Taro Maro Prem Hacho Jonta Nathi by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harjeet Panesar |
Label: | JD Digital |
Genre: | Love, Happy |
Release: | 2020-12-30 |
Lyrics (English)
TARO MARO PREM HACHO JONTA NATHI LYRICS IN GUJARATI: તારો મારો પ્રેમ હાચો જોણતા નથી, The song is sung by Kajal Maheriya and released by JD Digital label. "TARO MARO PREM HACHO JONTA NATHI" is a Gujarati Love and Happy song, composed by Ravi-Rahul , with lyrics written by Harjeet Panesar . The music video of this song is picturised on Yuvraj Suvada & Zeel Joshi. હો તારા મારા..હે તારા મારા હો તારા મારા..હે તારા મારા તારા ને મારા ઘરવાળા એ મોનતા નથી તારા ને મારા ઘરવાળા એ મોનતા નથી એ તારો મારો પ્રેમ હાચો જોણતા નથી હા.તારા ને મારા ઘરવાળા એ મોનતા નથી તારો મારો પ્રેમ હાચો જોણતા નથી એ જોણતા નથી રે વાત મોનતા નથી જોણતા નથી રે વાત મોનતા નથી એ તને મને, હા મને તને તને મને એક બીજા સાથે જોઈ શકતા નથી તારો મારો પ્રેમ હાચો જોણતા નથી હો તારો મારો પ્રેમ હાચો જોણતા નથી હો તારી ને મારી આ પ્રીત છે સાચી બિક લાગે છે તૂટી જાય ના એ પાછી હો તારી હતી હું તારી રહેવાની તારા થી છેટી હું ના કદી પડવાની ભારતલીરીક્સ.કોમ હો તને મને, હા તને મને તને મને કેમ એ લોકો મળવા દેતા નથી તારો મારો પ્રેમ હાચો જોણતા નથી એ તારો મારો હાચો પ્રેમ જોણતા નથી હો મારી આંખોં માં છે તસ્વીર તારી તું મારો રાજા ને હું તારી રાણી હો..તારી ને મારી આ કેવી છે કહાની બિક લાગે તારા થી દૂર થઇ જવાની દૂર થઇ જવાની હા જોડે જીવશું, જોડે મરશું જોડે જીવશું ને જોડે મરશું એ સોગંધ ખાધી ભલે આખી દુનિયા બની જાય વેળી હા.. તારા ને મારા ઘરવાળા એ મોનતા નથી તારો મારો પ્રેમ હાચો જોણતા નથી હા..તારો મારો પ્રેમ હાચો જોણતા નથી હાચુ કઉ તારો મારો પ્રેમ હાચો જોણતા નથી Ho tara mara..he tara mara Ho tara mara..he tara mara Tara ne mara gharwada ae monta nathi Tara ne mara gharwada ae monta nathi Ae taro maro prem hacho jonta nathi Ha..tara ne mara gharwada ae monta nathi Taro maro prem hacho jonta nathi Ae jonta nathi re vaat monta nathi Jonta nathi re vaat monta nathi Ae tane mane, ha mane tane Tane mane ek bija sathe joi sakta nathi Taro maro prem hacho jonta nathi Ho taro maro prem hacho jonta nathi Ho tari ne mari aa prit che sachi Bik laage che tooti jaay na ae paachi Ho tari hati hun tari rahevani Tara thi chheti hun na kadi padvani atozlyric.com Ho tane mane, ha tane mane Tane mane kem ae loko madva deta nathi Taro maro prem hacho jonta nathi Ae taro maro hacho prem jonta nathi Ho mari aankhon ma che tasveer tari Tu maro raja ne hun taari raani Ho..tari ne mari aa kevi che kahaani Bik laage tara thi dur thai javaani Dur thai javaani Haan jode jivsu, jode marshu Jode jivsu ne jode marsu ae sogandh khadhi Bhale aakhi duniya bani jaay veri Haan.. Tara ne mara gharwada ae monta nathi Taro maro prem hacho jonta nathi Haan..taro maro prem hacho jonta nathi Haachu kau taro maro prem hacho jonta nathi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Taro Maro Prem Hacho Jonta Nathi lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.