Tame Bov Jabara by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Anand Mehra |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2021-05-27 |
Lyrics (English)
LYRICS OF TAME BOV JABARA IN GUJARATI: તમે બોવ જબરા, The song is sung by Kajal Maheriya from Saregama Gujarati . "TAME BOV JABARA" is a Gujarati Sad song, composed by Mayur Nadiya , with lyrics written by Anand Mehra . The music video of the track is picturised on Ridhi Bengoli, Vishal Desai and Rajiv Panchal. Ho bhuli gaya yaar amne tame bov jabara Ho ho bhuli gaya yaar amne tame bov jabra Bhuli gaya yaar amne tame bov jabara Laage prem hato fursat no hata jyare navra Ho nathi aavto have call ke na aave misscall Have aavto nathi call ke na aave misscall Laage nathi rahyo prem no mara mol Kai dyo amane prem karo chho ke nathi karta Ho kai dyo amane prem karo chho ke nathi karta Vaat nathi karta have yaad nathi karta Ghanghor bani aankho yaad kari tamne radta Ho ho bhuli gaya yaar amne tame bov jabra Karta nathi yaad amne tame bov jabara Laage prem hato fursat no hata jyare navra Laage prem hato fursat no hata jyare navra Ho vato aakhi raato karta pela to na thakta Pachhi kem marathi door faro nahta Ho vato premni nati laage hati khali varta Etle to mara man nu dukh nathi bhalta Ho mane thay chhe have vem ke tamane bije thayo prem Mane thay chhe have vem ke tamane bije thayo prem Mate kadar nai karo mari em atozlyric.com Aankho mari shodhe toy kyay nathi jadta Ho ho aankho mari shodhe toy kyay nathi jadta Aankho mari shodhe toy kyay nathi jadta Meli gaya mujne gam ni aag mare balta Ho ho bhuli gaya yaar amne tame bov jabra Bhuli gaya yaar amne tame bov jabra Laage prem hato fursat no hata jyare navra Laage prem hato fursat no hata jyare navra Ho kai dyo kyathi shikhya tame mane aam tadta Ghanu re dukhe che bhali tamne boomo padta Ho shu thai che bhul mari kai janta ajanta Tamne farak padto nathi mane re radavta Ho eva nata dharya me jeva aaje joya me Eva nata dharya me jeva aaje joya me Lesho maja mara dil ne todta Ho rai jya ame tamara re nom ni boomo padta Ho ho rai jya ame tamara re nom ni boomo padta Rai jya ame tamara re nom ni boomo padta Tame lagare vicharyu na marathi chhedo fadta Ho ho bhuli gaya yaar amane tame bov jabra Bhuli gaya yaar amane tame bov jabra Laage prem hato fursat no hata jyare navra Laage prem hato fursat no hata jyare navra. હો ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા હો હો ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા ભારતલીરીક્સ.કોમ હો નથી આવતો હવે કોલ કે ના આવે મિસકોલ હવે આવતો નથી કોલ કે ના આવે મિસકોલ લાગે નથી રહ્યો પ્રેમ નો મારા મોલ કઈ દયો અમને પ્રેમ કરો છો કે નથી કરતા હો કઈ દયો અમને પ્રેમ કરો છો કે નથી કરતા વાત નથી કરતા હવે યાદ નથી કરતા ઘનઘોર બની આંખો યાદ કરી તમને રડતા હો હો ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા કરતા નથી યાદ અમને તમે બોવ જબરા લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા હો વાતો આખી રાતો કરતા પેલા તો ના થાકતા પછી કેમ મારાથી દૂર ફરો નાહતા હો વાતો પ્રેમની નતી લાગે હતી ખાલી વાર્તા એટલે તો મારા મન નું દુઃખ નથી ભાળતા હો મને થાય છે હવે વેમ કે તમને બીજે થયો પ્રેમ મને થાય છે હવે વેમ કે તમને બીજે થયો પ્રેમ માટે કદર નઈ કરો મારી એમ આંખો મારી શોધે તોય ક્યાંય નથી જડતા હો હો આંખો મારી શોધે તોય ક્યાંય નથી જડતા આંખો મારી શોધે તોય ક્યાંય નથી જડતા મેલી ગયા મુજને ગમ ની આગ મારે બળતા હો હો ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા હો કઈ દયો ક્યાંથી શીખ્યા તમે મને આમ ટાળતાં ઘણું રે દુખે છે ભાળી તમને બૂમો પડતા હો શું થઇ છે ભૂલ મારી કઈ જાણતા અજાણતા તમને ફરક પડતો નથી મને રે રડાવતાં હો એવા નતા ધાર્યા મેં જેવા આજે જોયા મેં એવા નતા ધાર્યા મેં જેવા આજે જોયા મેં લેશો મજા મારા દિલ ને તોડતા હો રઈ જ્યાં અમે તમારા રે નોમ ની બૂમો પાડતા હો હો રઈ જ્યાં અમે તમારા રે નોમ ની બૂમો પાડતા રઈ જ્યાં અમે તમારા રે નોમ ની બૂમો પાડતા તમે લગારે વિચાર્યું ના મારાથી છેડો ફાડતા હો હો ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા ભૂલી ગયા યાર અમને તમે બોવ જબરા લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા લાગે પ્રેમ હતો ફુરસત નો હતા જયારે નવરા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Bov Jabara lyrics in Gujarati by Kajal Maheriya, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.