Chal Hat Hava Aane De by Jigar Thakor song Lyrics and video
Artist: | Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Chandu Raval |
Label: | Jhankar Music |
Genre: | Proud |
Release: | 2025-03-07 |
Lyrics (English)
ચલ હટ હવા આને દે | CHAL HAT HAVA AANE DE LYRICS IN GUJARATI is recorded by Jigar Thakor from Jhankar Music label. The music of the song is composed by Mayur Nadiya , while the lyrics of "Chal Hat Hava Aane De" are penned by Chandu Raval . The music video of the Gujarati track features Jigar Thakor and Viral Mevani. તારા જેવા ચેટલા દુનિયા માં આયા મારા હાવજે એને જબરા હમજાયા તારા જેવા ચેટલા દુનિયા માં આયા મારા હાવજે એને જબરા હમજાયા તારા જેવા ચેટલા દુનિયા માં આયા મારા હાવજે એને જબરા હમજાયા તુ છે હાવ નાનુ બચુ તુ છે હાવ નાનુ બચુ ચલ હટ હવા આને દે ચલ હટ હવા આને દે એ તારા જેવા ચેટલા દુનિયા માં આયા મારા હાવજે એને જબરા હમજાયા હે તારો પાવર તારા પાહે તું રાખજે હે આ હાવજ ની હડફેટે જોજે ના ચડજે હે તારો પાવર તારા પાહે તું રાખજે હે આ હાવજ ની હડફેટે જોજે ના ચડજે જીવવુ હોય તો અહિથી સુમડી માં ભાગજે ખુલા બટન તારા છાતીના વાખજે ના કરજે ખોટો ચલો નહીતર ભરવો પડે ઉછાળો ચલ હટ હવા આને દે ચલ હટ હવા આને દે તારા જેવા ચેટલા દુનિયા માં આયા મારા હાવજે એને જબરા હમજાયા આ હાવજ ની હમજણ તને નહિ હમજાય હે પડી જશે લમણાં માં તને નહિ હંભળાય આ હાવજ ની હમજણ તને નહિ હમજાય હે પડી જશે લમણાં માં તને નહિ હંભળાય તારી ઓકાત નથી સિંહ ને બાથ ભરવાની એક હાકોટે તારી ચડી પલડી જવાની હજુ વેળા છે વળ પાછો હાલ મારગ બતાવુ હાચો ચલ હટ એ ચલ હટ હવા આને દે એ ચલ હટ હવા આને દે ચલ હટ હવા આને દે ચલ હટ હવા આને દે ચલ નીકળ Tara jeva chetla duniya ma aaya Mara havaje aene jabara hamjaya Tara jeva chetla duniya ma aaya Mara havaje aene jabara hamjaya Tara jeva chetla duniya ma aaya Mara havaje aene jabara hamjaya Tu chhe hav nanu bachu Tu chhe hav nanu bachu Chal hat hava aaane de Are chal hat hava aaane de Ae tara jeva chetla duniya ma aaya Mara havaje aene jabara hamjaya He taro power tara pahe tu rakhje He aa havaj ni hadfete joje na chadje He taro power tara pahe tu rakhje He aa havaj ni hadfete joje na chadje Jivavu hoy to ahi thai sumadi ma bhagaje Khula batan tara chatina vakhaje Na karje khoto chalo Nahitar bharvo pade uchhalo Chal hat hava aaane de Chal hat hava aaane de Tara jeva ketla dyniya ma aaya Mara havaje aene jabara hamjaya Aa havaj ni hamjan tane nahi hamjay He padi jashe lamna ma tane nahi hambhalay Aa havaj ni hamjan tane nahi hamjay Padi jashe lamna ma tane nahi hambhalay Tari okat nathi sinh ne bath bharvani Ek hakote tari chadi paladi javani Haju vela chhe val pachho Hal marag batavu hacho Chal hat Ae chal hat hava aane de Ae chal hat hava aane de Chal hat hava aane de Chal hat hava aane de Chal nikal Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chal Hat Hava Aane De lyrics in Gujarati by Jigar Thakor, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.