Nashedi Kari Gai by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar |
Lyricist: | Naresh Thakor, Pankaj Mistry |
Label: | Ekta Sound |
Genre: | Sad |
Release: | 2025-03-14 |
Lyrics (English)
NASHEDI KARI GAI LYRICS IN GUJARATI: નશેડી કરી ગઈ, This Gujarati Sad song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Ekta Sound . "NASHEDI KARI GAI" song was composed by Jackie Gajjar , with lyrics written by Naresh Thakor and Pankaj Mistry . The music video of this track is picturised on Jignesh Barot, Aditi Khimsuriya and Shahid Shaikh. હે હતો વખત ની વેળા નડી ગઈ હો ઓ આતો વખત ની વેળા નડી ગઈ સબંધ મા તિરાડ પડી ગઈ મારા વગર એતો જીવતા શીખી ગઈ હે કોની કાળી નજર પડી ગઈ આજ મારા થી એ જુદી પડી ગઈ મારા વગર એતો જીવતા શીખી ગઈ હો દાડા મા દસ વાર ફોન કરનારી કેમ ભુલી સકે આદત મારી હો મને જીવ કેનારી છેટી પડી ગઈ એના મારા વચ્ચે ઓટી પડી ગઈ એના માટે લિધેલ બંગડી પડી ગઈ હો હો મારા વગર એતો જીવતા શીખી ગઈ હો મારા હાથે એ અને હુ એના હાથે જમતો આખી દુનિયા માં એક હુ જ એને ગમતો હો ઓ વાતે વાતે રિહાતિ તોયે હુ એને મનાવતો લાડ કરી ફોહલાવીને જીવ ની જેમ રાખતો હો કરેલા ઉજાગર મજરે ના આયા લાડ લડાયેલાં નજરે ના આયા હે એનો ફોન કેમ સેજે આવે નઈ વોટ્સએપ ડીપી દેખાતી બંધ થઈ નંબર મારો એતો બ્લોક કરી ગઈ હો ઓ મારા વગર એતો જીવતા શીખી ગઈ હો ગાડી ની આગળ ની સીટે એતો બેહતી આળી બેહીને પગ મારા ખોડે રાખતી હો ઓ ગાડી માં જીગા ના ગીતો એ વગાડતી મસ્ત હોતો મૂડ ને વિડિયો બનાવતી હો જોડે રેવાના એને સપના બતાયા જૂઠું બોલીને આજ અમને બકાયા હે મારી ગાડી ની સીટ ખાલી થઈ એની યાદ મા ગાડી આબુ પહોચી ગઈ સિધા સાદા ને નશેડી કરી ગઈ હો એના જીગા વગર એતો જીવતા શીખી ગઈ He hato vakhat ni vela nadi gai Ho o aato vakhat ni vela nadi gai Sabandh ma tiraad padi gai Mara vagar eto jivta sikhi gai He koni kali najar padi gai Aaj mara thi ae judi padi gai Mara vagar eto jivta sikhi gai Ho dada ma dus var phone karnari Kem bhuli sake aadat mari Ho mane jeev kenari cheti padi gai Ena mara vache otti padi gai Ena mate lidhel bangadi padi gai Ho ho mara vagar eto jivta sikhi gai Ho mara hathe ae ane hu ena hathe jamto Aakhi duniya ma ek hu j ene gamto Ho o vate vate rihati toye hu ene manavto Laad kari fohlavine jeev ni jem rakhto Ho karela ujagara majare no aaya Laad ladayela najare no aaya He eno phone kem seje aave nai Watsapp dp dekhati bandh thai Number maro eto block kari gai Ho o mara vagar eto jivta sikhi gai Ho gadi ni aagad ni shite eto behati Aadi behine pag mara khode rakhti Ho o gadi ma jiga na geeto ae vagadti Mast hoto mood ne video banavti Ho jode revana ene sapna bataya Juthu boline aaj amane bakaya He mari gadi ni shit khali thai Eni yaad ma gadi abu pahochi gai Sidha sada ne nashedi kari gai Ho ena jiga vagar eto jivta sikhi gai Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nashedi Kari Gai lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.