Set Che by Parth Thakkar song Lyrics and video
Artist: | Parth Thakkar |
---|---|
Album: | Single |
Music: | Parth Thakkar |
Lyricist: | Niren Bhatt |
Label: | Saregama Gujarati |
Genre: | Masti |
Release: | 2024-11-07 |
Lyrics (English)
SET CHE LYRICS IN GUJARATI: "સેટ છે", The song is sung by Parth Bharat Thakkar from the soundtrack album for the film Hahacar , directed by Pratiksinh Chavda, starring Mayur Chauhan, Hemang Shah and Mayank Gadhvi. "SET CHE" is a Gujarati Masti song, composed by Parth Bharat Thakkar , with lyrics written by Niren Bhatt . બધુ સેટ છે જલસા છે ભઈલા સેટ છે બક્કા છે ભઈલા સેટ છે સેટ છે રે ભઈલા સેટ છે સેટ છે બધુ સેટ છે ધીંગા ને મસ્તી સેટ છે કિસ્મત છે હસતી સેટ છે સેટ છે રે ભઈલા સેટ છે સેટ છે બધુ સેટ છે બૂમ છે બંદા ને બધે બૂમા બૂમ છે કે ચારે કોર મચાવી ધૂમ છે કે મારે મારુ બધુ સેટ છે બધુ સેટ છે યાર બૂમ છે બંદા ને બધે બૂમા બૂમ છે કે ચારે કોર મચાવી ધૂમ છે કે મારે મારુ બધુ સેટ છે બધુ સેટ છે યાર હે ટેન્શન ના દાદા પુરા થઈ ગયા તારા ને મારા છે દિવસો બહુ સારા ટચ્ચ વૂડ કરી લે ભાઈ તું મારા મસ્ત મોટા મોટા સપના ઓ બધા સપના જે જોયા તા પુરા થઈ ગયા બૂમ છે બંદા ને બધે બૂમા બૂમ છે કે ચારે કોર મચાવી ધૂમ છે કે મારે મારુ બધુ સેટ છે બધુ સેટ છે યાર Badhu set chhe Jalsa chhe bhaila set chhe Bakkha chhe bhaila Set chhe set chhe re bhaila Set chhe set chhe badhu set chhe Dhinga ne masti set chhe Kismat chhe hasati Set chhe set chhe re bhaila Set chhe set chhe badhu set chhe Boom chhe banda ne badhe Booma boom chhe ke chaare kor Machavi dhoom chhe Ke mare maru badhu set chhe Badhu set chhe yaarr Boom chhe banda ne badhe Booma boom chhe ke chaare kor Machavi dhoom chhe Ke mare maru badhu set chhe Badhu set chhe yaarr Heeey tention na dadda Pura thai gaya taara ne maaraa chhe Divso bahu saaraa touch wood kari lee Bhai tu maaraa mast mota mota Sapna o baddha sapna je joya taa Pura thai gaya Boom chhe banda ne badhe Booma boom chhe ke chaare kor Machavi dhoom chhe Ke mare maru badhu set chhe Badhu set chhe yaarr Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Set Che lyrics in Gujarati by Parth Thakkar, music by Parth Thakkar. Includes YouTube video and lyrics in multiple languages.