Taro Number Deti Jaa by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Yash Limbachiya |
Lyricist: | Rajvinder Singh |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2022-03-12 |
Lyrics (English)
TARO NUMBER DETI JAA LYRICS IN GUJARATI: તારો નંબર દેતી જા, The song is sung by Mahesh Vanzara and released by T-Series Gujarati label. "TARO NUMBER DETI JAA" is a Gujarati Love song, composed by Yash Limbachiya , with lyrics written by Rajvinder Singh . The music video of this song is picturised on Mahesh Vanzara and Pooja Rai. Area ma nava tame lago Aek var mari homu tako Mare karvi chhe dalda ni vato Aek var mari homu tako Dal maru laine taru dal deti ja Dal maru laine taru dal deti ja Dal maru laine taru dal deti ja Maro number leti ja taro number deti jaa Shu kahi bolavu taru nom keti ja Malva tane aavu sarnomu deti ja Maro number leti ja taro number deti jaa Banavu tane mara dal ni roni Joi nathi tara jevi rup ni roni Banavu tane mara dal ni roni Joi nathi tara jevi rup ni roni Ha chhe ke na javab deti ja Ha chhe ke na javab deti ja Moni jai hoy to baka smile deti ja Taro number deti jaa maro number leti ja Gom taru chiyu sarnomu deti ja Nakhara tara hu upadu rakhu tane prem thi Vat mari mono janu kem monata nathi Lage jordar tari katil ada Joi tane hu to thai gayo chhu fida Koyal jevi tamari chhe voni Mara aa dil ma tu re korani Koyal jevi tamari chhe voni Mara aa dil ma tu re korani Prem bhari najaro thi mane joti ja Prem bhari najaro thi mane joti ja Katil tari najaro thi ghayal thai gaya Maro number leti ja taro number deti jaa Baku taru nam keti ja Patali kamar tari harni jevi chal chhe Aakhi aa duniya ma tu lajavab chhe Peli najar no tu pelo pelo pyar chhe Shu vicharo janu ha pado ketli var chhe Lage tu jordar jabari fatakdi Number one lage jodi re aapdi Lage tu jordar jabari fatakdi Number one lage jodi re aapdi Prem karu chhu gujarati ma keti ja Prem karu chhu gujarati ma keti ja Love you taru mane english ma deti ja Maro number leti ja taro number deti jaa Bhaio mara hombhalo tame Tamara bhabhi moni jya. એરિયામાં નવા તમે લાગો એક વાર મારી હોમું તાકો મારે કરવી છે દલડાની વાતો એક વાર મારી હોમું તાકો દલ મારૂં લઈને તારૂ દલ દેતી જા દલ મારૂં લઈને તારૂ દલ દેતી જા દલ મારૂં લઈ તારૂ દલ દેતી જા મારો નંબર લેતી જા તારો નંબર દેતી જા શું કહી બોલવું તારૂ નોમ કેતી જા મળવા તને આવું સરનોમું દેતી જા મારો નંબર લેતી જા તારો નંબર દેતી જા બનાવું તને મારા દલની રોણી જોઈ નથી તારા જેવી રૂપની રોણી બનાવું તને મારા દલની રોણી જોઈ નથી તારા જેવી રૂપની રોણી atozlyric.com હા છે કે ના રે જવાબ દેતી જા હા છે કે ના રે જવાબ દેતી જા મોની જઈ હોય તો બકા સ્માઈલ દેતી જા તારો નંબર દેતી જા મારો નંબર લેતી જા ગોમ તારૂ ચિયુ સરનોમું દેતી જા નખરા તારા હું ઉપાડું રાખું તને પ્રેમથી વાત મારી મોનો જાનુ કેમ મોનતા નથી લાગે જોરદાર તારી કાતિલ અદા જોઈ તને હું તો થઇ ગયો છું ફિદા કોયલ જેવી તમારી છે વોણી મારા આ દિલમાં તું રે કોરોણી કોયલ જેવી તમારી છે વોણી મારા આ દિલમાં તું રે કોરોણી પ્રેમ ભરી નજરોથી મને જોતી જા પ્રેમ ભરી નજરોથી મને જોતી જા કાતિલ તારી નજરોથી ઘાયલ થઇ ગયા મારો નંબર લેતી જા તારો નંબર દેતી જા બકુ તારૂ નામ કેતી જા પાતળી કમર તારી હરણી જેવી ચાલ છે આખી આ દુનિયામાં તું લાજવાબ છે પેલી નજરનો તું પેલો પેલો પ્યાર છે શું વિચારો જાનુ હા પાડો કેટલી વાર છે લાગે તું જોરદાર જબરી ફટાકડી નંબર વન લાગે જોડી રે આપડી લાગે તું જોરદાર જબરી ફટાકડી નંબર વન લાગે જોડી રે આપડી પ્રેમ કરૂં છું ગુજરાતીમાં કેતી જા પ્રેમ કરૂં છું ગુજરાતીમાં કેતી જા લવ યુ તારૂં મને ઇંગ્લીશમાં દેતી જા મારો નંબર લેતી જા તારો નંબર દેતી જા ભઈઓ મારા હોંભળો તમે તમારા ભાભી મોની જ્યાં. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Taro Number Deti Jaa lyrics in Gujarati by Mahesh Vanzara, music by Yash Limbachiya. Includes YouTube video and lyrics in multiple languages.