Bhagwan Ke Manas Ni Jat Eva Prem Ni Shu Karvi Vat by Vinay Nayak, Divya Chaudhary song Lyrics and video
Artist: | Vinay Nayak, Divya Chaudhary |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Naresh Rabari, Sagar Suthar |
Label: | Shivam Music |
Genre: | Sad |
Release: | 2021-09-14 |
Lyrics (English)
ભગવાન કે માણસની જાત એવા પ્રેમની શું કરવી વાત | BHAGWAN KE MANAS NI JAT EVA PREM NI SHU KARVI VAT LYRICS IN GUJARATI: The song is sung by Vinay Nayak and Divya Chaudhary under Shivam Music label. "BHAGWAN KE MANAS NI JAT EVA PREM NI SHU KARVI VAT" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Naresh Rabari and Sagar Suthar . The music video of this Sad song stars Shushil Shah and Neha Suthar. Hoy bhagwan ke manas ni jat Bhagwan ke manas ni jat Eva prem ni te karvi shu vat Have zuri zuri jeeviye to ketalu Jay divaso pan jati nathi rat Kari prem have koi ne shu bhuliye Kari prem have koi ne shu bhuliye Aek radha ruve gokul ma aekali Kan dwarika ma soana na dholiye Kan dwarika ma soana na dholiye He kana kana ratata ratata Radhaji na hoth re sukana Ho kana ni preet ne radha shu jane Haiya ma radha na dhabkara vaage Ho vansali na soore radha bhan bhuli gai Gheli bani kana ni preete bandhai Gori radha nu gori radha nu Pyari radha nu naam kem bhuliye atozlyric.com Aek radha ruve gokulma aekali Kan dwarika ma soana na dholiye Kan dwarika ma soana na dholiye Ho radaha mari dil ni rani Shyam ni jode radha chhabi ma samani Ho shyam vina gokul ma aekladu laage Kano ma morali na bhankara vaage Ho duniya mate bhale rahyo bhagwan Radha mate to rahevano hu pyar He bhari ankho ne he bhari ankho ne He bhari ankhone kem kari rokiye Aek radha ruve gokul ma aekali Kan dwarika ma soana na dholiye He kan dwarika ma soana na dholiye Hare kan dwarika ma soana na dholiye He kan dwarika ma soana na dholiye. હોય ભગવાન કે માણસની જાત હો… હોય ભગવાન કે માણસની જાત એવા પ્રેમની તે કરવી શું વાત હવે ઝૂરી ઝૂરી જીવીયે તો કેટલું જાય દિવસો પણ જાતી નથી રાત કરી પ્રેમ હવે કોઈને શું ભુલીયે કરી પ્રેમ હવે કોઈને શું ભુલીયે એક રાધા રુવે ગોકુળમાં એકલી કાન દ્વારિકામાં સોનાનાં ઢોલિયે કાન દ્વારિકામાં સોનાનાં ઢોલિયે હો કાના કાના રટતા રટતા રાધાજીના હોઠ રે સુકાણાં હો કાનાની પ્રીતને રાધા શું જાણે હૈયામાં રાધાના ધબકારા વાગે હો વાંસળીના સુરે રાધા ભાન ભુલી ગઈ ઘેલી બની કાનાની પ્રીતે બંધાઈ ગૌરી રાધાનું ગૌરી રાધાનું પ્યારી રાધાનું નામ કેમ ભુલીયે ભારતલીરીક્સ.કોમ એક રાધા રુવે ગોકુળમાં એકલી કાન દ્વારિકામાં સોનાનાં ઢોલિયે હે કાન દ્વારિકામાં સોનાનાં ઢોલિયે હો રાધા મારી દિલની રાણી શ્યામની જોડે રાધા છબીમાં સમાણી હો શ્યામ વિના ગોકુળમાં એકલડું લાગે કાનોમા મોરલીના ભણકારા વાગે હો દુનિયા માટે ભલે રહ્યો ભગવાન રાધા માટે તો રહેવાનો હું પ્યાર હે ભરી આંખોને હે ભરી આંખોને હે ભરી આંખોને કેમ કરી રોકીયે એક રાધા રુવે ગોકુળમાં એકલી કાન દ્વારિકામાં સોનાનાં ઢોલિયે હે કાન દ્વારિકામાં સોનાનાં ઢોલિયે હારે કાન દ્વારિકામાં સોનાનાં ઢોલિયે હે કાન દ્વારિકામાં સોનાનાં ઢોલિયે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhagwan Ke Manas Ni Jat Eva Prem Ni Shu Karvi Vat lyrics in Gujarati by Vinay Nayak, Divya Chaudhary, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.