Rakhjo Thodi Ghani Mari Odkhan by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Milan Palodara |
Label: | Ekta Sound |
Genre: | Sad |
Release: | 2024-07-13 |
Lyrics (English)
RAKHJO THODI GHANI MARI ODKHAN LYRICS IN GUJARATI: રાખજો થોડી ઘણી મારી ઓળખાણ, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and released by Ekta Sound label. "RAKHJO THODI GHANI MARI ODKHAN" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Milan Palodara . The music video of this song is picturised on Jignesh Barot, Riya Jayswal, Nirav Brahmbhatt and Devo. હો સાવ ભુલી ના જતા ના થાજો અજાણ હો સાવ ભુલી ના જતા ના થાજો અજાણ ભુલી ના જતા ના થાજો અજાણ રાખજો થોડી ઘણી મારી ઓળખાણ હે મારુ મોઢું રે ના થાકે તારા કરતા વખાણ મોઢું રે ના થાકે તારા કરતા વખાણ રાખજો થોડી ઘણી મારી ઓળખાણ હો સમય બદલાણો ગોંડી તમે બદલાણા ભોડા હમજ્યા તમે તો નીકળ્યાં ખૂબ શાણા સમય બદલાણો ગોંડી તમે બદલાણા ભોડા હમજ્યા તમે તો નીકળ્યાં ખૂબ શાણા ઓ હાવ ભુલી ના જતા ના થાજો અજાણ ભુલી ના જતા ના થાજો અજાણ રાખજો થોડી ઘણી મારી ઓળખાણ હો ઓ રાખજો થોડી ઘણી મારી ઓળખાણ હો કોશિશ હું કરતો રહ્યો તને ભુલવાની આદત પડી છે દિલે દર્દ ઘુંટવાની હો કરી ચિંતા ના મેતો મારી કોઈ જાતની તમે પરવાહ ના કરી મારી કોઈ વાત ની હો પાગલ થઈ મારા પ્રેમ તાંતણે બંધાણાં ચમ હવે ક્યોંશો પ્રેમ કરી ને પછતાણા પાગલ થઈ મારા પ્રેમ તાંતણે બંધાણાં ચમ હવે ક્યોંશો પ્રેમ કરી ને પછતાણા હો સાવ ભુલી ના જતા ના થાજો અજાણ ભુલી ના જતા ના થાજો રે અજાણ રાખજો થોડી ઘણી મારી ઓળખાણ હો ઓ રાખજો થોડી ઘણી મારી ઓળખાણ હો ધીરજ ખુટી ને તારી યાદો દિલે ડંખતી આંખો માં ઉજાગરા રાતો જારી રડતી હો નિશાનિયો તારી જોઈ દલડુ મારુ તડપે નથી કહી શકતો હોઠ મારા ફફડે હો પ્રેમ ના તારા કાયદા જાનુ મને ના હમજાણા દિલ ના દેનાર ને કરી જ્યા અજાણ્યા પ્રેમ ના તારા કાયદા જાનુ મને ના હમજાણા જીગા જેવા પ્રેમી ને કરી જ્યા અજાણ્યા હો હાવ ભૂલી ના જતા ના થાજો અજાણ ભુલી ના જતા ના થાજો રે અજાણ રાખજો થોડી ઘણી મારી ઓળખાણ હો ઓ રાખજો થોડી ઘણી મારી ઓળખાણ હો ઓ રાખજો થોડી ઘણી મારી ઓળખાણ Ho saav bhuli na jata na thajo ajaan Ho saav bhuli na jata na thajo ajaan Bhuli na jata na thajo ajaan Rakhjo thodi ghani mari odkhan He maru modhu re na thake tara karta vakhaan Modhu re na thake tara karta vakhaan Rakhjo thodi ghani mari odkhan Ho samay badlano gondi tame badlana Bhoda hamjya pan tame nikdya khub shana Samay badlano gondi tame badlana Bhoda hamjya pan tame nikdya khub shana O haav bhuli na jata na thajo ajaan Bhuli na jata na thajo ajaan Rakhjo thodi ghani mari odkhan Ho o rakhjo thodi ghani mari odkhan Ho koshish hu karto rahyo tane bhulvani Aadat padi che dile dard ghutvani Ho kari chinta na meto mari koi jaatni Tame parwah na kari mari koi vaat ni Ho pagal thai mara prem tatane bandhana Cham have kyoso prem kari ne pachtana Pagal thai mara prem tatane bandhana Cham have kyoso prem kari ne pachtana Ho saav bhuli na jata na thajo ajaan Bhuli na jata na thajo re ajaan Rakhjo thodi ghani mari odkhan Ho o rakhjo thodi ghani mari odkhan Ho dhiraj khuti ne tari yaadon dile dankhti Aankhon ma ujagara raaton jaari radti Ho nishaniyo tari joi daldu maru tadpe Nathi kahi sakto hoth mara fafde Ho prem na tara kayda jaanu mane na hamjana Dil na denar ne kari jya ajaanya Prem na tara kayda jaanu mane na hamjana Jiga jeva premi ne kari jya ajaanya Ho haav bhuli na jata na thajo ajaan Bhuli na jata na thajo re ajaan Rakhjo thodi ghani mari odkhan Ho o rakhjo thodi ghani mari odkhan Ho o rakhjo thodi ghani mari odkhan Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rakhjo Thodi Ghani Mari Odkhan lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.