Ek Hase Ne Ek Rade Chhe by Bhavik Barot song Lyrics and video
Artist: | Bhavik Barot |
---|---|
Album: | Single |
Music: | Shankar Prajapati |
Lyricist: | Manoj Prajapati |
Label: | B S Films |
Genre: | Sad |
Release: | 2020-09-15 |
Lyrics (English)
LYRICS OF EK HASE NE EK RADE CHHE IN GUJARATI: એક હસે ને એક રડે છે, The song is sung by Bhavik Barot from B S Films . "EK HASE NE EK RADE CHHE" is a Gujarati Sad song, composed by Shankar Prajapati , with lyrics written by Manoj Prajapati . The music video of the track is picturised on Karan Rajveer, Shubhashini Pandey and Dipika Bhatiya. મોહબ્બત મા કેવી મજબૂરી મોહબ્બત મા કેવી મજબૂરી એક હસે ને એક રડે છે મોહબ્બત મા કેવી મજબૂરી એક હસે ને એક રડે છે આંસુ ઓથી આંખ્યું ભરે છે આંસુ ઓથી આંખ્યું ભરે છે હોય નસીબ મા પણ દુનિયા નડે છે હોય નસીબ મા પણ દુનિયા નડે છે મોહબ્બત મા આ કેવી મજબૂરી એક હસે ને એક રડે છે એક હસે ને એક રડે છે ભારતલીરીક્સ.કોમ લખાય છે કુદરત ની કલમ થી પ્રેમ થાય છે જયારે સાચા રે મન થી સમય આવે જ્યાં દિલ ને મળવા નો નિયમ છે દુનિયા ને જુદા કરવાનો નહિ સમજે કોઈ દિલ ને દુભાવશે નહિ સમજે કોઈ દિલ ને દુભાવશે એક બીજા વિના હવે કેમ ચાલશે એક બીજા વિના હવે કેમ ચાલશે મોહબ્બત મા આ કેવી મજબૂરી એક હસે ને એક રડે છે એક હસે ને એક રડે છે દિલ ના ઓરતા તમને મળવા ના હાથ મા હાથ લઇ રડી પડવાના દૂર રહી ને હવે યાદ કરવાના વિરહ ની વેદના ને કેમ સહેવાના રસમો કસમો ની વાતો અહીં થાય છે રસમો કસમો ની વાતો અહીં થાય છે જીતે છે દુનિયા ને પ્રેમ હારી જાય છે જીતે છે દુનિયા ને પ્રેમ હારી જાય છે મોહબ્બત મા કેવી મજબૂરી એક હસે ને એક રડે છે આંસુ ઓથી આંખ્યું ભરે છે આંસુ ઓથી આંખ્યું ભરે છે હોય નસીબ મા પણ દુનિયા નડે છે હોય નસીબ મા પણ દુનિયા નડે છે મોહબ્બત મા કેવી મજબૂરી એક હસે ને એક રડે છે એક હસે ને એક રડે છે એક હસે ને એક રડે છે Mohabbat ma kevi majburi Mohabbat ma kevi majburi Ek hase ne ek rade chhe Mohabbat ma kevi majburi Ek hase ne ek rade chhe Aasu o thi aakhyu bhare chhe Aasu o thi aakhyu bhare chhe Hoy naseeb ma pan duniya nade chhe Hoy naseeb ma pan duniya nade chhe Mohabbat ma aa kevi majburi Ek hase ne ek rade chhe Ek hase ne ek rade chhe atozlyric.com Lakhay chhe kudrat ni kalam thi Prem thay chhe jyare sacha re man thi Samay aave jya dil ne madva no Niyam chhe duniya ne juda karva no Nahi samje koi dil ne dubhavse Nahi samje koi dil ne dubhavse Ek bija vina have kem chalse Ek bija vina have kem chalse Mohabbat ma aa kevi majburi Ek hase ne ek rade chhe Ek hase ne ek rade chhe Dil na orta tamne madva na Hath ma hath lai radi padvana Dur rahi ne have yaad karvana Virah ni vedna ne kem sahevana Rasmo kasmo ni vaato ahi thay chhe Rasmo kasmo ni vaato ahi thay chhe Jite chhe duniya ne prem hari jaay chhe Jite chhe duniya ne prem hari jaay chhe Mohabbat ma kevi majburi Ek hase ne ek rade chhe Aasu o thi aakhyu bhare chhe Aasu o thi aakhyu bhare chhe Haa ae naseeb ma pan duniya nade chhe Haa ae naseeb ma pan duniya nade chhe Mohabbat ma kevi majburi Ek hase ne ek rade chhe Ek hase ne ek rade chhe Ek hase ne ek rade chhe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ek Hase Ne Ek Rade Chhe lyrics in Gujarati by Bhavik Barot, music by Shankar Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.