Aankhon Ne Aare by Javed Ali, Palak Muchhal song Lyrics and video
Artist: | Javed Ali, Palak Muchhal |
---|---|
Album: | Single |
Music: | Kashyap Sompura |
Lyricist: | Medha Antani |
Label: | Zee Music Gujarati |
Genre: | Romantic |
Release: | 2022-06-10 |
Lyrics (English)
આંખોં ને આરે | AANKHON NE AARE LYRICS IN GUJARATI is recorded by Javed Ali and Palak Muchhal from Zee Music Gujarati label. The music of the song is composed by Kashyap Sompura , while the lyrics of "Aankhon Ne Aare" are penned by Medha Antani . Ankhon ne aare haiya ne dware Kanku na pagla kare Dil na nagar ma sapna na gharma Rango na dhagla kare Mangamta visama jevi Koi falta shukan na jevi Radha shyam na jevi Tari mari prit Tara nam ni hatheli ma chhe lakir Radha shyam na jevi tari mari prit Aek taro chahero maro suraj thai ne uge Jo taro sang hoy to jag akhu aa pag ma zuke Tara vina adhuri tu chhe to chhe puri Mari har ke mari jeet Kahi dav aaj aetlu mara man na meet Tara nam ni hatheli ma chhe lakir Radha shyam na jevi tari mari prit Mara nam ni hatheli ma chhe lakir Radha shyam na jevi tari mari prit Chahto na nena bhari tu mane bas gheri vali Shodhi leje tara ma hu ja kya shu mara ma Tari funkthi bani bansi no geet Kevu apadu malyu tu prem sangit Radha shyam na jevi tari mari prit. આંખોં ને આરે હૈયા ને દ્વારે કંકુ ના પગલાં કરે દિલ ના નગરમાં સપના ના ઘરમાં રંગો ના ઢગલા કરે મનગમતા વિસામા જેવી કોઈ ફળતા શુકન ના જેવી રાધા શ્યામ ના જેવી તારી મારી પ્રીત તારા નામની હથેળીમાં છે લકીર રાધા શ્યામ ના જેવી તારી મારી પ્રીત એક તારો ચહેરો મારો સુરજ થઇ ને ઉગે જો તારો સંગ હોય તો જગ આખું આ પગમાં ઝુકે atozlyric.com તારા વિના અધૂરી તું છે તો છે પુરી મારી હાર કે મારી જીત કહી દવ આજ એટલું મારા મનના મીત તારા નામની હથેળીમાં છે લકીર રાધા શ્યામ ના જેવી તારી મારી પ્રીત ચાહતો ના નેણાં ભરી તું મને બસ ઘેરી વળી શોધી લેજે તારામાં હું જ ક્યાં શું મારામાં તારી ફૂંકથી બની બંસીનો ગીત કેવું આપડું મળ્યું તું પ્રેમ સંગીત રાધા શ્યામ ના જેવી તારી મારી પ્રીત. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aankhon Ne Aare lyrics in Gujarati by Javed Ali, Palak Muchhal, music by Kashyap Sompura. Includes YouTube video and lyrics in multiple languages.