Someshwar Mahadev by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Jamkku Music |
Genre: | Devotional |
Release: | 2020-07-20 |
Lyrics (English)
SOMESHWAR MAHADEV LYRICS IN GUJARATI: સોમેશ્વર મહાદેવ, This Gujarati Devotional song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Jamkku Music . "SOMESHWAR MAHADEV" song was composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . હર હ ર હર મહાદેવ હર હર હર મહાદેવ હે ભોલેનાથ એ દાદો દેવોનો દેવ જેનું નામ મહાદેવ એ દાદો દેવોનો દેવ જેનું નામ મહાદેવ હે એને આખા જગતનું ધ્યાન છે દાદો ભોળિયાનો ભગવાન છે એને આખા જગતનું ધ્યાન છે દાદો ભોળિયાનો ભગવાન છે દાદો દેવોનો દેવ જેનું નામ મહાદેવ એ દાદો દેવોનો દેવ જેનું નામ મહાદેવ હર હર હર હર મહાદેવ હર હર એ બાર જ્યોતિલિંગમાં એક સોમનાથ છે સોરઠ ધરામાં શોભતું શિવધામ છે હો બાર જ્યોતિલિંગમાં એક સોમનાથ છે સોરઠ ધરામાં શોભતું શિવધામ છે હે ફરતી દરિયાની લેર છે શિવ શંકરની માથે મેર છે એવી ફરતી દરિયાની લેર છે શિવ શંકરની માથે મેર છે એ ગંગાધારી ઓમકારી મારો જોગીજટાધારી એ દાદો દેવોનો દેવ જેનું નામ મહાદેવ બમ બમ લહેરી બમ બમ ભારતલીરીક્સ.કોમ જેના ભાલે ચંદ્રના તેજ તપે જેની જટામાં ગંગા માત વસે હો હો જેના ભાલે ચંદ્રના તેજ તપે જેની જટામાં ગંગા માત વસે એ શિવ શંભુ નંદી સવાર છે મારા નાથના હાથ હજાર છે શિવ શંભુ નંદી સવાર છે મારા નાથના હાથ હજાર છે જય હો જય હો જટાધારી રાખો મનુ કે બલિહારી એ દાદો દેવોનો દેવ જેનું નામ મહાદેવ એ દાદો દેવોનો દેવ જેનું નામ મહાદેવ હરિ ૐ નમઃ શિવાય. Har har har mahadev Har har har mahadev He bholenath Ae dado devono dev jenu naam mahadev Ae dado devono dev jenu naam mahadev He aene akha jagatnu dhyan chhe Dado bhodiyano bhagvan chhe Dado devono dev jenu naam mahadev Ae dado devono dev jenu naam mahadev Har har har har mahadev har har Ae bar jyotilingma aek somnath chhe Sorath dhara ma shobhatu shivdham chhe Ho bar jyotilingma aek somnath chhe Sorath dhara ma shobhatu shivdham chhe He farti dariyani ler chhe Shiv shankarni mathe mer chhe Aevi farti dariyani ler chhe Shiv shankarni mathe mer chhe Ae gangadhari omkari maro jogijatadhari Ae dado devono dev jenu naam mahadev Bum bum laheri bum bum atozlyric.com Jena bhale chandrana tej tape Jeni jatama ganga mat vase Ho ho jena bhale chandrana tej tape Jeni jatama ganga mat vase Shiv shambhu nandi savar chhe Mara nathna hath hajar chhe Shiv shambhu nandi savar chhe Mara nathna hath hajar chhe Jay ho jay ho jatadhari Rakho manu ke balihari Ae dado devono dev jenu naam mahadev Ae dado devono dev jenu naam mahadev Hari om nam shivaya. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Someshwar Mahadev lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.