Valam Tari Yaad by Kishan Rawal, Anita Rana song Lyrics and video
Artist: | Kishan Rawal, Anita Rana |
---|---|
Album: | Single |
Music: | Shankar Prajapati |
Lyricist: | Manoj Prajapati |
Label: | B S FILMS OFFICIAL |
Genre: | Love |
Release: | 2021-03-05 |
Lyrics (English)
વાલમ તારી યાદ | VALAM TARI YAAD LYRICS IN GUJARATI: The song is sung by Kishan Rawal and Anita Rana under B S FILMS OFFICIAL label. "VALAM TARI YAAD" Gujarati song was composed by Shankar Prajapati , with lyrics written by Manoj Prajapati . The music video of this Love song stars Karan Rajveer and Pooja Rai. ના પડતા તમે મોડા દિલ કરે તમને યાદ ના પડતા તમે મોડા દિલ કરે તમને યાદ ના પડતા તમે મોડા દિલ કરે તમને યાદ ફરી આજે આવી વાલમ તારી યાદ ના પડતા તમે મોડા દિલ કરે તમને યાદ ફરી આજે આવી વાલમ તારી યાદ હો રાતો વીતી ગયી ને દિવસો વીતી ગયા રાતો વીતી ગયી ને દિવસો વીતી ગયા થઇ મુલાકાતો ને વર્ષો વીતી ગયા ના વાયદા બતાઉં આવું છું તારી પાસ ના વાયદા બતાઉં આવું છું તારી પાસ અમને પણ આવે વાલમ તારી યાદ હો અમને પણ આવે વાલમ તારી યાદ હું પૂછું મારા દિલ ને જવાબ ના મડે યાદ કરી ને મારી આંખ પણ રડે હો તું પણ સમજે ને હું પણ સમજુ છું તોયે મળવાની ફરિયાદ હું કરું છું ભારતલીરીક્સ.કોમ હો તારી ને મારી આ હાલત કેવી છે તારી ને મારી આ હાલત કેવી છે તને જોવાની મને આદત પડી છે આ આંખ મારી તરસે થાય ક્યારે મુલાકાત આ આંખ મારી તરસે થાય ક્યારે મુલાકાત અમને પણ આવે વાલમ તારી યાદ હો અમને પણ આવે વાલમ તારી યાદ હો દૂર હતા તોયે તમે દિલ માં રહ્યા છો અમારી યાદો માં તમે પણ રડ્યા છો હો રોકી ના શકે હવે કોઈ મજબૂરી પૂરી થશે કહાની પ્રેમ ની અધૂરી હો અમને ભરોસો કે તમે પાછા આવશો અમને ભરોસો કે તમે પાછા આવશો કરેલા વાયદા તમે તો નિભાવશો મારા દિલ માં સમાયી વાલમ તારી યાદ મારા દિલ માં સમાયી વાલમ તારી યાદ મળવાને કરશું કુદરત ને ફરિયાદ હો રાતો વીતી ગયી ને દિવસો વીતી ગયા રાતો વીતી ગયી ને દિવસો વીતી ગયા થયે મુલાકાતો ને વર્ષો વીતી ગયા ના વાયદા બતાઉં આવું છું તારી પાસ ના વાયદા બતાઉં આવું છું તારી પાસ અમને પણ આવે વાલમ તારી યાદ હો ફરી આજ આવી વાલમ તારી યાદ હો અમને પણ આવે વાલમ તારી યાદ. Naa padta tame moda dil kare tamne yaad Naa padta tame moda dil kare tamne yaad Naa padta tame moda dil kare tamne yaad Fari aaje aavi valam tari yaad Naa padta tame moda dil kare tamne yaad Fari aaje aavi valam tari yaad Ho raato viti gayi ne divaso viti gaya Raato viti gayi ne divaso viti gaya Thai mulakato ne varsho viti gaya Naa vayda batau aavu chhu tari paas Naa vayda batau aavu chhu tari paas Amne pan aave valam tari yaad Ho amne pan aave valam tari yaad Hu puchhu mara dil ne jawab na made Yaad kari ne mari aankh pan rade Ho tu pan samje ne hu pan samju chhu Toye madvaani fariyad hu karu chhu Ho tari ne mari aa haalat kevi chhe Tari ne mari aa haalat kevi chhe Tane jovani mane aadat padi chhe Aa aankh mari tarse thay kyare mulakaat Aa aankh mari tarse thay kyare mulakaat Amne pan aave valam tari yaad Ho amne pan aave valam tari yaad Ho dur hata toye tame dil ma rahya chho Amari yaado ma tame pan radya chho Ho roki na shake have koi majburi Puri thashe kahani prem ni adhuri Ho amne bharoso ke tame pachha aavsho Amne bharoso ke tame pachha aavsho Karela vyada tame to nibhavsho Mara dil ma samayi valam tari yaad Mara dil ma samayi valam tari yaad Madvane karshu kudrat ne fariyad atozlyric.com Ho raato viti gayi ne divaso viti gaya Raato viti gayi ne divaso viti gaya Thaye mulakato ne varsho viti gaya Na vayda batau aavu chhu tari paas Na vayda batau aavu chhu tari paas Amne pan aave valam tari yaad Ho fari aaj aavi valam tari yaad Ho amne pan ave valam tari yaad. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Valam Tari Yaad lyrics in Gujarati by Kishan Rawal, Anita Rana, music by Shankar Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.