Maro Veero Gulab No Chhod by Vikram Thakor, Tejal Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor, Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Bhaylu Vadtal |
Lyricist: | Dhiren Randheja |
Label: | Dhiren Randheja Official |
Genre: | Festivals |
Release: | 2020-08-01 |
Lyrics (English)
Dhiren Randheja | MARO VEERO GULAB NO CHHOD LYRICS IN GUJARATI is recorded by Vikram Thakor , Tejal Thakor from Dhiren Randheja Official label. The music of the song is composed by Bhaylu Vadtal , while the lyrics of "Maro Veero Gulab No Chhod" are penned by Dhiren Randheja . હે મારો વીરો ગુલાબ નો છોડ એની જગ માં જડે નહિ જોડ ભારતલીરીક્સ.કોમ હે મારો વીરો ગુલાબ નો છોડ એની જગ માં જડે નહિ જોડ હે મારો વીરો ગુલાબ નો છોડ એની જગ માં જડે નહિ જોડ મારા પુરા કરે મન ના કોડ રે મારા પુરા કરે મન ના કોડ રે મારી બેની લજામણી નો છોડ એની જગ માં જડે નહિ જોડ મારી બેની લજામણી નો છોડ એની જગ માં જડે નહિ જોડ કોઈ સગપણ ના આવે એની તોલ રે કોઈ સગપણ ના આવે એની તોલ રે હે મારો વીરો ગુલાબ નો છોડ એની જગ માં જડે નહિ જોડ મારી બેની લજામણી નો છોડ એની જગ માં જડે નહિ જોડ એના રે ભાગ નો ભાગ મને આપે એના રે હાથ થી જમાડે મમ્મી વઢે તો વીરો વાલ કરીને મમ્મી ને પ્રેમ થી મનાવે પડતા જિલિલે મારા મોલ રે વીરો પડતા જિલિલે મારા મોલ રે મારો વીરો ગુલાબ નો છોડ એની જગ માં જડે નહિ જોડ મારી બેની લજામણી નો છોડ એની જગ માં જડે નહિ જોડ રમતી પજવતી મારી નાની રે ઢીંગલી રુદિયે એ સદાય મારા રેતી કાલી ને ઘેલી મીઠી મીઠી એની વાતો મારા કાનોને ટાઢક દેતી મીઠા લાગે એના બોલ રે વાલા વાલા લાગે એના બોલ રે મારી બેની લજામણી નો છોડ એની જગ માં જડે નહિ જોડ મારો વીરો ગુલાબ નો છોડ એની જગ માં જડે નહિ જોડ… ભવ ભવ મળે મને બેનડી આ મારી સદા ખુશ રહે એવી પ્રાર્થના છે મારી રાખડી ના તાંતણે હું બાધું પ્રભુ ને ભવ ભવ દેજે તું વીરો આ મુજને હર જન્મે રહેશુ જોડા જોડ હવે દીધા જીવન ભર ના કોડ હર જન્મે આ માવતર ના કોડ એની મમતા મળે અણમોલ કોઈ સગપણ ના આવે એની કોઈ તોલ રે મારા પુરા કરે મન ના કોડ રે મારી બેની લજામણી નો છોડ એની જગ માં જડે નહિ જોડ મારો વીરો ગુલાબ નો છોડ એની જગ માં જડે નહિ જોડ મારી બેની લજામણી નો છોડ એની જગ માં જડે નહિ જોડ મારો વીરો ગુલાબ નો છોડ એની જગ માં જડે નહિ જોડ મારો વીરો ગુલાબ નો છોડ એની જગ માં જડે નહિ… Hey maro veero gulab no chhod Aeni jag ma jade nahi jod Hey maro veero gulab no chhod Aeni jag ma jade nahi jod Hey maro veero gulab no chhod Aeni jag ma jade nahi jod He mara pura kare man na kod re Mara pura kare man na kod re… Mari beni lajamni no chhod Aeni jag ma jade nahi jod Mari beni lajamni no chhod Aeni jag ma jade nahi jod Koi sagpan na aave aeni tol re Koi sagpan na aave aeni tol re Hey maro veero gulab no chhod Aeni jag ma jade nahi jod Mari beni lajamni no chhod Aeni jag ma jade nahi jod… Aena re bhag no bhag mane aape Aena re hath thi jamade Mummy vadhe to veero vaal karine Mummy ne prem thi manave Padta jilile mara mol re Veero padta jilile mara mol re Maro veero gulab no chhod Aeni jag ma jade nahi jod Mari beni lajamni no chhod Aeni jag ma jade nahi jod Ramti pajavti mari nani re dhingali Rudiye ae sada mara reti Kaali ne gheli mithi mithi aeni vato mara Kano ne tadhak deti Mitha lage aena bol re vala Vala lage aena bol re Mari beni lajamni no chhod Aeni jag ma jade nahi jod Maro veero gulab no chhod Aeni jag ma jade nahi jod atozlyric.com Bhav bhav male mane bendi aa mari Sada khus rahe aevi prathna chhe mari Rakhdi na tatne hu badhu prabhu ne Bhav bhav deje tu veero aa mujne Har janme rehshu joda jod Have didha jeevan bhar na kod Har janme aa mavtar na kod Aeni mamta male anmol Koi saghpan na aave aeni koi tol re Mara pura kare man na kod re… Mari beni lajamni no chhod Aeni jag ma jade nahi jod Maro veero gulab no chhod Aeni jag ma jade nahi jod Mari beni lajamni no chhod Aeni jag ma jade nahi jod Maro veero gulab no chhod Aeni jag ma jade nahi jod Maro veero gulab no chhod Aeni jag ma jade nahi jod… Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maro Veero Gulab No Chhod lyrics in Gujarati by Vikram Thakor, Tejal Thakor, music by Bhaylu Vadtal. Includes YouTube video and lyrics in multiple languages.