Tane Nahi Nadu by Tejal Thakor song Lyrics and video

Artist:Tejal Thakor
Album: Single
Music:13DB
Lyricist:Bhumi Patel, Bhagwandas Rawat
Label:GoBindas Gujarati
Genre:Sad
Release:2020-01-24

Lyrics (English)

તને નહિ નડુ | TANE NAHI NADU LYRICS IN GUJARATI: The song is sung by Tejal Thakor under GoBindas Gujarati label. "TANE NAHI NADU" Gujarati song was composed by 13DB , with lyrics written by Bhumi Patel and Bhagwandas Rawat . The music video of this Sad song stars Nadeem Wadhwania, Mamta Chaudhary and Anjali Vadukar.
ઝખ્મી દિલ ની ફરિયાદ શું કરું..હો
ઝખ્મી દિલ ની ફરિયાદ શું કરું..હો
ઝખ્મી દિલ ની ફરિયાદ શું કરું
દાઝેલા દિલ ની વાત શું કરું
હો..ગમ ના આશુ થી દરિયો ભરું..હો
ગમ ના આશુ થી દરિયો ભરું
તારા પ્રેમ માં પાગલ થઇ ફરું
હો..છોડી ગયો મારો સાથ પુરી કરી દીધી વાત
છોડી ગયો મારો સાથ પુરી કરી દીધી વાત
ઝેર ગોરી જીવન માં તું ચાલ્યો રે ગયો
જા બેવફા તને નહિ નડું
તારી ઝીંદગી માં પાછી હવે નહિ ફરુ
હો..જા બેવફા તને નહિ નડું
તારી ઝીંદગી માં પાછી હવે નહિ ફરુ
ઝખ્મી દિલ ની ફરિયાદ શું કરું..હો
દાઝેલા દિલ ની વાત શું કરું..હો
દાઝેલા દિલ ની વાત શું કરું
હો..નહિ છોડું સાથ તારો આપી તે જુબાની
અધૂરી રહી ગયી પ્રેમ ની કહાની
હો..તરછોડી મુજને તે લૂંટી ઝિન્દગાની
ફસાવી પ્રેમ માં બનાવી દીવાની
બનાવી દીવાની
હો..મારી કારજે કટાર કર્યા ટુકડા હજાર
મારી કારજે કટાર કર્યા ટુકડા હજાર
પ્રેમ ના રે પંથ માં મેલી એકલો ગયો
જા બેવફા તને નહિ નડું
તારી ઝીંદગી માં પાછી હવે નહિ ફરું
હો..જા બેવફા તને નહિ નડું
તારી ઝીંદગી માં પાછી હવે નહિ ફરું
ઝખ્મી દિલ ની વાત શું કરું..હો
દાઝેલા દિલ વાત શું કરું..હો
દાઝેલા દિલ વાત શું કરું
હો..પ્રેમ ની સૂળીએ મુજને ચડાવી
તમે તો બીજા સાથે ખુસીયો મનાવી
હો..રોવે આખો સતા મનરારે મનાવી
કેવી પ્રેમ જાર માં મને રે ફસાવી
હો…તે બતાવી તે જાત મારી કેવી મને લાત
અંતે બતાવી તે જાત મારી કેવી મને લાત
મોત આપી દે મને હું માગું શું ભગવાન
જા બેવફા તને નહિ નડું
તારી ઝીંદગી માં પાછી હવે નહિ ફરું
હો..જા બેવફા તને નહિ નડું
તારી ઝીંદગી માં પાછી હવે નહિ ફરું
ઝખ્મી દિલ ની ફરિયાદ શું કરું
દાઝેલા દિલ ની વાત શું કરું
દાઝેલા દિલ ની વાત શું કરું
દાઝેલા દિલ ની વાત શું કરું..હો
દાઝેલા દિલ ની વાત શું કરું
Zakhmi dil ni fariyaad shu karu…ho
Zakhmi dil ni fariyaad shu karu..ho
Zakhmi dil ni fariyaad shu karu
Dajela dil ni vaat shu karu
Ho..gum na aashu thi dariyo bharu..ho
Gum na aashu thi dariyo bharu
Tara prem ma pagal thai faru
atozlyric.com
Ho..chhodi gayo maro sath puri kari didhi vaat
chhodi gayo maro sath puri kari didhi vaat
Jer gori jivan ma tu chalyo re gayo
Jaa bewafa tane nahi nadu
Taari zindgi ma paachi have nahi faru
Ho..ja bewafa tane nahi nadu
Taari zindgi ma paachi have nahi faru
Zakhmi dil ni fariyaad shu karu…ho
Dajela dil ni vaat shu karu..ho
Dajela dil ni vaat shu karu
Ho…nahi chhodu sath taro aapi te jubani
Adhuri rahi gayi prem ni kahani
Ho..tarchhodi mujne te luti zindgani
Fasavi prem ma banavi divani
Banavi divani
Ho…mari karje kataar karya tukda hajaar
Mari karje kataar karya tukda hajaar
Prem na re panth meli eklo gayo
Jaa bewafa tane nahi nadu
Taari zindgi ma paachi have nahi faru
Ho..ja bewafa tane nahi nadu
Taari zindgi ma pachi have nahi faru
Zakhmi dil ni fariyaad shu karu…ho
Dajela dil ni vaat shu karu..ho
Dajela dil ni vaat shu karu
Ho…prem ni sudiye mujne chadavi
Tame to bija shathe khusiyo mnavi
Ho..rove aahko staa mnarare mnavi
Kevi prem jaar ma mane re fasavi
Ho..te batavi te jaat mari kevi mane laat
Ante batavi te jaat mari kevi mane laat
Mot aapi de mane hu magu shu bhagwan
Jaa bewafa tane nahi nadu
Tari zindgi ma paachi have nahi faru
Ho..jaa bewafa tane nahi nadu
Tari zindgi ma paachi have nahi faru
Zakhmi dil ni fariyaad shu karu
Dajela dil ni vaat shu karu
Dajela dil ni vaat shu karu
Dajela dil ni vaat shu karu..ho
Dajela dil ni vaat shu karu
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Tane Nahi Nadu lyrics in Gujarati by Tejal Thakor, music by 13DB. Includes YouTube video and lyrics in multiple languages.