Maa Meldi.Com by Rupal Dabhi song Lyrics and video
Artist: | Rupal Dabhi |
---|---|
Album: | Single |
Music: | Hitesh Gohel |
Lyricist: | Sahilsinh Zala, Virubha Chauhan |
Label: | Khushi Digital |
Genre: | Devotional |
Release: | 2021-12-15 |
Lyrics (English)
માં મેલડી.કોમ | MAA MELDI.COM LYRICS IN GUJARATI: The song is sung by Rupal Dabhi under Khushi Digital label. "MAA MELDI.COM" Gujarati song was composed by Hitesh Gohel , with lyrics written by Sahilsinh Zala and Virubha Chauhan . Ae phone aave ne vage ringtone Vage ringtone vage ringtone Ae phone aave ne vage ringtone Aema bole meldi nu nom Ae mari email id maa meldi.com Madi bethya chhe ruda mahisagar dhom Maa karta hau na kom Ho mari email id maa meldi.com Ho mane to vhalu mari meldi manu nom Nom re hombhalva jone tarse mara kon Mane to vhalu mari meldi manu nom Nom re hombhalva jone tarse mara kon Ae phone aave ne vage ringtone Aema bole meldi nu nom Ae mari email id maa meldi.com Ho mari phone ni id maa meldi.com Malataj ma bethi mari meldi sarkar Badha be kom ni ne kom thay char Dharya andharya kom thay chhe apar Joyela sapna thai jaay chhe sakar Mane to vhali taljabha ni meldi mata Lekh amara lakhava vali meldi aek vidhata Mane to vhali taljabha ni meldi mata Lekh amara lakhava vali meldi aek vidhata Ae phone aave ne vage ringtone Aema bole meldi nu nom Ae mari email id maa meldi.com Ho mari phone ni id maa meldi.com Dorangi duniya kale rang batavi jaay Madh ni meldi koi kale na badlay Mandir jovu ne mathu tarat zuki jaay Hauthi pela nom meldi maa nu bolai jaay Ketla bhagyashali ame ke mali tari bhakti Kayam vishnu ganespura ni rakhje madi chadti Ketla bhagyashali ame ke mali tari bhakti Kayam vishnu ganespura ni rakhje madi chadti Ho phone aave ne vage ringtone Aema bole meldi nu nom Ae mari email id maa meldi.com Ae mari email id maa meldi.com એ ફોન આવે ને વાગે રીંગટોન વાગે રીંગટોન વાગે રીંગટોન એ ફોન આવે ને વાગે રીંગટોન એમાં બોલે મેલડીનું નોમ એ મારી ઇમેલ આઈડી માં મેલડી.કોમ માડી બેઠયા છે રૂડા મહીસાગર ધોમ માં કરતા હૌના કોમ હો મારી ઇમેલ આઈડી માં મેલડી.કોમ હો મને તો વ્હાલું મારી મેલડી માંનું નોમ નોમ રે હોંભળવા જોને તરસે મારા કોન મને તો વ્હાલું મારી મેલડી માંનું નોમ નોમ રે હોંભળવા જોને તરસે મારા કોન એ ફોન આવે ને વાગે રીંગટોન એમાં બોલે મેલડીનું નોમ એ મારી ઇમેલ આઈડી માં મેલડી.કોમ હો મારી ફોનની આઈડી માં મેલડી.કોમ મલાતજમાં બેઠી મારી મેલડી સરકાર બાધા બે કોમની ને કોમ થાય ચાર ધાર્યા અણધાર્યા કોમ થાય છે અપાર જોયેલા સપના થઇ જાય છે સાકાર મને તો વ્હાલી તળજાભાની મેલડી માતા લેખ અમારા લખવા વાળી મેલડી એક વિધાતા મને તો વ્હાલી તળજાભાની મેલડી માતા લેખ અમારા લખવા વાળી મેલડી એક વિધાતા એ ફોન આવે ને વાગે રીંગટોન એમાં બોલે મેલડીનું નોમ એ મારી ઇમેલ આઈડી માં મેલડી.કોમ હો મારી ફોનની આઈડી માં મેલડી.કોમ દોરંગી દુનિયા કાલે રંગ બતાવી જાય મઢની મેલડી કોઈ કાળે ના બદલાય મંદિર જોવું ને માથું તરત ઝૂકી જાય હૌથી પેલું નોમ મેલડીમાં નું બોલઈ જાય કેટલા ભાગ્યશાળી અમે કે મળી તારી ભક્તિ કાયમ વિષ્ણુ ગણેશપુરાની રાખજે માડી ચડતી કેટલા ભાગ્યશાળી અમે કે મળી તારી ભક્તિ કાયમ વિષ્ણુ ગણેશપુરાની રાખજે માડી ચડતી atozlyric.com હો ફોન આવે ને વાગે રીંગટોને એમાં બોલે મેલડીનું નોમ એ મારી ઇમેલ આઈડી માં મેલડી.કોમ હો મારી ઇમેલ આઈડી માં મેલડી.કોમ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maa Meldi.Com lyrics in Gujarati by Rupal Dabhi, music by Hitesh Gohel. Includes YouTube video and lyrics in multiple languages.