Nafrat Kare To Yaad Rakhje by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-04-18 |
Lyrics (English)
NAFRAT KARE TO YAAD RAKHJE LYRICS: This Sad song is sung by Rakesh Barot & released by Saregama Gujarati . "NAFRAT KARE TO YAAD RAKHJE" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The song features Rakesh Barot and Khushbu Shah in the video. Ho… Nafrat kare chhe to yaad rakhje Ho… Nafrat kare chhe to yaad rakhje Dago karyo chhe to dil ma rakhje Nafrat kare chhe to yaad rakhje Dago karyo chhe to dil ma rakhje Jova nahi malu tane yaad rakhje Ho… Jova nahi malu tane yaad rakhje Ho… Majburi no faydo uthav na tu Hamji vichari ne bolaje tu Majburi no faydo uthav na tu Hamji vichari ne bolaje tu Jova nahi malu tane yaad rakhje Ho… Jova nahi malu tane yaad rakhje Ho… Hamaj tu hamjava ma tane ghano fer chhe Kai babate tane mari jode ver chhe Tame je karo chho ae janu kalo ker chhe Tamara vagar mari jindagi jane zer chhe Taru je rakhushu ae tara mate haru chhe Tara karta bholu dil janu aa amaru chhe Taru je rakhushu ae tara mate haru chhe Tara karta bholu dil janu aa amaru chhe Jova nahi malu tane yaad rakhje Ho… Jova nahi malu tane yaad rakhje Na karo gusso tame hamjo mara prem ne Dil na todo maru khotu lage chhe Thodi ghani daya tame rakho janu mara par Atali badhi rih karo na mara upar Khara tane aaj premi kom avshe Tara mate joje aato jiv aalshe Khara tone aaj premi kom avshe Tara mate joje aato jiv aalashe Jova nahi malu tane yaad rakhje Ho… Jova nahi malu tane yaad rakhje Jova nahi malu tane yaad rakhje Ho… Nafrat kare chhe to yaad rakhje Dago karyo chhe to dil ma rakhje Jova nahi malu tane yaad rakhje Ho… Jova nahi malu tane yaad rakhje Ho… Jova nahi malu tane yaad rakhje. હો… નફરત કરે છે તો યાદ રાખજે હો… નફરત કરે છે તો યાદ રાખજે દગો કર્યો છે તો દિલમાં રાખજે નફરત કરે છે તો યાદ રાખજે દગો કર્યો છે તો દિલમાં રાખજે જોવા નહિ મળું તને યાદ રાખજે હો… જોવા નહિ મળું તને યાદ રાખજે હો… મજબૂરી નો ફાયદો ઉઠાવ ના તું હમજી વિચારી ને બોલજે તું મજબૂરી નો ફાયદો ઉઠાવ ના તું હમજી વિચારી ને બોલજે તું જોવા નહિ મળું તને યાદ રાખજે હો… જોવા નહિ મળું તને યાદ રાખજે atozlyric.com હો… હમજ તું હમજવામાં તને ઘણો ફેર છે કઈ બાબતે તને મારી જોડે વેર છે તમે જે કરો છો એ જાનુ કાળો કેર છે તમારા વગર મારી જિંદગી જાણે ઝેર છે તારું જે રાખુશું એ તારા માટે હારું છે તારા કરતા ભોળું દિલ જાનુ આ અમારું છે તારું જે રાખુશું એ તારા માટે હારું છે તારા કરતા ભોળું દિલ જાનુ આ અમારું છે જોવા નહિ મળું તને યાદ રાખજે હો… જોવા નહિ મળું તને યાદ રાખજે ના કરો ગુસ્સો તમે હમજો મારા પ્રેમ ને દિલ ના તોડો મારુ ખોટું લાગે છે મને થોડી ઘણી દયા તમે રાખો જાનુ મારા પર આટલી બધી રીહ કરો ના મારા ઉપર ખરા ટાણે આજ પ્રેમી કોમ આવશે તારા માટે જોજે આતો જીવ આલશે ખરા ટોણે આજ પ્રેમી કોમ આવશે તારા માટે જોજે આતો જીવ આલશે જોવા નહિ મળું તને યાદ રાખજે હો… જોવા નહિ મળું તને યાદ રાખજે જોવા નહિ મળું તને યાદ રાખજે હો… નફરત કરે છે તો યાદ રાખજે દગો કર્યો છે તો દિલમાં રાખજે જોવા નહિ મળું તને યાદ રાખજે હો… જોવા નહિ મળું તને યાદ રાખજે હો… જોવા નહિ મળું તને યાદ રાખજે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nafrat Kare To Yaad Rakhje lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.