Bhulva Mangu Chu Tane by Rakesh Barot, Reshma Thakor song Lyrics and video
Artist: | Rakesh Barot, Reshma Thakor |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Sovanji Thakor |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2023-05-30 |
Lyrics (English)
LYRICS OF BHULVA MANGU CHU TANE: The Gujarati song is sung by Rakesh Barot and Reshma Thakor from Saregama Gujarati . "BHULVA MANGU CHU TANE" is a Bewafa (બેવફા) song, composed by Mayur Nadiya , with lyrics written by Sovanji Thakor . The music video of the track is picturised on Rakesh Barot and Chhaya Thakor. એ ભૂલવા માંગુ છું તને એ ભૂલવા માંગુ છું તને નથી ભુલાતી તારી બેવફાઈજીવવા ના દેતી કે હોવે હોવે બેવફાઈ જીવવા ના દેતી કે હોવે હોવે કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો હે કડવા વેણ બોલ્યા તમે હે કડવા વેણ બોલ્યા તમે ભલે રે બોલ્યા પણ બેવફા બોલવું નતું કે મને આવું લેબલ લગાડવું નોતું કે યાદ કરી તમને હું રોતી છોનું છોનું હે ભૂલવા માંગુ છું તને નથી ભુલાતી તારી બેવફાઈ જીવવા ના દેતી કે હોવે હોવે બેવફાઈ જીવવા ના દેતી કે હોવે હોવે કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો atozlyric.com એ ભોળા ચહેરા માં તારા મન ભરમાંણા મારા જરા એ જોણાવા ના દીધા વિચાર તારા હો બેવફા કયો છો વાત હોમભળી અધૂરી જાણી ના પિયુ તમે મારી મજબૂરી હે ભૂલી જવું તું મને.. હે ભૂલી જવું તું મને ભલે તું ભૂલી પણ કાવતરું કરવું નોતું એ દાડો મને માંડલિયો બોનધવું નોતું કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો એ વેમ કર્યો તો તમે ભલે રે કર્યો પણ આળખોટું નાખવું નોતું કે પિયુ મને બદનામ કરાવી નોતી કે યાદ કરી તમને હૂતો છોનું છોનું રોતી કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો પ્રેમ કહાની મારી રઈ ગઈ અધૂરી જિંદગી બેવફા એ કરી નાખી પુરી જોયા માવતર ની આંખે મેતો આસુંડા આસુંડા જોઈ મારા બદલાણા મનડા હે પારકું પાનેતર ઓઢ્યું હે પારકું પાનેતર ઓઢ્યું મારી બંગડીઓ ફોડાવી નોતી કે હોવે હોવે બંગડીઓ કઢાવી નોતી કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો હે નથી બેવફા કે નથી દગાળી મને મજબૂરી એ મારી નાખી કે પિયુ મેતો મૉન્યુ માવતર નું કેવું કે યાદ કરી તમને હૂતો રોતી છોનું છોનું હે ભૂલવા માંગુ છું તને નથી ભુલાતી તારી બેવફાઈજીવવા ના દેતી કે હોવે હોવે બેવફાઈ જીવવા ના દેતી કે હોવે કે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો હે કડવા વેણ બોલ્યા તમે ભલે રે બોલ્યા પણ બેવફા બોલવું નતું કે મને આવું લેબલ લગાડવું નોતું કે યાદ કરી તમને હું રોતી છોનું છોનું કે હોવે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો કે યાદ કરી તમને હું રોતી છોનું છોનું કે હોવે હૂતો દૂધ નો દાજેલો છાશ ફૂંકી ફૂંકી પીતો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhulva Mangu Chu Tane lyrics in Gujarati by Rakesh Barot, Reshma Thakor, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.