Prem Karnara Juda Padi Gaya by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harjit Panesar |
Label: | Rn Music |
Genre: | Sad |
Release: | 2021-04-05 |
Lyrics (English)
પ્રેમ કરનારા જુદા પડી ગયા | PREM KARNARA JUDA PADI GAYA LYRICS IN GUJARATI: The song is sung by Dhaval Barot under Rn Music label. "PREM KARNARA JUDA PADI GAYA" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Harjit Panesar . The music video of this Sad song stars Dhaval Barot, Nikita Soni, Jayesh Ravat, Hashmukh Limbachiya and Vinod Vaghela. ઓ પ્રેમ કરનારા જુદા પડી ગયા ઓ પ્રેમ કરનારા જુદા પડી ગયા દુનિયા વાળા કેવા નડી ગયા તૂટી ગયા રે સપના અમારા તૂટી ગયા રે સપના અમારા યારા યારા યારા યારા ઓ પ્રેમ કરનારા જુદા પડી ગયા દુનિયા વાળા કેવા નડી ગયા હો થઇ ને જુદા અમે કેમના રહીશું ભગવાન જાણે હવે ક્યારે મળીશું હો સાચા પ્રેમી જયારે જુદા રે પડે દુનિયા વાળા ને કોઈ ફેર ના પડે ભારતલીરીક્સ.કોમ રોકાઈ જાય ના દિલના ધબકારા રોકાઈ જાય ના દિલના ધબકારા યારા યારા યારા યારા ઓ પ્રેમ કરનારા જુદા પડી ગયા દુનિયા વાળા કેવા નડી ગયા ઓ કિસ્મત નો પાયો આજ તૂટી રે ગયો મારો ભગવાન આજ રૂઠી રે ગયો હો દિલમાં છે દર્દ કોઈને કહી ના સકું ખબર નથી પડતી હું જીવું કે મરું હો રડી રડી ને દિવસો જવાના રડી રડી ને દિવસો જવાના યારા યારા યારા યારા ઓ પ્રેમ કરનારા જુદા પડી ગયા દુનિયા વાળા કેવા નડી ગયા તૂટી ગયા છે સપના અમારા તૂટી ગયા રે સપના અમારા યારા યારા યારા યારા હો તારા વગર કોઈ આરો નહિ મારે તો કોઈ સહારો નહિ મારી ચાહત ને બઢાવી દે દુનિયા ને આજ તું બતાવી દે પ્રેમ તૂટશે નહિ સાથ છૂટશે નહિ પ્રેમ કરનારા કદી ઝુકશે નહિ પ્રેમ તૂટશે નહિ સાથ છૂટશે નહિ પ્રેમ કરનારા કદી ઝુકશે નહિ. Ao prem karnara juda padi gaya Ao prem karnara juda padi gaya Duniya vala keva nadi gaya Tuti gaya re sapna amara Tuti gaya re sapna amara Yaara yaara Yaara yaara Ao prem karnara juda padi gaya Duniya vala keva nadi gaya Ho thai ne juda ame kemna rahishu Bhagwan jane have kyare malishu Ho sacha premi jyare juda re pade Duniya vala ne koi fer na pade Rokai jay na dilna dhabkara Rokai jay na dilna dhabkara Yaara yaara Yaara yaara Ao prem karnara juda padi gaya Duniya vala keva nadi gaya atozlyric.com Ao kismat no payo aaj tuti re gayo Maro bhagwan aaj ruthi re gayo Ho dilma chhe dard koine kahi na saku Khabar nathi padti hu jivu ke maru Ho radi radi ne divsho javana Radi radi ne divsho javana Yaara yaara Yaara yaara Ao prem karnara juda padi gaya Duniya vala keva nadi gaya Tuti gaya chhe sapna amara Tuti gaya re sapna amara Yaara yaara Yaara yaara Ho tara vagar koi aaro nahi Mare to koi saharo nahi Mari chahat ne badhavi de Duniya ne aaj tu batavi de Prem tutshe nahi sath chhutashe nahi Prem karnara kadi zukshe nahi Prem tutshe nahi sath chhutashe nahi Prem karnara kadi zukshe nahi. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Karnara Juda Padi Gaya lyrics in Gujarati by Dhaval Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.