath ma Dil par ghav kari gai chhe pal vaar ma Ho jyare tane koi tarchhodse Sath adhvachma koi chhodse Jyare tane koi tarchhodse Sath adhvachma koi chhodse Ho koi chhodse Tari bhul tane hamjase Ho ho….jindagi jer tane lagshe Hacho hamjavi khoto prem te karyo Dil thi lagavi pachi dur te karyo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hay Mara Dil Ni Tane Lagashe lyrics in Gujarati by Ashok Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.