Gor Ma by Priyanka Kher song Lyrics and video
Artist: | Priyanka Kher |
---|---|
Album: | Single |
Music: | Parth Thakar |
Lyricist: | Priyanka Kher |
Label: | Jazz Music Studio |
Genre: | Folk |
Release: | 2021-07-24 |
Lyrics (English)
LYRICS OF GOR MA IN GUJARATI: ગોર મા, The song is sung by Priyanka Kher from Jazz Music Studio . "GOR MA" is a Gujarati Folk song, composed by Parth Thakar , with lyrics written by Priyanka Kher . Ashadhiyo aavyo chhe raaj Mehuliyo lavyo chhe raaj Ashadhiyo aavyo chhe raaj Mehuliyo lavyo chhe raaj Mehuliyo lavyo chhe raaj Mehuliyo lavyo chhe raaj atozlyric.com Gorma no var kesariyo ne Nadiye nahva jaay re gorma Gorma no var kesariyo ne Nadiye nahva jaay re gorma Vaaki te muki paghadi ne Chhayda joto jaay re gorma He gorma no var kesariyo ne Nadiye nahva jaay re gorma He sona roopa na vagha periya ne Fumta lera ler re gorma Sona roopa na vagha periya ne Fumta lera ler re gorma He liludo sohe rumal kedma Haath hilodto jaay re gorma Gorma no var kesariyo ne Nadiye nahva jaay re gorma Doke te harlo shobhto ne Hathe kadla jadke re gorma He doke te harlo shobhto ne Hathe kadla jadke re gorma Aena nenama nakhra chhar joi ne Chitdu chorto jaay re gorma He gorma no var kesariyo ne Nadiye nahva jaay re gorma Nadiye nahva jaay re gorma Nadiye nahva jaay re gorma Nadiye nahva jaay re gorma અષાઢીયો આવ્યો છે રાજ મેહુલિયો લાવ્યો છે રાજ અષાઢીયો આવ્યો છે રાજ મેહુલિયો લાવ્યો છે રાજ મેહુલિયો લાવ્યો છે રાજ મેહુલિયો લાવ્યો છે રાજ ગોરમા નો વર કેસરીયો ને નદીએ નાહવા જાય રે ગોરમા ગોરમા નો વર કેસરીયો ને નદીએ નાહવા જાય રે ગોરમા ભારતલીરીક્સ.કોમ વાંકી તે મુકી પાઘડી ને છાંયડા જોતો જાય રે ગોરમા હે ગોરમા નો વર કેસરીયો ને નદીએ નાહવા જાય રે ગોરમા હે સોના રૂપા ના વાઘા પેરિયા ને ફૂમતાં લેરાલેર ગોરમા સોના રૂપા ના વાઘા પેરિયા ને ફૂમતાં લેરાલેર રે ગોરમા હે લીલુડો સોહે રૂમાલ કેડ માં હાથ હિલ્લોળતો જાય રે ગોરમા ગોરમા નો વર કેસરીયો ને નદીએ નાહવા જાય રે ગોરમા ડોકે તે હારલો શોભતો ને હાથે te કંડલા ઝળકે રે ગોરમા હે ડોકે તે હારલો શોભતો ને હાથે કંડલા ઝળકે રે ગોરમા એના નેણમાં નખરા ચાર જોઈ ને ચિતડું ચોરતો જાય રે ગોરમા હે ગોરમા નો વર કેસરીયો ને નદીએ નાહવા જાય રે ગોરમા નદીએ નાહવા જાય રે ગોરમા નદીએ નાહવા જાય રે ગોરમા નદીએ નાહવા જાય રે ગોરમા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gor Ma lyrics in Gujarati by Priyanka Kher, music by Parth Thakar. Includes YouTube video and lyrics in multiple languages.